જોરદાર તક/ ફ્રાંસની કંપની ભારતમાં 30 હજાર લોકોને આપશે નોકરી : લાગી ગઈ તો ખૂલી જશે નસીબ, ભારતમાં 1.25 લાખ કર્મચારી
ફ્રાંસની ઇન્ફર્મેશન ટેકનોલોજી સંલગ્ન કંપની કૈપેજેમિનિ આ વર્ષે ભારતમાં 30 હજાર કર્મચારીઓની ભરતી કરવાની છે. જે ગત વર્ષ કરતાં 25 ટકા વધારે છે. કંપનીએ જણાવ્યું...