લ્હાણી/ ગુજરાતના વિદ્યાર્થીઓ પર મહેરબાન રૂપાણી સરકાર, ફ્રીમાં આપશે ટેબલેટ અને આ સુવિધાઓMarch 3, 2021March 3, 2021 રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ માટે કુલ 32 હજાર 719 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી. બાળકોના સર્વગ્રાહી વિકાસ અને ઉત્તમ શિક્ષણ માટે 3400 શાળાઓમાં...