GSTV

Tag : facebook

કામનું / Facebook નું નવુ ફીચર ! યૂઝર્સને પોતાના ન્યૂઝ ફીડ પર મળશે કંટ્રોલ, જાણો તેના ફાયદા

ટ્વિટર અને ટિકટોક પોતાના યૂઝર્સ અને બ્રાન્ડસના કોમેન્ટ પર લિમિટ સેટ કરવા માટેની સૂવિધા આપે છે. અને હવે ફેસબુક પણ ફેસબુક તે જ માર્ગને અનુસરે...

મોટા સમાચાર/ 50 કરોડથી વધુ ફેસબુક યુઝર્સના ડેટા થયા લીક, ફોન નંબર સહીત આ જાણકારી થઇ જાહેર

100થી વધુ દેશોના લગભગ 533 મિલિયન ફેસબુક ઉપયોગકર્તાઓની વ્યક્તિગત જાણકારી કથિત રીતે લીક થઇ ગઈ છે. સૂત્રો અનુસાર, નિમ્ન સ્તરના હેકિંગથી ફ્રીમાં પોસ્ટ થઇ ગયા...

Twitter, Facebook ઉપર બેન થયા બાદ પોતાની સોશયલ મીડિયા સાઈટ લઈને આવી રહ્યાં છે ટ્રમ્પ, જાણો શું છે તેમાં ખાસ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિનાઓમાં પોતાને સોશયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોન્ચ કરી શકે છે. ટ્રમ્પના નજીકના લોકોએ જણાવ્યું છે કે, સોશયલ મીડિયા પ્લેટફોર્મને...

Facebookને લીધો મોટો નિર્ણય, Groupsમાં આવા મેસેજ મોકલવા પડશે ભારે, જાણો શું છે નવી પોલીસી

સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે એક નવો નિર્ણય લીધો છે. ફેસબુકે આ નિર્ણય ગ્રુપમાં મેસેજ, ફોટો અને વીડિયો મોકલનારા લોકો માટે મહત્વનો છે. જો કે ફેસબુકે...

1 મીનિટનો વીડિયો બનાવીને પણ કરી શકશો કમાણી : Facebookએ રૂપિયા કમાવવા માટે ખોલી દીધો દરવાજો, 3 મીનિટના વીડીયોની નથી જરૂર

જો તમે સોશિયલ મીડિયાથી પૈસા કમાવવા માંગતા હો, તો તમારા માટે એક સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક( Facebook) લોકોને પૈસા...