ભારે કરી: ત્રણ સંતાનોની માતા સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે ભાગી ગઈ, ગામ ગોટાળે ચડ્યું
ઉત્તર પ્રદેશના ગોરખપુરના કેમ્પિયરગંજ વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના ચર્ચાનો વિષય બની છે. વિસ્તારમાં એક ત્રણ સંતાનોની માતા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા છોકરા સાથે ફરાર થઈ...