મોટા સમાચાર/ 50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા થયા લીક, ફોન નંબર સહીત આ જાણકારી થઇ જાહેરApril 4, 2021April 4, 2021 100થી વધુ દેશોના લગભગ 533 મિલિયન ફેસબુક ઉપયોગકર્તાઓની વ્યક્તિગત જાણકારી કથિત રીતે લીક થઇ ગઈ છે. સૂત્રો અનુસાર, નિમ્ન સ્તરના હેકિંગથી ફ્રીમાં પોસ્ટ થઇ ગયા...