સુરતમાં કોરોનાની રફતાર વધી, શહેરમાં નવા 79 કેસો અને ગ્રામ્યમાં 5 મળી 84 કેસો આવ્યા સામે, તંત્ર આવ્યું હરકતમાં
ગુજરાત રાજ્યમાં ચુંટણી પુરી જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ રાજ્યના વિવિધ શહેરોમાં ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના સુરત સિટીમાં કોરોનાએ...