GSTV

Tag : gujarati news live

બંગાળનું દંગલ/ ઈજાગ્રસ્ત થયા બાદ એક્શનમાં ‘દીદી’, આજે વ્હીલચેર પર કરશે પદયાત્રા, મોદી-શાહની ચિંતામાં થશે વધારો

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઇજા થયા પછી પહેલી વખત જાહેરમાં સામે આવી રહી છે. તેઓ આજે વ્હીલચેર પર પદયાત્રા કરશે. મમતા બેનર્જી...

58 વર્ષ અગાઉ શરૂ કરાયેલો નહેરૂબ્રીજ 45 દિવસ માટે સંપૂર્ણપણે બંધ, શહેરીજનોએ વૈકલ્પિક માર્ગનો કરવાનો રહેશે ઉપયોગ

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને જોડતો 58 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા નહેરૂબ્રીજને સમારકામ માટે થઈને શનિવાર રાતથી 27 એપ્રિલ સુધીના 45 દિવસ માટે...

જલ્દી કરો/આ કંપની મહિલાઓને આપી રહી છે 50 હજાર રૂપિયાની ‘Joining Bonus’, 15 માર્ચ છે આવેદન કરવાની છેલ્લી તક

કોચી સ્થિત અનુભવ સમાધાન સેવા પ્રદાતા કંપની SurveySparrowએ મહિલાઓની નિયુક્તિ માટે એક નવી પહેલની ઘોષણા કરી છે. આ કંપનીએ કહ્યું કે તેઓ એમની સતાહૈ જોડાનારા...

BIG NEWS: જમ્મુ-કાશ્મીરનાં શોંપિયાના રાવલપોરામાં એક આંતકી મરાયો ઠાર, શનિવાર સાંજથી અથડામણ યથાવત: સુરક્ષા દળોને મળી સફળતા

દેશના જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. જેમાં સૈન્ય દ્વારા ચલાવવામાં આવેલા જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સૈન્યના ઓપરેશન દરમયાન સુરક્ષા જવાનોએ જૈશ એ મોહમ્મદના...

કેવી વિસંગતા! દર્શકો સેનેટાઈઝર લઈને જાય તો પોલીસ બહાર મુકાવી દે, ભીડ છતાં સેનેટાઈઝરનો અભાવ: વાયરસ વકરશે તો!

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચેની લાંબીલચક સિરીઝ અમદાવાદ માટે જોખમી બની શકે છે તે મુદ્દે લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે....

ભારે કરી / મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ, સતત બીજા દિવસે 15 હજારથી વધુ કેસ, 88 લોકોના મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્ય સરકાર આ મહામારીને નાથવા કમરકસી છે. દરેક જિલ્લા અધિકારીઓને આવશ્યકતા મુજબ પ્રતિબંધો લાદવાનો છૂટો દોર આપી દીધો...

અમદાવાદીઓ રહેજો સાવધ! શહેરમાં વધતા સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ અને એકના મોતથી મચ્યો હડકંપ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા 185 કેસ નોંધાવાની સાથે કોરોના સંક્રમિત એક દર્દીનું...

ઈસરોનું મહત્વનું મિશન: હવામાન-પ્લાઝમાના અભ્યાસ માટે ઈસરોએ લૉન્ચ કર્યું સાઉન્ડિંગ રોકેટ

ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ શનિવારે જાહેર કર્યું હતું કે શુક્રવારે સાઉન્ડિંગ રોકેટ આરએચ-560નું સફળતાપૂર્વક લૉન્ચિંગ કરવામાં આવ્યું છે. સાઉન્ડિંગ રોકેટ એ અન્ય ઉપગ્રહની માફક આકાશમાં...

BIG NEWS/ઇન્ટેલિયા કેસમાં મોટો ખુલાસો, 12 કલાકની પૂછપરછ પછી પોલીસ અધિકારી સચિન વાજે વિરુદ્ધ NIAની કાર્યવાહી

મુંબઈમાં મુકેશ અંબાણીની ઘરની પાસે મળી આવેલી કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મુંબઈ પોલીસ અધિકારી (Mumbai Police...

રસીકરણ મંથર ગતીએ? દેશમાં વર્તમાન ઝડપે રસી અપાશે તો 70 ટકા વસ્તીને વેક્સિન આપવામાં લાગશે 12.6 વર્ષ! કોરોના આવશે કાબુમાં

2020ની 14મી ડિસેમ્બરે રસીની શરૂઆત થઈ હતી. આજે 3 મહિના પુરા થઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં રસીનો વ્યાપ 121 દેશો સુધી પહોંચી ગયો છે. કેટલાક...

