21 હજાર સુધી કમાવવા વાળા માટે સરકારની આ સ્કીમમાં મળે છે ઘણા લાભ, ડિસેમ્બરમાં જોડાયા લાખો લોકો
કર્મચારી વીમા નિગમ(ESIC) સંચાલિત સામાજિક સુરક્ષા યોજનાથી ડિસેમ્બર 2020માં 12.06 લાખ નવો સભ્યો જોડાયા. આ પૂર્વે નવેમ્બર માસમાં 9.48 લાખ અંશધારક જોડાયા હતા. નેશનલ સ્ટેટિકલ...