અમેરિકા સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાએ આર્કટિક વિસ્તારમાં પોતાની સૈન્યની હાજરી વધારી દીધી છે. હાલમાં જ રશિયાએ આર્કટિક વિસ્તારમાં એક સૈન્ય અભ્યાસ કર્યો હતો....
હાલ પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. આગામી દિવસોમાં તમિલનાડૂમાં પણ ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના...
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. 4 અને 5 એપ્રિલે ખેડૂત આંદોલન નેતા રાકેશ...
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે, એર ઈન્ડિયાનું 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ...
અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યાં છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકીની 40 વસ્તુઓ...
નકલી પાણીની બંધ બોટલથી ગ્રાહકોને બચાવવા સરકારે કડક પગલા લીધા છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ હવે બાટલીમાં પાણી અને ખનિજ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...
તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ટેગ કરી ટ્વિટ કરવામા આવી હતી કે, કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા મતદારોએ ફરિયાદ કરી છે કે, તેઓ...
સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે. મહિધરપુરા વિસ્તારમાં વધુથી વધુ લોકોના કોરોના...
ભારતમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સંભાવના વ્યક્ત કરી છે કે આવતી લોકસભાની ચૂંટણી(2024) સુધી દેશને રિમોટ વોટિંગનો ઓપ્શન મળી શકે છે. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ...
બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા છે..જ્યાં તેઓએ મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી અને ત્યાં તેઓએ દર્શન...
નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ લડી રહેલા ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના નિકટના પ્રલય પૉલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને...
WhatsApp તેના યૂઝર્સો માટે આવનવી સુવિધાઓ લાવતું રહે છે જેથી તેમનો ચેટિંગનો અનુભવ વધુ આનંદદાયક બને. WhatsAppની આવી જ એક સુવિધા મેસેજ ડિસઅપિયરિંગ કરવાની સુવિધા...
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇને ભાજપનું મનોમંથન પૂર્ણ થયું છે. ભાજપ 30 માર્ચના રોજ ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે. ઉમેદવારોને લઇને મોડી રાત્રિ સુધી...
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ સંપન્ન થઇ ગઇ છે તે દરમિયાન સંખ્યાબંધ શિક્ષકો કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વડોદરા...
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના અમુક સમય અગાઉ જ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારીની કાર પર કાંથીમાં હુમલો થયો હતો. આ...
તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ...