GSTV

Tag : corona in gujarat

કોરોના ઘાતક બનતા રાજ્યના આ જિલ્લામાં તમામ રવિવારે સ્વૈચ્છિક બંધ, સોમથી શનિ નાઇટ કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આજ રોજ ફરી નોંધાયેલા નવા કેસનો આંક 4500 ને પાર પહોંચી ગયો છે જ્યારે વધુ 42 લોકોના...

કોરોના ક્યાં જઇને અટકશે! આજ રોજ ફરી નોંધાયા નવા 2410 કેસ, રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાયા આ જિલ્લામાં

ગુજરાતમાં કોરોના વાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે રાજ્યના મહાનગરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. કોરોનાના સૌથી વધુ કેસ રાજ્યમાં સુરત,...

કોરોના : મહામારી કાબૂમાં ના આવતાં અમદાવાદમાં મળી ટોપ લેવલની બેઠક, આ IAS અધિકારીઓ રહ્યાં હાજર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી છે. આ બેઠકમાં આરોગ્ય અગ્ર સચિવ...

હવે ચેતજો/ કોરોના વિમાન ગતિએ વડોદરા એરપોર્ટમાં ઘૂસતા ફફડાટ, ડાયરેક્ટર સાથે આટલાં કર્મચારીઓ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના દિવસે ને દિવસે વધુ ને વધુ ફુલ્યો ફાલ્યો છે. સતત રોજબરોજ કેસોમાં વધારો થતો જાય છે. રાજ્યમાં રોજના આંકડાઓ 1000ને પાર જ આવતા...

તંત્ર એક્શનમાં/ કોરોના સંક્રમણ વધતા રાજ્યના વધુ એક શહેરમાં બાગ-બગીચાઓ ને સ્વિમિંગ પુલ કરાયા બંધ

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને લઇને અનેક મહાનગરોમાં કોર્પોરેશન દ્વારા અનેક નિર્ણયો તાત્કાલિક ધોરણે લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરા બાદ ભાવનગરમાં...

લોકડાઉનને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત, રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લાગુ થવાનું નથી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ કોરોનાના કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે. રાજ્યમાં આવેલા ચાર મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુના સમયમાં પણ વધારો...

સહેલાણીઓ માટે મહત્વના સમાચાર : વલસાડમાં પણ કોરોનાએ કહેર વર્તાવતા તિથલ બીચ કરાયો બંધ

વલસાડમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડનો તિથલનો દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને સહેલાણીઓએ પરત ફરવું પડ્યું હતું. જિલ્લા બહારથી આવતા તમામ પર્યટકોને...

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભીડથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : ટ્રમ્પ ચૂંટણી હાર્યા, ગુજરાત કોરોનામાં હાર્યું

ગુજરાતમાં આજે ફરી કોરોનાનો વિસ્ફોટ થયો છે અને નવાં ૧૧૨૨ કેસ નોંધાયા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનમાં એકઠી થયેલી લાખોની મેદની બાદ...

કરે કોઇ અને ભોગવે કોઇ/ તંત્રની ભૂલોમાં કોરોના વકર્યો અને દંડનો દંડો વિંઝાઈ રહ્યો છે સામાન્ય જનતા પર, સરકાર સામે પ્રજામાં રોષ

કરે કોઇ અને ભોગવે કોઇ એવી પરિસ્થિતી આજે આપણે ત્યાં સર્જાઇ છે. તંત્રના પાપે અને અધિકારીઓના પાપે આજે સમગ્ર ગુજરાતમાં કોરોના ફાટી નીકળ્યો છે. ત્યારે...

શું ગામડાઓમાં પણ સ્કૂલો થશે બંધ? : સરકારે આપ્યો આ જવાબ, 10મી એપ્રિલથી શરૂ થતી કોલેજોની ઓફલાઈન પરીક્ષાઓ કેન્સલ

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની 8 મહાનગરપાલિકાની શાળાઓ તેમજ કોલેજમાં આગામી 10 એપ્રિલ સુધી ઓફલાઇન...

કોરોના બે-લગામ/ રાજ્યમાં મીની લોકડાઉન, માત્ર એક માસમાં જ કેસની સંખ્યા 4 ગણી થતા IAS અધિકારીઓ મેદાને

તાજેતરમાં જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ટી 20 ક્રિકેટ મેચ યોજાઇ હતી. ત્યાર બાદ રાજ્યમાં એકાએક કોરોનાના કેસોમાં ઉછાળો...

અણધડ વહીવટ/ પાડાના વાંકે પખાલીને ડામ! સરકારી તંત્રમાં તાલમેલનો અભાવ, પરિણામ ભોગવશે વિદ્યાર્થીઓ

આવતી કાલથી ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે AMTS અને BRTS બંધ રહેતા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર કઈ રીતે પહોંચશે. કોરોનાના...

ફરી ફફડાટ/ ગુજરાતમાં ચૂંટણીઓ અને તહેવારોએ વધાર્યો કોરોના : વડોદરામાં કેન્દ્રની ટીમના ધામા, આ હોસ્પિટલમાં પહોંચી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ફરી એકવાર કોરોના મહામારીના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ આજે વડોદરા ખાતે આવી...

રેલીઓ ભારે પડી/ 33 દિવસ બાદ કોરોનાના કેસોએ 400નો આંક વટાવ્યો, ગુજરાતમાં ફરી વધી શકે છે કરફ્યુનો સમય

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લગાવ્યા બાદ મળેલી છૂટછાટમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક...