ખાસ વાંચો/ RBIએ બદલી નાંખ્યો છે નિયમ, હવે આ બેંકોમાં 1 દિવસમાં જમા કરી શકાશે બમણી રકમApril 9, 2021April 9, 2021 ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પેમેન્ટ બેંકોમાં એક ગ્રાહક દ્વારા મહત્તમ રકમ રાખવાની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. સૂક્ષ્મ, લઘુ...