GSTV

Tag : gujarati news live

Petrol Diesel Price: સતત 15માં દિવસે સ્થિર છે પેટ્રોલ-ડિઝલના ભાવો, જાણો આજે શું છે ભાવ

સરકારી ઓઈલ કંપનીઓ તરફથી આજે 15માં દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતો સ્થિર રહી છે. દેશની...

હવે ઉડાન ભરશે દેશનો સામાન્ય નાગરિક, UDAN ના 4 વર્ષ પૂરા થવા પર 392 રૂટ માટે મંગાવાઈ બોલીઓ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક જોડાણમાં સુધારો લાવવા માટે પ્રાદેશિક હવા કનેક્ટિવિટી યોજના (યુડીએન) હેઠળ 392 રૂટ માટે બિડ મંગાવવાની માંગ કરી છે. આ વર્ષે દેશના...

વેક્સિન ડિપ્લોમસી / કોરોનાકાળમાં ભારતનો વાગ્યો ડંકો, પાડોશી દેશોને રસી પહોંચાડી પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ

કોરોના કાળમાં વિશ્વભરમાં વેક્સિન ડિપ્લોમસીની બોલબાલા છે. જોકે વેક્સિન ડિપ્લોમસી નવી નથી. કોઇ દેશ પોતાની વિદેશ નીતિનો ઉપયોગ બીજા દેશોમાં ફેલાયેલી બીમારી સામે લડવા માટે...

મોટા સમાચાર/સરકારી વિભાગથી જ શરૂઆત, દેશમાં આ તારીખથી 15 વર્ષ જૂની ગાડીઓ બની જશે કબાડ

કેન્દ્ર સરકારે સ્ક્રેપિંગ નીતિ પર તેજીથી પગલુ ભર્યું છે. માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના એક પ્રસ્તાવ મુજબ સરકારી વિભાગ 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ...

ટેક્સ સેવિંગ ટિપ્સઃ જો તમે પણ હોમ લોન લીધી છે તો આ ટીપ્સ તમને ઈન્કમ ટેક્સમાં આપી શકે છે લાખોની છૂટ

વર્ષ 2020-21 માટે 31 માર્ચ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું છે. જો તમે હોમ લોન લીધી છે તો તમને તેના પર મળનારી ટેક્સની છુટ...

ભાજપના બળવાખોર પૂર્વ નેતા યશવંત સિંહા તૃણમૂલમાં, કંદહાર મામલે એવો ખુલાસો કર્યો કે આવ્યો રાજકીય ભૂકંપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકીય પક્ષોમાં ઉથલ-પાથલ ચાલુ છે. તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહા શનિવારે...

સમર ટીપ્સ / ગરમીમાં તમારી સ્કીનને આ રીતે રાખો કોમળ, આ ઘરગથ્થુ ટીપ્સ અપનાવો અને સમસ્યાથી મેળવો છૂટકારો

ગરમીની ઋતુ આવતા જ પોતાની ત્વચાનો ખ્યાલ રાખતા હોય છે. તેમાં ગુલાબ જળ ખૂબ જ ફાયદાકારક હોય છે. પોતાની ત્વચા અને વાળ સાથે તણાવને દૂર...

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી, આરોપીની પોલીસે કરી ધરપકડ

સંઘપ્રદેશ સેલવાસના નરોલીમાં શુક્રવારે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી મૂકી છે. આ ઘટનાનો આરોપી સંતોષની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે.એસપી હરેશ્વર સ્વામીએ...

માત્ર 1 લાખ રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30 હજારથી વધુનો ફાયદો, સરકાર પણ કરશે મદદ

અમે તમને જણાવી રહ્યા છે કે એક ખાસ બિઝનેસ અંગે. જેને તમે ઓછા પૈસામાં શરુ કરી વધુ ફાયદો કમાઈ શકો છો. અમે જણાવી રહ્યા છે...

આ 10 વેબસાઈટ પર Login કરી થાઓ માલામાલ! ઈ-મેઈલ વાંચવાથી લઇ વિડીયો જોવાના પણ મળે છે પૈસા

પૈસા કોણ કમાવવા નથી માંગતું. આજના સમયમાં કોઈ પણ ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવા માંગે છે. જો કોઈ વધુ મશક્કત કર્યા વગર પૈસા કમાવવાનો...

કોર્ટથી રસ્તા પર આવ્યો વસીમ રિઝવી વિરુદ્ધનો આક્રોશ, પવિત્ર કુરાનને લઈને પહોંચ્યા હતા કોર્ટમાં

યુપીની રાજધાની લખનૌમાં વસીમ રિઝવી વિરૂદ્ધ આક્રોશ હવે કોર્ટથી રસ્તા સુધી આવી ગયો છે. શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ કુરાનમાં 26 કલમો હટાવવા...

ઐતિહાસિક ક્ષણ / બાંગ્લાદેશ ઉજવશે પોતાનો 50મો સ્વતંત્રતા દિવસ, પીએમ મોદીને મળશે આ ખાસ સન્માન

પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ આઝાદ થવાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજીત થનારા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળ, શ્રીલંકા, ભૂટાન અને માલદીવની સરકારના પ્રમુખ સહિત દુનિયાના...

આ દેશે જારી કરી 10 લાખની નોટ : વેલ્યૂ 40 રૂપિયાથી પણ ઓછી, મોંધવારી એટલી કે મળશે માત્ર અડધો કિલો ચોખા

ફેબ્રુઆરીમાં દેશની મોંધવારી દર ત્રણ મહિનામાં સોથી વધારે 5.03 ટકા પર પહોંચી ગઈ છે. એવામાં તમારા મનમાં સવાલ થશે કે મોંધવારી વધવાથી શું-શું થઈ શકે...

વડોદરાના પાદરાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને આચાર્યો સહિત 7નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, સ્કૂલો કરાઈ બંધ: તંત્ર થયું દોડતું

વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ...

એંટિલિયા કેસઃ NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ચહલ-પહલ, શિવસેના સાંસદે આપ્યું આ ચોંકાવનારુ નિવેદન

મુંબઈના એન્ટિલિયાની બહાર સંદિગ્ધ મળેલી કારના મુદ્દે NIAના એક્શનથી મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તેને લઈને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેને...

કામનું / હવે Whatsapp પર મળશે આ નવી સૂવિધા, જાણો તમામ માહિતી અને લાભ

આજકાલ Whatsappનો ઉપયોગ માત્ર મેસેજ, વીડિયો કૉલ કે સ્ટેટસ લગાવા સુધી જ સીમીત નથી. હવે તમે Whatsapp થી પેમેન્ટ પણ કરી શકો છો. Whatsapp પર...

કુંભ મેળાને લઈએ રાહતના સમાચાર / નહિ જરૂર પડે કોરોના ટેસ્ટ કરાવવાની, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

હરિદ્વારમાં યોજાનારા કુંભ મેળામાં આવનારા શ્રધ્ધાળુઓને કોરોનાની નેગેટિવ રિપોર્ટ લાવવી અનિવાર્ય નથી, જો કે કોવિડ-19નાં નિયમોનું કડકાઇથી પાલન કરવું પડશે. ઉત્તરાખંડનાં મુખ્ય પ્રધાન તિરથ સિંહ...

નિર્દયી માતા-પિતા: એક મહિનાની માસુમ પુત્રીનું ગળું દબાવીને ઉતારી મોતને ઘાટ, હેવાનીયતની હદો પાર! પોલીસનું પણ કાળજું કંપી ઉઠ્યું

મહેસાણાના કડીમાં નવજાત દિકરીની હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે..અને માતૃત્વને શરમાવે તેવી ઘટનાને લઈને આખરે કાર્યવાહી થઈ છે. એક પરિવારમાં બીજી...

ફરી ગંભીર સ્થિતિ: પ્રત્યેક કલાકે સરેરાશ 32ને સંક્રમણ, રાજ્યમાં વધુ 775 કેસો આવ્યા સામે: અત્યાર સુધીના સર્વોચ્ચ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી એકવાર દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૭૭૫ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. વર્ષ ૨૦૨૧માં અત્યારસુધી...

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં તેજી: બિટકોઈનના ભાવ ઐતિહાસિક 60 હજાર ડોલરની સપાટીએ

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સીની બજારમાં આજે આગ ઝરતી તેજી ફાટી નિકળતાં જોતજોતામાં મોટા ભાવ ઉછાળાઓ વચ્ચે બજારે તેજીના અગાઉના બધા રેકોર્ડ તોડી નવા રેકોર્ડ બનાવ્યાના નિર્દેશો મળતા...

