જરૂરી માહિતી/નવી નોકરી જોઈન કરી રહ્યા છો તો પોતાનું PF એકાઉન્ટ જાતે કરી લો અપડેટ, મળતો રહેશે આ ફાયદો
સામાન્ય રીતે ખાનગી કર્મચારીઓની નોકરીઓ બદલાતી રહે છે. એવામાં એમની કર્મચારી ભવિષ્ય નિધિ(EPF) એકાઉન્ટ પણ બદલાઈ જાય છે. નવી જગ્યા નવા EPF એકાઉન્ટમાં પૈસા જમા...