અમદાવાદમાં ફાયર NOC મામલે તંત્રની લાલ આંખ, AMCએ આ 150 ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારીMarch 27, 2021March 27, 2021 અમદાવાદમાં ફાયર NOC મામલે AMC એ લાલ આંખ કરી છે.150 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ છે.એક સપ્તાહમા ફાયર સેફટી સર્ટીફીકેટ મેળવી લેવા ફાયર વિભાગે આદેશ કર્યો...