નોકરિયાત વર્ગ માટે ખુશખબર : હવે કંપની બદલવા પર મળશે ગ્રેચ્યુટી ટ્રાન્સફરનો લાભ, જાણો કઇ રીતેMarch 22, 2021March 22, 2021 કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગ માટે ટૂંક સમયમાં જ એક નવી જ વ્યવસ્થા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત કર્મચારીઓને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF)...