ઝટકો / હવે ન્યૂઝ જોવા માટે પણ આપવા પડશે પૈસા, આ સરકારે આ નવા નિયમને આપી મંજૂરીFebruary 25, 2021February 25, 2021 ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યુ કે, ડ્રાફટ કાયદામાં એ સ્પષ્ટ કરવા માટે સંશોધન કરાશે કે, Google અને Facebook સમાચારો માટે પબ્લિશર્સને સમાચારની લિંક પર પ્રતિ ક્લિક સિવાય...