શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, ત્યારે ગુરુવારે મળેલી અમદાવાદ મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમા પણ કોરોનાને લઇને ચર્ચા કરવામા આવી. કોરોનાને નાથવા વધુને વધુ રસીકરણ...
દેશના એક ડઝન કરતા પણ વધારે રાજ્યો કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે. મહામારીને નિયંત્રણમાં લેવાનો અનુભવ હોવા છતા આ રાજ્યોમાં સ્થિતિ સામાન્ય...
સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે. મહિધરપુરા વિસ્તારમાં વધુથી વધુ લોકોના કોરોના...
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ સંપન્ન થઇ ગઇ છે તે દરમિયાન સંખ્યાબંધ શિક્ષકો કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વડોદરા...
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વધુ એક વખત બેદરકારી સામે આવી છે. ગત 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ કરાવ્યા વિના જ એપેન્ડિક્શનું ઓપરેશન...
IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાના કેટલાક અમદાવાદના મોટેરામાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ટી-20 મેચ જોવા ગયા હોવાનું જાણવા...
રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યાં સામાન્ય વ્યક્તિથી લઇને સેલેબ્સ અને નેતાઓ પણ તેના સકંજામાંથી બચી શક્યા નથી. તેવામાં આણંદના સાંસદ મિતેશ પટેલ કોરોના સંક્રમિત...
ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને છેલ્લા પાંચ દિવસથી કોરોનાના રેકોર્ડ નવા કેસ નોંધાઇ રહ્યા છે. હવે છેલ્લા ૨૪ કલાકમાં...
દેશમાં છેલ્લા પખવાડિયામાં કોરોના મહામારી વકરી છે અને દૈનિક કેસ સતત વધી રહ્યા છે. જોકે, કોરોના વાઈરસના નવા પ્રકારોના કારણે કેસ વધ્યા હોવાના અથવા કોરોનાની...
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવાથી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ ગરદીથી બચવા માટે રવિવાર તા,28 માર્ચ 2021થી રાતથી સમગ્ર રાજ્યમાં રાત્રીકરફયુ લગાડવાનો મોટો નિર્ણય લીધો...
ભારતમાં કોરોના સંક્રમણના દરમાં વધારો થઇ રહયો છે તેના માટે વાયરસના નવો વેરિએન્ટ જવાબદાર હોવાની ચર્ચા થવા લાગી છે. કોરોના વાયરસની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકા,...
મંગળવારે સરકારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના દરેક વ્યક્તિ માટે કોરોનાવાયરસ સામે રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે,...
કોરોનાના વધી રહેલી કેસોને ધ્યાનમાં રાખીને ફ્રાંસના વડાપ્રધાન જીન કેસ્ટેક્સે ગુરુવારે પેરિસ સહિત દેશના 16 પ્રાંતમાં એક મહિના માટે લોકડાઉનની જાહેરાત કરી છે. લોકડાઉન શુક્રવારે...
કોરોનાએ ગુજરાત વિધાનસભા સુધી પગપેસારો કર્યો છે. બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. મંત્રી, ધારાસભ્યો, અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા છે....
ફ્રાન્સ, જર્મની, ઇટલી અને સ્પેનમાં કોરોનાના નવા મોજાને કારણે મોટાભાગના શહેરોમાં ફરી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. યુરોપ કોરોનાનું ત્રીજું મોજું અટકાવવામાં નિષ્ફળ રહેતાં હવે બધાની...
દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા 40,906 કેસ નોંધાયા હતા જેમાં મહારાષ્ટ્રમાં 25,000થી વધુ કેસ નોંધાયા...
કોરોનાના કેસ ચિંતાનજક રીતે વધતા સરકારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજોમાં કલાસરૃમ શિક્ષણ બંધ કરી પરીક્ષાઓ પણ મોકુફ કરી દીધી છે ત્યારે જીપીએસસીની (GPSC)પરીક્ષા પણ...
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફક્ત ગુજરાતમાં જ...
જે કોરોના વેક્સીન પર દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યાં છે, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને (Boris Johson) તે જ રસી લગાવીને લોકોનો ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો...