અરે વાહ… ખાવામાં પણ સોનાનો ચટાકો : Fire Paan બાદ ચર્ચામાં છે આટલી કીંમતનું ગોલ્ડ પાન, જાણો શું છે તેની ખાસિયતApril 3, 2021April 3, 2021 પાન અથવા સોપારી અનાદી કાળથી ભારતીય સંસ્કૃતિનો એક જરૂરી ભાગ રહ્યો છે. ગલીના ખુણા પર હંમેશા ‘પાનનો ગલ્લો’ જોવા મળતો હોય છે. આ અનોખા માઉથ...