GSTV

Tag : gujarat election 2021

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે...

સુરત/ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, કોંગ્રેસનો ભારે રકાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

ભાજપ માટે આ બેઠકો બની માથાનો દુખાવો: અહીં ધારાસભ્યના ટેકેદાર સામે સાંસદના ટેકેદાર જીત્યા

વડોદરા જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો ભાજપ માટે માથાના દુખાવારૃપ બની હતી.આ બેઠકોના પરિણામ આ મુજબ છે. (૧) જરોદઃ વાઘોડિયા તાલુકાની જિ.પં.ની આ બેઠક પર સાંસદ...

કોંગ્રેસના સૂપડા સાફ, વડોદરા જિલ્લા પંચાયતમાં ૨૭ બેઠકો મેળવી ભાજપનો કેસરિયો લહેરાયો

વડોદરા જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી પરંતુ આજે થયેલી મતગણતરીમાં કુલ...

વડોદરા જિ.પં.માં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો, જુઓ ૭ બેઠકોના લેખાજોખા

વડોદરા જિલ્લા પંચાયતની કોંગ્રેસે સાત બેઠક મેળવી તેમાં ત્રણ બેઠક એવી છે જેમાં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો છે.જો આ બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી...

વડોદરાની તમામ ૮ તાલુકા પંચાયતોમાં ભાજપનો ડંકો, કોંગ્રેસની બેઠકો માત્ર બે ડિજિટ પર જ અટકી

વડોદરા જિલ્લામાં આવેલી ૮ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. આઠે આઠ તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસની બેઠકો માત્ર...

વડોદરા/ જિલ્લા પંચાયતની પાછલી ટર્મના કયા રિપિટ સભ્યો જીત્યા અને કયા હાર્યા, અહીં જુઓ આખુ લિસ્ટ

વડોદરા જિલ્લા પંચાયતમાં જે સભ્યોને ફરીથી ટિકિટ આપી હોય અને વિજેતા બન્યા હોય કે પરાજય પામ્યા હોય તેમના નામો આ મુજબ છે. ક્યા રિપિટ ઉમેદવારો...

લ્યો બોલો! આ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદમાં ગિરફ્તાર કોંગી ઉમેદવાર વિજેતા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાનો આરોપી આજે થયેલી મતગણતરીમાં વિજેતા ઘોષિત થયો હતો. ગઈ કાલે...

કોંગ્રેસનાં આંતરિક ડખાનો લાભ ભાજપને: વડોદરા જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક પાલિકા…બધું જ ગુમાવ્યું

વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં લોકોએ કોંગ્રેસને ખોબેખોબે મત આપી સત્તા સોંપી હતી.પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી દીધી છે. વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત...

ભાજપનો સપાટો/ ગાંધીનગર પંચાયતમાં કેસરિયાએ રચ્યો ઇતિહાસ, આટલી બેઠક જીતીને કોંગ્રેસનો કરી નાંખ્યો સફાયો

ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અહીં પ્રજા કોંગ્રેસના ચિન્હ ઉપર ઉમેદવારને ચૂંટી લાવે છે અને સત્તા પણ કોંગ્રેસને અપાવે છે. પરંતુ...

અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો

અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75...

ડાન્સર સાથે વિડીયો થયો હતો વાયરલ, જાણો ચૂંટણીમાં આ ઉમેદવારની શું થઇ હાલત

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ત્યારે ભાજપ સાથે સબંધ તોડી વિકાસ સેવા સમિતિમાંથી ચૂંટણી લડી રહેલા અશોક વાઢેરાનો ચૂંટણી પહેલા...

ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ ચૂંટણી...

ચૂંટણીમાં ખેલાયું ધિંગાણું/ વિરમગામ અને ઝાલોદ મતદાન મથકે સર્જાયા મારામારી-તોડફોડના દ્રશ્યો, પોલીસે કર્યો હળવો લાઠીચાર્જ

ગુજરાતમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું જે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે રાજ્યમાં મતદાનની વાત કરીએ...

ગુજરાત ચૂંટણી/ વોટિંગ દરમ્યાન એવું તે શું થયું કે પંચમહાલના એસપીએ તત્કાલિક મતદાન મથકોની મુલાકાત લેવી પડી

રાજ્યમાં ચાલી રહેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે 4:30 વાગ્યા સુધીમાં સરેરાશ 43.71 ટકા મતદાન, તાલુકા પંચાયતમાં 51.54 ટકા મતદાન અને જિલ્લા...

કોરોના કાળમાં પણ મેઘરજના 105 વર્ષના શતાયુ મતદાતાએ મતદાન કરી લોકોનો જુસ્સો વધાર્યો, જાણો શું કરી અપીલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરજોશથી તમામ વોર્ડ પર મતદાન ચાલી રહ્યું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ...

ચૂંટણી/ કેશોદ વોર્ડ નં 6માં EVMમાં ખામી સર્જાતા અધિકારીઓ-મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી, લોકો કોરોના ગાઇડલાઇનને ધોળી પી ગયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હવે આજે રાજ્યની...