GSTV

Tag : gujarati news gujarat samachar live gujarati samachar live gujarati news online news gujarati live

દર્દીને ચીરીને કમાણી કરતી હોસ્પિટલો સામે તંત્ર લાચાર, રેમડેસિવિરના ઈન્જેક્શનના મનફાવીને લઈ રહેલા ચાર્જ સામે રોષ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. એક તરફ કોરોનાકાળમાં માનવતા ખીલી ઉઠી છે. ચોતરફ સેવાભાવી લોકો અનેક પ્રકારે મદદ...

ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી, પરિસ્થિતિ બની રહી છે ચિંતાનજક

કોરોનાના કેસ વધતા ગાંધીનગરમાં ટેસ્ટ કરવા માટે પણ સવારથી લાઇનો લાગી ચૂકી છે. પાટનગરના સેક્ટર બેમાં સવારે નિયત સમય કરતા વહેલા ટેસ્ટ શરૂ કરી દેવાયા...

અમેરિકા/ લોસ એન્જલસ ખાતે ગોળીબારની ઘટના નોંધાઈ, એક બાળક સહિત 4 લોકોના મોત

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટના નોંધાઈ છે. કેલિફોર્નિયાના લોસ એન્જલસ ખાતે ગોળીબારની ઘટનામાં એક બાળક સહિત 4 લોકોના મોત થયા છે. ગોળીબારની ઘટના બાદ...

અમરનાથ યાત્રા માટે આજથી શરૂ થશે નોંધણી, દેશ-વિદેશના છ લાખથી વધુ ભક્તો પહોંચે તેવી આશા

 દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરની પડકાર વચ્ચે આગામી 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થશે....

આકરો ઉનાળો: ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર/ હિટવેવ ઘાતક નીવડી શકે!, તાપમાન તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા

ભારતીય હવામાન વિભાગે સૌથી મોટી ચેતવણી આપી છે. જેમાં આ વર્ષના ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાની ચેતવણી આપી હતી. ઈન્ડિયન મિટિરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના માર્ચના છેલ્લા દિવસે...

સુરતી લાલાઓ માટે ચિંતાજનક સમાચાર, શહેરનો સેન્ટ્રલ મોલ થયો બંધ, એક બે નહીં 10થી વધુનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

સુરતમાં કોરોનાના કેસ ઉત્તરોઉત્તર વધી રહ્યા છે.પીપલોદ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ મોલમાં 17 કેસ કોરોના પોઝિટિવ આવતા મોલને બંધ કરાયો છે. ચૌદ દિવસ માટે સમગ્ર સેન્ટ્રલ...

તમિલનાડુની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક.. જાણીતા એક્ટર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડસની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે....

ઉઘાડી લૂંટ/ હવે જો એરપોર્ટ પાર્કિંગમાં 5 મિનિટથી વધુ કાર રહી તો તગડો ચાર્જ ચૂકવવો પડશે: પાર્કિંગ ચાર્જ લિટર પેટ્રોલથી વધુ!

અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા-મૂકવા કે પછી મુસાફરી બાદ પ્રી-પેઈજ ટેક્સી ભાડે કરવા માંગતા હશો તો 1 એપ્રિલ-ગુરુવારથી બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વાત એમ...

BIG NEWS: વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદનો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની રકમ રહેશે

લવ જેહાદ કાયદો આજે વિધાનસભા ગૃહમાં પસાર થશે. આ કાયદા અંતર્ગત આરોપી સામે 5 વર્ષની કેદ તેમજ 2 લાખથી વધુ રકમના દંડની જોગવાઇ કરવામાં આવી...

કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ: અમદાવાદીઓ ચેતી જજો,નદીપારના વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોનાના કેસથી તંત્ર હરકતમાં

 અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી...

ફ્રાંસમાં જીવલેણ વાયરસનો પ્રકોપ વધ્યો, રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં લાગું કર્યું ચાર અઠવાડિયાનું લૉકડાઉન

ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં...

કોરોના વકરતા સરકાર ચિંતિત: લોકડાઉન ગમે તે ઘડી લાદે તેવી શક્યતા, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 15ના મોત

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે. દરરોજ કોરોના દરદીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વિક્રમી વધારો નોંધાતા સરકાર ચિંતામાં પડી ગઇ છે. હવે લોકડાઉન...

રાજકીય દંગલ: બંગાળમાં ટીએમસીની શાખ દાવ પર, આસામમાં ભાજપ સામે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર!

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. આસામ અને બંગાળમાં રાજકીય દંગલની સાથે સાથે પ્રતિષ્ઠા જાળવવાનો જંગ પણ શરૂ થયો...

ચિંતાનજક: રાજ્યમાં પરિસ્થિતિ બેકાબુ,પ્રતિ કલાકે 98 નવા કેસ આવી રહ્યા છે સામે, માર્ચ મહિનો પડ્યો ભારે!

ગુજરાતમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩,...

શું તમે એવી શાકભાજી વિશે સાંભળ્યું છે કે તેની કિંમત સોના-ચાંદીથી પણ વધારે છે, જાણો આ વેજીટેબલ વિશે: ફાયદાકારક અને ગુણકારી છે!

વિશ્વમાં ઘણી વસ્તુઓ અત્યંત ખાસ હોય છે, જે વસ્તુઓને ખરીદવા સામન્ય જનતા સક્ષમ હોતા નથી. તે વસ્તુની કિંમત એટલી મોંઘી અને વધારે હોય છે કે...

કોરોના સામે લડવું પડશે યુદ્ધના ધોરણે , આજથી 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે

ભારતમાં જાણે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દેશમાં કોરોનાના...

BIG NEWS: કોંગ્રેસના છોટાઉદેપુરના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ વિધાનસભામાં પણ ઘાતક વાયરસની એન્ટ્રી થઈ છે, કોંગ્રેસના છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા પણ...

શોભાના ગાંઠિયા જેવી બની અત્યાધુનિક સુવિધાથી સજ્જ ન્યૂ કિડની હોસ્પિટલ, હાલમાં છે સદંતર રીતે બંધ

અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે આવેલી ન્યૂ કિડની હોસ્પિટલમાં તમામ સુવિધાઓ હોવા છતાં શોભાના ગાંઠીયા સમાન બની રહી છે.. મંજૂ શ્રી મિલમાં બનાવવામાં આવેલી ન્યૂ...

ડરામણી પરિસ્થિતિની શરૂઆત! અમદાવાદમાં માર્ચ 2020 જેવી જ સ્થિતિ ફરીથી માર્ચ 2021માં, 1200 બેડની હોસ્પિટલ ફૂલ થશે તો…

અમદાવાદ સહિત રાજ્યમાં વકરતા કોરોના કેસ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી જેવી સ્થિતિ  ફરી સર્જાઈ છે. આગામી ચારથી પાંચ દિવસમાં સિવિલમાં આવેલી કોવિડની 1200 બેડની...

હીરા વેપારી-દલાલો માટે પળોજણ/ સંક્રમણ અટકાવવા મ્યુનિ.નો અનોખો નિર્ણયઃ આ કાગળ સાથે હશે તો જ બજારમાં મળશે એન્ટ્રી!

સુરતમાં સંક્રમણના કેસો વધ્યાં પછી હીરા બજાર માટે હવે વધુ સખ્તાઇ દાખવવાનો નિર્ણય તંત્રએ લીધો છે. હીરા બજારમાં કામકાજ માટે આવતા વેપારીઓ, દલાલો અને એસોર્ટર્સ માટે...

સાચવજો: IIMમાં કોરોના વિસ્ફોટ, અત્યાર સુધી કુલ 191 કેસો નોંધાતા તંત્રમાં પણ મચ્યો હડકંપ: કાબુ બહાર વાયરસ!

IIMમાં અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગત ૧૨ માર્ચના રોજ ક્રીકેટ મેચ જોવા ગયેલા પાંચ વિદ્યા ર્થીઓ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ પણ...

કોરોનાનો કહેર/ ગુજરાતમાં GPSC દ્વારા યોજાનારી 10 પરીક્ષાઓની તારીખોમાં થયો છે ફેરફાર : આ છે નવી તારીખો, ચેક કરી લેજો નહીં તો ધક્કો પડશે

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક મહામારીની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી છે. વકરતાં કોરોનાની અસર ફરીથી સરકારી ભરતી પર પડી છે....

