GSTV

Tag : Farmers Protest

આંદોલન/ કોરોના વાયરસનો ડર પણ પ્રદર્શન કરતાં નહીં અટકાવી શકે, ખેડૂતો આ બે હાઇવે 24 કલાક માટે બ્લોક કરશે

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ વચ્ચે ખેડૂત આંદલન શરુ છે. દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ વચ્ચે પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા કરી રહ્યા છે....

હમણાં શાંત નહીં થાય ખેડૂત આંદોલન: મે મહિનામાં કિસાનો કરશે સંસદ માર્ચ, હવે મહિલાઓને પણ મળશે આગેવાની

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ હવે દિલ્હી કુચની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ મે મહિનાના સંસદ...

ખેડૂત આંદોલન: આજે 12 કલાક માટે જગતનો તાત કરશે ભારત બંધ, જાણો શું શું થશે અસર!

કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ શુક્રવારે ભારત બંધનું એલાન કર્યું છે. સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, દેશમાં ખેડૂત આંદોલનને ૧૨૦ દિવસ પૂરા...

જગતનો તાત થયો આકરાપાણીએ તો તંત્ર દોડતું થયું/ વીજલાઇન થતું હતું નુકસાન, ખેડૂતોએ કર્યો હાઇવે ચક્કાજામ

હળવદમાં ખેડૂતોના ચક્કાજામ મામલે તંત્રના અધિકારીઓએ સમજાવટ કરતા આખરે ખેડૂતો હાઇવે પરથી હટ્યા છે. હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતોએ ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી. લાકડીયાથી...

ખેડૂત આંદોલન : રાકેશ ટિકૈતના સરકાર પર પ્રહાર, જમીનો ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગઇ તો અનાજ પર કરશે કબજો

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મધ્ય પ્રદેશમાં કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં એક વિશાળ ખેડૂત રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર બિઝનેસમેન...

ખેડૂતોના સમર્થનમાં આવ્યા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક , ફોન કરી રાકેશ ટિકૈતની ધરપકડ રોકાવ્યાનો દાવો

મેઘાલયના રાજ્યપાલ સ્યપાલ મલિકે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કર્યુ છે. તેમણે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શહને ખેડૂતોને નિરાશ...

ખેડૂત આંદોલન : 26મી માર્ચે ભારત બંધનું ખેડૂતોનું એલાન, એક પણ વાહન રસ્તા પર નહીં આવવા દેવાનું છે આયોજન

દિલ્હીની સરહદે બેઠેલા ખેડૂતોએ નબળા પડી ગયેલા આંદોલનને વેગ આપવા માટે નવી રણનીતિ ઘડી છે. સંયુક્ત કિસાન મોરચાએ 26 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે....

ખેડૂત આંદોલનના 100 પુરા/ ખેડૂતોની કાનૂની પેનલનું એલાન, દિલ્હીના તમામ પ્રવેશ દ્વાર જામ કરાશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 100મો દિવસ થશે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ આંદોલનને હવે વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી...