મૃતદેહોનો મલાજો જળવાયો નહીં/ વધુ એક વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ સ્મશાનમાં રઝળ્યાં, તંત્રના તાલમેલનો અભાવ
ભરૂચમાં ફરી એક વખત કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહ રઝળ્યા હતાં. ભરૂચમાં કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ન હોવાના કારણે મૃતક દર્દીઓના...