વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂMarch 5, 2021March 5, 2021 વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખ રૂપિયાના ડેટાની ચોરી અંગે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલામાં બાલાજી ગ્રુપના આઇટી વિભાગના તુષાર રેડ્ડીનું માનીએ તો...