GSTV

Tag : Gujarat samachar

ટેક ટિપ્સ / ઈન્ટરનેટ અને બ્લૂટૂથ વગર પણ હવે બીજા ફોનથી કનેક્ટ થઈ જશે તમારો ફોન, ગૂગલની આ નવી એપ આવી રીતે કરશે કામ

ગૂગલે પોતાની નવી એપ લોન્ચ કરી છે. એપનું નામ WifiNanScan એપ છે. જેની મદદથી તમે તમારી આસપાસના સ્માર્ટફોન યૂઝર્સને કનેક્ટ કરી શકો છો. WifiNanScan એપ...

CA ફાઈનલ રિઝલ્ટ / અમદાવાદનાં 5 વિદ્યાર્થીઓનો વાગ્યો ડંકો, ટોચ 50માં પહોંચી ગુજરાતનું વધાર્યું ગૌરવ

કોરોનાને લીધે આઈસીએઆઈ દ્વારા આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી એમ બે વાર CA ફાઈનલ અને CA ફાઉન્ડેશન સહિતની પરીક્ષાઓ લેવાઈ હતી.વિદ્યાર્થીઓને ઓપ્ટ આઉટનો વિકલ્પ અપાયો...

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ: અનિલ દેશમુખનું મંત્રાલય બદલાય તેવી અટકળો, ઉદ્ધવના રાજીનામાની માગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં એક પછી એક બની રહેલી ઘટનાઓના કારણે ભારે ઉથલપાથલ સર્જાઈ રહી છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના પત્રમાં ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો...

Holi 2021/ હોળી પર આ 7માંથી જરૂર કરો કોઇ એક ઉપાય, જીવનમાં ક્યારેય નહીં રહે ધન-ધાન્યની અછત

ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારનું પોતાનું અલગ મહત્વ હોય છે. એક છે હોળીનો તહેવાર જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. હોળીનો ઉત્સવ બે દિવસ ઉજવવામાં...

ISROનું સાહસિક પગલું/ ઈસરોએ પ્રથમ વખત પ્રકાશના કણો પર મોકલ્યો મેસેજ, હેક કરવો અસંભવ

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઈસરો)એ પહેલી વખત એક એવી તકનીકનું પ્રદર્શન કર્યું છે જેમાં મોકલવામાં આવેલા મેસેજને કોઈ પણ કિંમતે હેક કરવો અશક્ય બની જશે....

બફાટ/ છોકરીઓએ મર્યાદામાં રહેવું જોઈએ…તીરથ સિંહ બાદ હવે શિવરાજનાં પ્રધાન ઉષા ઠાકુરની જીભ લપસી

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે ફાંટેલી જીન્સ સાથે આપેલા નિવેદન અંગે રાજકીય નિવેદનબાજી ચાલું જ છે. હવે આ ચર્ચામાં મધ્યપ્રદેશનાં સંસ્કૃતિ પ્રધાન ઉષા ઠાકુરનું...

આ રાજ્યમાં લાખો કર્મચારીઓને મોટી ભેટ! 1 એપ્રિલથી વધશે સેલરી, રિટાયરમેન્ટની ઉંમરમાં પણ વધારો

તેલંગાણા સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે તમામ સરકારી કર્મચારી અને શિક્ષકોના પગારમાં 30% ફિટમેન્ટ સાથે વધારાની ઘોષણા કરી છે. સાથે જ સેવાનિવૃત્તિની...

કોંગ્રેસીઓ ભાજપ પર ત્રાટક્યા, ભાજપના નેતાઓ જ છે ‘સુપર સ્પ્રેડર’! દંડ વસૂલવાનો ટાર્ગેટ આપવાની સરકારની નીતિ ખોટી

ગુજરાતમાં કોરોનાના કેસો વધવા માટે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિઓ જ જવાબદાર હોવાનો આક્ષેપ આજે ગૃહમાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે...

મોટી કાર્યવાહી/ કાશ્મીરમાં અડધીરાત્રે ભારતીય સેનાનું ઓપરેશન, એક ઝાટકે તોયબાના આટલા આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં સૈન્યએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. મધ્ય રાત્રીએ આતંકીઓ છુપાયા હોવાની...

દુ:ખદ: ગ્વાલિયરમાં ગમ્ખવાર માર્ગ અકસ્માત, ખાનગી બસે ઓટો રીક્ષાને મારી ટક્કર: 13ના નિપજ્યા કરૂણ મોત

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ગંભીર અકસ્મત સર્જાયો છે. જેમાં ઓટો રિક્ષાને અને બસ ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે લોકોની ચીચીયારી આંક્રદથી વાતાવરણ...

ડામ/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી આમ આદમી બેહાલ પણ મોદી સરકાર માલામાલ, 300 ટકા વધી આવક

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી.રાજ્ય કક્ષાનાં નાણા...

હુકમ / ઈન્શ્યોરન્સ ક્લેમને પોતાની મનમાની કરીને રદ્દ નહિ કરી શકે વીમા કંપનીઓ, સ્પષ્ટ કરવુ પડશે કારણ

ઈન્શ્યોરન્સ પોલિસીના ગ્રાહકો પાસેથી સતત મળી રહેલા ક્લેમ રિજેક્શનના દાવાને ભારતીય બીમા નિયામક ઈરડાએ (IRDAI)ગંભીરતાથી લીધો છે. નિયામકે સ્પષ્ટ કહ્યુ છે કે, હવે ઈન્સ્યોરન્સ કંપનીઓએ...

ઉલ્ટી ગંગા/ કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવનારા AIMIM પ્રમુખ ઓવૈસીએ આખરે રસી લીધી, લોકોને કરી આ અપીલ

ઓલ ઇંન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોરોના વાયરસની રસી લગાવી દીધી છે, ઔવેસીએ સોમવારે હૈદરાબાદનાં કંચનબાગમાં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લગાવ્યો,...

પુણેમાં પ્રેક્ષકો વગર રમાશે મેચ : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે શ્રેણી, કોહલીનો સદીનો દુષ્કાળ પૂરો થવાની આશા

આજે પુણેમાં પ્રેક્ષક વગર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે રમાશે. ઇંગ્લેન્ડ ભારતની ધરતી પર 1984-85 પછી શ્રેણી જીત્યું નથી. બંને દેશ વચ્ચે રમાયેલી 100...

બૉલિવુડમાં નવી એન્ટ્રી / જાન્હવી- અનન્યા બાદ કરણ જોહર હવે કપૂર ખાનદાનની વધુ એક પુત્રીને કરશે લોંચ, ગ્લેમર ફોટો સાથે આપી આ હિંટ

કરણ જોહરે છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્દેશક અથવા ફિલ્મમેકરથી વધુ સ્ટારકિડને લોન્ચ કરીને પોપ્યુલારિટી મેળવી છે. કરણ જોહરે આલિયા ભટ્ટ, વરૂણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે...

આ શું બોલી ગયા ડે.સીએમ, નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં મચ્યો હંગામો: વિપક્ષે ક્યું વોકઆઉટ!

વિધાનસભા ગૃહમાં કોરોનાનો મુદ્દે વિપક્ષે ભાજપ સરકારને ઘેરી હતી. વિપક્ષના ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો હતોકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ નહીં, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ...

મોટા સમાચાર/ 1 એપ્રિલથી કર્મચારીઓના પગાર માળખામાં મોટો ફેરફાર થવાની સંભાવના, લાગુ થઇ શકે છે ન્યુ લેબર કોડ

ભારતના નવા લેબર કોડ, જેમાં વેતનમાં સુધારા સામેલ છે જે 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી શકે છે. નવા નિયમ મુજબ, મહિનાના અંતમાં તમારી કેસ-ઈન-હેન્ડ સેલરી...

ફફડાટ/ સચિવાલયમાં સંક્રમણ રોકેટ ગતિએ, સીએમના અંગત સચિવ સહિત ધારાસભ્ય મોહન ધોડિયા થયા સંક્રમિત: તંત્રમાં મચ્યો હડકંપ

ગુજરાતમાં  કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. વધતા જતાં કોરોનાના કેસોને પગલે ગુજરાતમાં આંશિક લોકડાઉનની સિૃથતી સર્જાઇ છે ત્યારે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ...

પેન્શન મેળવતા લોકો માટે મોટા સમાચાર! સરકારે બદલી નાખ્યા નિયમો, કરોડો લોકોને સીધો થશે ફાયદો

સરકાર તરફથી જારી નવા નિયમ મુજબ, હવે ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે આધારને સ્વૈચ્છીક બનાવી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી...

અમેરીકાના કોલોરાડોમાં થયો હુમલો, પોલીસ અધિકારી સહિત સંખ્યાબંધ લોકોના મોત: સમગ્ર વિસ્તાર કરાયો કોર્ડન

યુ.એસના કોલોરાડો પ્રાંતના બોલ્ડરમાં સુપરમાકાર્ટમાં થયેલા ગોળીબારમાં પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા છ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીઓ એક સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી...

કોરોનાએ આપ્યો સૌથી મોટો ઝટકો, વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવાનું ભારતનું સપનું ત્રણ વર્ષ પાછળ ધકેલાયું

નાણાં વર્ષ 2031-32માં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની રહેશે તેવી બેન્ક ઓફ અમેરિકા સિક્યુરિટીઝે ધારણાં મૂકી છે. આ અગાઉ બેન્ક ઓફ અમેરિકા  (બીઓએફએ) સિક્યુરિટીઝ ...

કોરોના બેકાબુ/ દેશમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં 46 હજાર સાથે કુલ કેસ 1.16 કરોડ પર પહોંચ્યો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,951 કેસો સામે આવ્યા છે. જ્યારે માત્ર બે જ દિવસમાં કોરોનાના 90797 કેસો સામે આવી ચુક્યા છે. હાલ દેશભરમાં કોરોનાના...

ચહેરા અને ગરદન પરના કાળાં ધબ્બા હોઇ શકે છે બ્લડ સુગર વધવાના સંકેત, જાણો શું છે તેના લક્ષણો અને ઉપાયો

ડાયાબિટીસની બીમારી કોઇ પણ ઉંમરની વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. આ રોગના કારણે લોકો અનેક બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. શરીરમાં બ્લડ સુગરનું સ્તર...

રાજ્યસભામાં સરકાર પર વરસ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કહ્યું: સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કરે છે કામ

રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર ઉદ્યોગપતિઓની તરફેણમાં કામ કરી રહી છે અને નવા ખાણ વિધેયક થકી તે રાજ્યોના અધિકાર પણ પોતાના હાથમાં લેવાનો...

શું ડેબિટ કાર્ડથી ખોટી લેણદેણ થવા પર સરકાર વળતર આપશે! જાણો શું આપ્યો જવાબ

નાણાંકીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું કે, ‘ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ના અનુસાર, એક એવો રિપોર્ટ ઓક્ટોબર 2019માં આવ્યો હતો કે જેમાં જણાવવામાં...

દરિયાપુરની સ્કૂલના 300 વિદ્યાર્થીઓના ભાવિ પર તોળાતો ખતરો, માન્યતા રદ્દ થતા વાલીઓ પહોંચ્યા ડીઈઓ કચેરી

અમદાવાદના દરિયાપુરની વી.આર. શાહ સ્કૂલના 300થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં પહોંચ્યુ છે. ત્યારે આજે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે ડીઈઓ કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા હતા. આજે ધોરણ...

શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ: તપાસ રિપોર્ટ જાહેર કરવાની મનાઈ સામે સરકારે હાઇકોર્ટમાં કરી અરજી

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે. સરકારે આ અપીલ તપાસનો રિપોર્ટ જાહેર કરવાના મનાઇહુકમ સામે કરી છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8...

CA છેલ્લા વર્ષનું પરિણામ જાહેર / અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ માર્યું મેદાન, ઓલ ઇન્ડિયાના ટોપ 50માં મેળવ્યું સ્થાન

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટ દ્વારા CA ફાઈનલ યરનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.  જેમાં અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના...

સાબરકાંઠા: મુકબધીર શાળાના 5 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, વાલીઓ ભયના માર્યા ઘરે લઇ ગયા પોતાના બાળકો

હિંમતનગરમાં આવેલી બહેરા-મુંગા વિધાલયમાં પાંચ વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા  ફફડાટ ફેલાયો છે. સહયોગ આશ્રમ બાદ હવે બહેરા-મુંગા વિધાલયમાં કોરોનાની એન્ટ્રી થઈ છે.  કોરોનાનું સંક્રમણ લાગ્યા...