ભારતીયો ચેતી જજો/ દેશમાં વર્ષ 2020 જેવી ગંભીર પરિસ્થિતિ: કોરોનાના નવા 25 હજાર કેસો નોંધાયા, દેશના ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફયું

દેશમાં કોરોનાના કેસમાં સતત થઈ રહેલા વધારાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધી ગઈ છે. ભારતમાં શનિવારે કોરોનાના નવા ૨૫,૦૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જે...

ગુજરાત યુનિવર્સીટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો, રાજ્યપાલની હાજરીમાં 275 વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

ગુજરાત યુનિવર્સિટીનો 69મો પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રિમ કોર્ટ જસ્ટિસ એમ આર શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા. આ સમારોહમાં...

ગૃહમંત્રાલયમાંથી ન મળી વિગતો: 2014 પછી નિવૃત થયેલા, પદ પરથી હટાવેલા અથવા તો હાંકી કઢાયેલા IPS અધિકારીઓની વિગતો હવે નહીં મળે

ગૃહ મંત્રાલયે દેશભરમાં ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓની માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ માહિતી મેળવવા માટેની અરજી નામંજૂર કરી દીધી છે, જેઓ વર્ષ 2014થી અકાળે...

પેટ્રોલિયમ પેદાશોને લાગ્યું મોંઘવારીનું ગ્રહણ, ભાવ વધતા માંગમાં થયો ધરખમ ઘટાડો

દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના વધી રહેલા ભાવના પગલે પેટ્રોલ અને ડીઝલ બંનેની ડિમાન્ડમાં ગાબડું પડ્યું છે. દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો વપરાશ ફેબ્રુઆરીમાં 4.9 ટકા ઘટીને 17.21 મિલિયન...

મોત સાથે સટ્ટો ખેલી યુવકે ઉતાર્યો વનરાજનો વિડીયો, અમરેલીના જંગલના સિંહનો વિડીયો વાયરલ

અમરેલીમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન છે. જ્યાં સિંહોના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે. પરંતુ તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિંહનો વિડીયો...

વલસાડની પ્રાથમિક શાળામાં કોરોના એન્ટ્રીથી ખળભળાટ, 2 શિક્ષકો આવ્યા કોરોના પોઝિટિવ

વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે પ્રાથમિક શાળાના બે શિક્ષકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જે બાદ આરોગ્ય વિભાગની ટિમ દોડતી થઇ છે. તો શિક્ષકોના  સંપર્કમાં આવેલ...

કઝાકિસ્તાન: લેન્ડીંગ સમયે આકાશમાં જ ભડકે બળવા લાગ્યું પ્લેન, આટલા લોકોના થયાં મોત, ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

કઝાકિસ્તાનમાં આજે એક ભીષણ વિમાન દુર્ઘટના થઇ છે. જ્યાં એક સૈન્ય વિમાન An -26 દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. કજાકિસ્તાનના ઇમરજન્સી વિભાગે આ ઘટનાની જાણકારી આપતા...

કોરોના સંક્રમણના નામે કાર્યવાહીથી રોષ, હેપ્પી સ્ટ્રીટ માર્કેટ બંધ કરાવતા વેપારીઓ મુંઝાયા

અમદાવાદના લો ગાર્ડન ખાતે મહાપાલિકા દ્વારા હેપ્પી સ્ટ્રીટ માર્કેટ બંધ કરાવવામાં આવતા વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો હતો. કોર્પોરશનમાં છ મહિનાનું એડવાન્સ ભાડુ ભર્યુ છે તો...

PHOTO: આ આલિશાન મકાનમાં રહેતો હતો ઈરફાન ખાન, જોધપુરી અને તુર્કીની ડિઝાઈનથી સજાવી રાખ્યુ છે પોતાનું સપનાનું ઘર

ઈરફાન ખાન ભલે આ દુનિયામાં ન હોય, પણ તેની ફિલ્મો આજે પણ લોકોને ખૂબ પસંદ આવે છે. ઈરફાન ખાન રાજસ્થાનનો રહેવાસી હતો, તેને વતનની માટી...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી, 20 વર્સજ જુદા મણકાના દર્દથી મહિલાને અપાવી મુક્તિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ મળી છે. ખાનગી હોસ્પિટલમાં શક્ય નહોતી તે સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં...

સુરતમાં કોરોના ફેર હુમલો/ કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં, કમિશનર ખુદ ઉતર્યા ચેકિંગમાં

સુરત શહેર સહિત જિલ્લામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ત્યારે બહારગામથી સુરત આવતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. ચેકપોસ્ટ અને ટોલનાકાઓ પર કોરોના...

સરકારની મોટી જાહેરાત: 1 એપ્રિલથી લાગૂ થઈ રહ્યો છે આ નિયમ, 15 વર્ષ જૂના વાહનોનું નહીં થાય રજીસ્ટ્રેશન, ભંગારમાં ગણાશે

સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જુના વાહનોનું રજીસ્ટ્રેશન અને રિન્યુઅલ નહીં કરાવી શકે, કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ પ્રસ્તાવ આપ્યો છે,...

સરકારી ભરતી માટેની CETની ઓનલાઇન એક્ઝામ સપ્ટેમ્બરમાં યોજાવાની શક્યતા: જીતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે શનિવારે જણાવ્યું છે કે સરકારી નોકરીઓ માટેની કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) ચાલુ વર્ષે સપ્ટેમ્બરની આસપાસ યોજાઈ શકે છે. તેમને વધુમાં જણાવ્યું...

PHOTO: પ્રિયંકા ચોપડાએ રેડ આઉટફિટ કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, ફેન્સ કહી રહ્યા છે લાલ છડી…

બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા કોઈના કોઈ કારણે ચર્ચમાં અવશ્ય રહેતી હોય છે. હાલમાં દિવસોમાં જ પ્રિયંકા પોતાની બુક અનફિનિશ્ડને લઈને છવાયેલી છે. તે...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો / 24 કલાકમાં 775 નવા કેસ, ઘટ્યો રિકવરી રેટ

ગુજરાતમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 775 કેસ નોંધાયા છે. તો 579 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં...

રસીકરણ/ બસપા સુપ્રીમો માયાવતીએ લગાવી કોરોના વૈક્સીન, કહ્યું ગરીબો માટે ફ્રીમાં કરો વૈક્સીનની વ્યવસ્થા

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કોરોના વેક્સિન લગાવી છે. બસપા સુપ્રીમો માયાવતીએ ટીએસ મિશ્રા હોસ્પિટલમાં વેક્સિન લગાવી છે. તે સાથે જ તેમણે વેક્સિનને સુરક્ષિત હોવાનો પણ...

પત્રકારોને બંધક બનાવી માર્યા: અખિલેશ યાદવ સહિત અજાણ્યા 20 લોકો પર નોંધાઈ FIR, આવો છે સમગ્ર મામલો

મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. જેમાં પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરવામા આવી અને આ સમયે એક...

ખેડા: મહેમદાબાદ નગરપાલિકામાં ચાલી રહ્યો છે બેરોકટોક ભ્રષ્ટાચાર, આરટીઆઇ એક્ટિવિસ્ટ એસો. દ્વારા કરાઈ રજૂઆત

ખેડાના મહેમદાવાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે આરટીઆઇ એક્ટિવિસ્ટ એસોસિએશનના પ્રમુખે મામલતદારને આવેદન આપ્યું હતુ. ભ્રષ્ટાચારો બાબતે અનેક ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી કરવા છતાં કોઇ પગલાં ભરવામાં...

લાપરવાહી: પગનું ઓપરેશન કરાવવા ગયેલી મહિલાનો ડોક્ટર્સે હાથ કાપી નાખ્યો, હોસ્પિટલવાળા આપશે યોગ્ય વળતર

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક હૈરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પગનું ઓપરેશન કરાવવા માટે આવેલી એક મહિલાનો ડોક્ટરે હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનાને...

ડાર્ક વેબ / વિદેશી લોકોના કાર્ડનો ડેટા ચોરી કરતા હતા ઓનલાઇન શોપિંગ, 50 લાખથી વધુની ઠગાઈ કરનાર 3 ભેજાબાજ પોલીસના શકંજામાં

આંતરરાષ્ટ્રીય ગુના આચરતી ટોળકીના ત્રણ શખ્શોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ત્રણેય શખ્સો દ્વારા વિદેશી નાગરિકોના ક્રેડીટ કાર્ડ તથા ડેબીટ કાર્ડના ડેટા ચોરીને ઓનલાઇન...