સુરત/ ભાજપ શાસકો સામે આપનો ઉગ્ર દેખાવ, ભારે વિરોધ અને દેખાવના પગલે કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સુરત મહાપાલિકામાં વિપક્ષમા બેઠેલા આમ આદમી પાર્ટીએ આજે કોર્ટ બહાર સત્તાધારી ભાજપ શાસકો સામે આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો છે. ગત રોજ બજેટ સત્રને લઈ...

બસ હવે આજ રહ્યું હતું બાકી! માંચડાઓમાં કૌભાંડ થયું હોવાનો વિધાનસભામાં રૂપાણી સરકારનો સ્વીકાર

ગુજરાતમાં વન વિભાગે ખેડૂતોને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે આપેલા માંચડાઓમાં કૌભાંડ છે તેવું ખુદ વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કરી જણાવ્યું કે માંચડા બનાવનાર તાલાલાની એજન્સીને બ્લેકલિસ્ટ...

BIG NEWS/ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ : CBI કોર્ટનો મહત્વનો ચુકાદો, ગુજરાતના આ 3 પોલીસ અધિકારીઓને મળી મોટી રાહત

ગુજરાત સરકારના ત્રણ પોલીસ અધિકારીઓ આઈપીએસ અધિકારી જીએલ સિંઘલ, સેવા નિવૃત્ત ડાવાઈએસપી તરુણ બારોટ અને એક સહાયક ઉપ નિરિક્ષક અંજુ ચૌધરીને વર્ષ 2004ના રોજ ઈશરત...

ટેસ્ટિંગનું પ્રમાણ વધારાયા બાદ સતત વધતો જતો ગ્રાફ, શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ: આટલા ટકા જ બેડ છે ખાલી!

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજ નવા ૬૦૦ ઉપરાંત કેસ નોંધાઈ રહ્યા છે.સતત વધી રહેલાં કોરોનાના કેસને પગલે શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોના ૫૪ ટકા...

પવારે પુત્રીને મોદી સરકારમાં મંત્રી બનાવવા પાડ્યો મોટો ખેલ, શું મહારાષ્ટ્રમાં ભાજપ-NCPની સરકાર રચાશે?: અઘાડીનો રથ ભાંગશે!

મહારાષ્ટ્રમાં રાજકારણનો પવન બદલાય તેવી શક્યતાઓ, એન્ટ્લિયા પ્રકરણ વિવાદને એરણે ચડતાં મહારાષ્ટ્રમાં અઘાડી સરકાર ખતરામાં મૂકાઈ છે. તેમાંય એનસીપી સુપ્રિમો શરદ પવારે અમદાવાદ આવી કેન્દ્રીય...

શું અદાણી ગ્રુપ પોર્ટ માટે અત્યાચારી મ્યાંમાર સૈન્યના સંપર્કમાં?, સત્તાપરિવર્તન પાછળ અદાણી કનેક્શન: જાણો માત્ર એક ક્લિકે!

સત્તાના મદમોહમાં મ્યાનમારમાં સેનાએ રાતોરાત સમગ્ર દેશની બાગડોર પોતાના હાથમાં આંચકી લીધી છે. નિરંકુશ બનેલ મ્યાનમાર સૈન્ય પોતાના દેશવાસીઓની જ ઠંડા કલેજે હત્યા કરી રહ્યા...

BIG NEWS: અભિનેતા સતિશ કૌશિકની આઠ વર્ષની પુત્રીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હોસ્પિટલમાં સારવાર હેઠળ

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ બોલિવુડમાં પણ ઘાતક વાયરસનો પગપેસારો વધ્યો છે. અભિનેતા, અભિનેત્રી, દિર્ગદર્શક કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છેય...

હાઇકોર્ટમાં ફરી કોરોનાની લહેર, હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા સંક્રમિત, ઘણાં કર્મચારીઓ પણ આવ્યા ઝપેટમાં

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાનો કોરોનાથી સંક્રમિત થયા છે. હાઇકોર્ટમાં અત્યારે ફરી કોરોનાની લહેર આવી છે અને અહીંના અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઇ રહ્યા છે....