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, અમદાવાદથી પુણે વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી બુકીંગ શરુ

ભારતીય રેલવેએ યાત્રિકોની માંગ તેમજ સુવિધાને ધ્યાનમાં રાખતા અમદાવાદ-પુણે સુપરફાસ્ટ દુરંતો સ્પેશિયલ ટ્રેન (Superfast Duronto Special) ચલાવવાનું એલાન કર્યું છે. વેસ્ટર્ન રેલવે મુજબ, ટ્રેન નંબર...

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી, શનિવારે 76 હજારથી વધુ કેસો આવ્યા સામે: વિશ્વ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં

બ્રાઝિલમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેને વધુ તબાહી મચાવી છે. શનિવારે બ્રાઝિલમાં 76,178 નવા કેસ નોંધાયા છે અને 1,997 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં...

યુરોપ બાદ એશિયન દેશ પણ ધાર્મિક કટ્ટરવાદના માર્ગે, ભારતનો પાડોશી દેશ લગાવશે બુરખા પર પ્રતિબંધ

ધાર્મિક કટ્ટરવાદનો સામનો કરી રહેલા શ્રીલંકાએ પણ હવે યુરોપના માર્ગે બુરખા પર પ્રતિબંધ મૂકવા અને ઈસ્લામિક સ્કૂલો બંધ કરવાની કવાયત હાથ ધરી છે. મહિન્દા રાજાપક્ષે...

સુરત/ પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની થઈ ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો કર્યો દાખલ

સુરતમાં પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાની કામરેજ ઓસઓજી પોલીસે ધરપકડ કરી છે. ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટને લઈને પોલીસે એટ્રોસીટીનો ગુનો પણ દાખલ કર્યો હતો.જોકે આ મામલે...

વાયરસને ખુલ્લું આમંત્રણ! એક બાજુ કોરોના બેકાબુ તો બીજી તરફ બેફિકર અમદાવાદીઓ, શહેરના ફૂલ બજારમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો

અમદાવાદમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે..પરંતુ બેકાબુ બનતા કોરોનાનીથી અમદાવાદીઓ બેફિકર જોવા મળ્યા છે..કારણ કે વહેલી સવારથી શહેરના ફુલબજારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી...

ખાસ વાંચો / SBI યૂઝર્સ ધ્યાન આપે! આજે UPI Payment નહિ કરી શકે ગ્રાહક, બેંકે આપી આ સલાહ…

હાલ ડીજીટલ પેમેન્ટનુ ચલણ ખૂબ વધી રહ્યુ છે. ખાસ કરીને કોરોના કાળમાં UPIથી લેવડ-દેવડ શહેરથી ગામડાઓ મામ જગ્યાએ ખૂબ વધી રહેયો છે. હાલ જરૂરી સૂચના...

ખેડૂત આંદોલનમાં શાબ્દિક યુદ્ધ: ખેડૂત આગેવાન રાજેવાલનું મોટું નિવેદન, પાકિસ્તાન નહીં ભારત માટે ભાજપના આ નેતા છે સૌથી મોટો ખતરો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની અસર હવે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી રહી છે. આ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ...

LICનો સૌથી લોકપ્રિય પ્લાન, 2500 રૂપિયાના હપ્તા ભરી દર મહિને મેળવો 22,500 રૂપિયા, અંતે મળશે આટલી રકમ

દેશની સૌથી મોટી વીમા કંપની LICની આમ તો ઘણી બધી યોજના છે જેમાં ઓછા સેવિંગમાં મોટા ફંડ બનાવી શકાય છે. પરંતુ આજે જે પ્લાન અંગે...

શું પરત ફરશે લોકડાઉન! દેશનાં માત્ર 7 રાજ્યોમાં સંક્રમિતોની ટકાવારી 87.72%, રાજ્ય સરકારો પણ એલર્ટની સ્થિતિમાં: સખ્ત પ્રતિબંધો લદાશે!

દેશમાં કોરોના સંક્રમણ ફરીથી વધતા પરિસ્થિતી ચિંતાજનક બની છે, જો કે મહારાષ્ટ્ર, દિલ્હી, અને પંજાબમાં કોરોના સંક્રમણનો કહેર વકરતા હવે લોકડાઉનની સ્થિતી બની છે, રાજ્ય...

Bank Strike: 3 દિવસ બેંક રહેશે બંધ, કામ માટે ન લો ટેંશન, આવી રીતે કરી શકો છો તમારા કામ

યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (UFBU)ના આહવાન પર 2 સરકારી બેંકના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં સોમવારથી બે દિવસની હડતાલ કરશે. હડતાલ બે દિવસની છે પરંતુ બેંક...