GSTV

Tag : Gujarat samachar

જનાદેશ: મતદારો કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ ગણતા નથી, યહ તો અભી ટ્રેલર હૈ, 2022 કા પિક્ચર તો અભી બાકી હૈ: રૂપાણી

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોન્ગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને...

અમદાવાદમાં ફરીથી ખિલ્યું કમળ, ભાજપનો દબદબો યથાવત: કોંગ્રેસનો ભારે રકાસ

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની...

વડોદરા પોલિટેકનિક ખાતે જોવા મળ્યા વિચિત્ર દ્રશ્યો, મતગણતરી પહેલા સ્ટંટ તો બાદમાં ભુલાયો કોરોના

વડોદરા પોલિટેકનિક કોલેજની બહાર ભાજપના આગેવાનોનો મોટો જમાવડો હતો. જ્યારે,કોંગ્રેસના આગેવાનોને સવારથી જ શોધવા પડે તેવી સ્થિતિ હતી. પોલિટેકનિક કોલેજ ખાતે આજે સવારે મતગણતરી શરૂ...

કામનું / FASTag દ્વારા ટોલ પર કપાયા વધારે પૈસા તો ન લો ટેન્શન, Paytm અપાવશે રિફંડ

Paytm ચૂકવણી બેંકે ગત વર્ષે ટોલ પ્લાઝા સાથે ફાસ્ટેગ યૂઝર્સ માટે 82 ટકા વિવાદિત મામલોમાં જીત પ્રાપ્ત કરી છે. બેંકે મંગળવારે કહ્યુ કે, ટોલ પ્લાઝા...

શું નેતાઓ અને પ્રજા માટે નિયમના તોલ અલગ?, વિજય સરઘસ બેરોકટોક ફર્યાં: ‘સમરથ કો ન દોષ’… કહેવત પડી સાચી!

સમરથ કો ન દોષ… આ કહેવત આજે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી વિજય સરઘસો યોજાતાં રહ્યાં તે દરમિયાન સાચી પડતી જણાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192...

મહામારીમાં મહાસત્તાનો મહાવિનાશ: કોરોના વાયરસથી 5 લાખથી વધુના મોત, જો બાઇડને આપ્યો આ હુકમ

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5 લાખને વટાવી ગઇ છે અને આ સંખ્યા બીજા વિશ્વ યુધ્ધ, વિયેતનામ યુધ્ધ તથા કોરિયન યુધ્ધ દરમિયાન...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ થશે શરૂ

અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ...

સરકાર માટે રાહતના સમાચાર! ચાલુ ત્રિમાહીમાં જીડીપી દરમાં આવી શકે છે આ દરની વૃદ્ધિ

દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષ ડિસેમ્બરમાં પૂર્ણ થતી ત્રિમાહી દરમિયાન સકારાત્મક થઇ 1.3% પર પહોંચી શકે છે. આ પહેલાની બે ત્રિમાહી દરમિયાન કોરોના વાયરસ મહામારી...

UP માં ત્રીજા ઈન્ટરનેશનલ એરપોર્ટને મળી મંજૂરી, ટૂંક સમયમાં જ આ બે સ્થળોએ ચાલુ થશે ઈન્ટરનેશનલ ફલાઈટસ

ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ની જરૂરી મંજૂરી મળી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી હરદીપસિંહ...

દિલ્હી માર્ચનું ગમે ત્યારે થશે એલાન, ખેડૂતોની જાહેરાત: સંસદનો થશે ઘેરાવો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હથિયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના દરેક ગામમાંથી પાંચ ખેડૂતો દરરોજ...

પ્રસિદ્ધ ગોલ્ફર ટાઇગર વુડ્સને ગંભીર અકસ્માત, હોસ્પિટલમાં કરાયા દાખલ

અમરિકન ગોલ્ફર ટાઇગર વુડ્સને તાત્કાલિક સારવાર માટે મંગળવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની કારનો અકસ્માત થયો હતો જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી....

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થવાનું છે..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે  સાડા બાર કલાકે ટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ...

વિજય રૂપાણી- ભાઉ છોટે ચાણક્ય સાબિત થયાં, કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ ફેઇલ: ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ

ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો...