ગ્રાન્ડ શો/ બંગાળમાં મોદી કરશે શક્તિપ્રદર્શન : રેલી માટે આટલા લાખ લોકોને એકઠા કરવા આદેશ, 7 માર્ચથી નડ્ડા પહોંચી જશે
પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ ૭ માર્ચે જાહેર કરાય એવી શક્યતા છે. આ જાહેરાત પહેલાં કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી જાહેર...