GSTV

Tag : Corona

સૂઓ મોટો / કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી, ગુજરાત હાઈકોર્ટની ટકોર

ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મહત્વની ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, કોરોનાની સ્થિતિને હળવાશથી લેવાની જરૂર નથી. ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું...

કોરોના કેર વચ્ચે રાજ્યના આ વિસ્તારોમાં વીકેન્ડ લોકડાઉન, માત્ર જીવન જરૂરિયાતની વસ્તુ ઉપલબ્ધ

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે કોરોનાના અંકુશમાં લેવા ગુજરાતમાં કેટલાંય શહેરો-ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોના બેકાબૂ બનતાં વેપારી સંગઠનોએ સ્વયં વેપાર...

અમદાવાદમાં કોરોનાની ભયાવહ સ્થિતિ, કથિત ઓડિયો ક્લિપમાં થયો મોટો ખુલાસો

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે રવિવારે એસ.જી.હાઈવે ઉપર આવેલી કે.ડી.હોસ્પિટલના કર્મચારીની કથિત ઓડીયો કલીપ સોશિયલ મિડીયામાં વાઈરલ થવા પામી હતી. જેમાં હોસ્પિટલના...

નજીવા ખર્ચે દર્દીઓ માટે ક્વોરૅન્ટીન પેકેજ આપતી હોટેલો

ઘણી હોટલોએ શરૂ કર્યું છે સેલ્ફ ક્વોરૅન્ટીન પેકેજ. દર્દીઓને આરામ અને આધુનિક સુવિધા સાથે હોટલોમાં રાખવામાં આવી રહ્યા છે. લોકોને રૂમ સ્ટે, હાઇ સ્પીડ ઇન્ટરનેટ,...

‘ના કોરોના પર કાબુ, ના પર્યાપ્ત વેક્સિન’, રાહુલ ગાંધીનો ફરી એકવાર કેન્દ્ર પર હુમલો

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) એ 11 થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવની ઉજવણી કરવાનું...

વિદ્યાર્થીઓ તૈયાર થઇ જાઓ: ગુજરાત બોર્ડે ધોરણ 10-12 પરીક્ષાની તૈયારી શરૂ કરી, મે મહિનામાં થશે પ્રારંભ

ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધ્યા છે અને હાલ સમગ્ર દેશમાં 1 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે હવે...

જાણવા જેવું / આ દેશોમાં કોરોનાથી થતો મૃત્યુ દર ઓછો, આ છે રસપ્રદ તારણ, જાણો શું ભારત છે આ દેશોમાં સામેલ ?

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનીકોએ એક રસપ્રદ તારણ રજૂ કર્યું હતું. બ્રિટિશ જર્નલ ઓફ ડર્મિટોલોજીમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે જ્યાં સૂર્યનો સીધો તડકો પડે છે ત્યાં...

કેટલાય જીવને ભરખી ગયો કોરોના / રસી લીધા બાદ કુલ 700ને આડઅસર, મોતનો આંકડો ભયાનક

દેશભરમાં કોરોનાની રસી લીધા બાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યાનો આંકડો 180 સુધી પહોંચી ગયો છે. આ આંકડા 31મી માર્ચ સુધીના છે. જ્યારે 75 ટકા મોત...

કોરોના કાળમાં થયા છો બેરોજગાર, તો મધના વ્યવસાયથી કમાવો લાખો

લગભગ 50 ટકા ભારતીય મધ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસ વિદેશમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં મધના વ્યવસાયથી સારી આવક થઈ શકે છે. સરકાર આ...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

ગુજરાતમાં કોરોનાનો રાફડો / કોરોનાના ૪,૦૨૧ કેસ : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ, પ્રતિ કલાકે ૧૬૭ સંક્રમિત

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચે નોંધાયો હતો અને ૪૦ દિવસ બાદ કુલ કેસનો આંક ૪ હજારને પાર થયો હતો. પરંતુ હવે સ્થિતિ...

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

ડ્રગ શોધક ડો. પેટ્રિક સૂન-શિઓંગ અને તેમની સંશોધનકારોની ટીમ કોરોના સામે ગોળીઓ તૈયાર કરી રહી છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રસી તૈયાર કરવામાં આવી છે....

કંઇક તો શરમ કરો! 8 લોકોના મૃતદેહને એક જ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવ્યો, કોરોનાનું હોટસ્પોટ બન્યું શહેર

મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન કોરોનાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા 8 લોકોના મૃતદેહને એક જ ચિતા...

રિઈન્ફેક્શન/ એક વાર કોરોના થયા પછી બીજી વાર નહી થાય એવું માનતા નહી, 4.5 ટકા લોકો થયા ફરી પોઝિટીવ

જેને એક વાર કોરોના થઇ ચુકયો છે એ એવું ના સમજે કે તેમને બીજી વાર થશે નહી. ભારતના મેડિકલ ક્ષેત્રની અગ્રણી ગણાતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ...

IPLને કોરોનાનું ગ્રહણ/ ક્રિકેટ બોર્ડની ચિંતા વધી, વાનખેડે સ્ટેડિયમના આટલા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

IPL 2021: આઈપીએલની શરુઆત થાય તે પહેલા જ ક્રિકેટ આલમમાં કોરોનાનો પગપેસારો થઈ ચુક્યો છે. મળતી વિગતો પ્રમાણે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ કોરોના...

18 વર્ષથી ઉપરના લોકોને પણ લાગે વેક્સિન, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર

ભારત કોવિડ -19 ની બીજી અને ખતરનાક લહેરનો સામનો કરી રહ્યું છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં નવા કેસો પણ...

ઝારખંડમાં લોકડાઉન માટેની તૈયારીઓ શરૂ, મુખ્યપ્રધાન હેમંત સોરેને લોકડાઉન મામલે શું કહ્યું

ઝારખંડમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં અંહી ચાર ઘણાં કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ઝારખંડમાં દરરોજના 800થી વધારે...

એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો

થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ ચેક કરતા તેઓ પોઝિટિવ આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ...

Coronavirus : દિલ્લીમાં CM Arvind Kejriwal એ બોલાવી ઈમરજન્સી બેઠક, મુંબઈમાં કાલથી લાગુ પડી શકે છે આ પ્રતિબંધો

કોરોના વાયરસ મહામારીએ ફરી એક વખત રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની હાલત બગાડી છે. અહીંયા રોજના કોરોના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેનાથી ચિંતિંત દિલ્લીના...

કોરોના સંક્રમણ/ વેક્સિન લીધા પછી કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિનને લઇ અભિયાન તેજ કરી દીધું છે. જો કે કેટલીક જગ્યા પર એવા પણ મામલા સામે આવી રહ્યા છે...

BioNTech-Pfizerનો મોટો દાવો : 12થી 15 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનને લઇ આપ્યું મહત્વનું નિવેદન

BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે...

હાહાકાર/ ચાર ભારતીય ક્રિકેટરો કોરોના સંક્રમિત થયા બાદ આ દેશની આખેઆખી ટીમ થઇ સેલ્ફ ક્વોરન્ટાઇન

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની (Road Safety World Series) ફાઇનલમાં, સચિન તેંડુલકરની આગેવાનીમાં ઇન્ડિયા લેજન્ડ્સે રોમાંચક હરીફાઈમાં શ્રીલંકા લિજેન્ડ્સને 12 રને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટુર્નામેન્ટની...

ખાસ વાંચો / વેક્સિન લગાવ્યા બાદ ન કરો આ ભૂલો, નહિ તો વધી શકે છે Coronavirusથી સંક્રમિત હોવાનો ખતરો

કોરોનાવાયરસને દૂર કરવાની એકમાત્ર અને અસરકારક રીત રસી લેવી છે. તેમ છતાં કોવિડ રસી કોઈ ગેરેંટી નથી કે તમને કોરોના વાયરસનો ચેપ લાગશે નહીં. રસી...

સંક્રમણ વધ્યું/ કોરોનાના ફફડાટ વચ્ચે દેશમાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી, 2 ડોઝની વેક્સિન રહેશે

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા ખાતે બનેલી કોરોના વેક્સિન...

ભયાનક / કોરોનાની બીજી લહેરનો આ 8 રાજયો પર કહેર ! 84 ટકા કેસ આ રાજયોમાંથી સામે આવ્યા

કોરોના વાયરસનો દેશમાં કહેર ચાલુ છે. રોજિંદા કોરોના કેસ વધી રહ્યા છે, જેના કારણે સરકારની ચિંતા ફરી એકવાર વધી છે. દેશના 8 રાજ્યોમાં, કોરોનાની બીજી...

કોરોનાએ મચાવી તબાહી / તેલંગાણાના નરસિમ્હા સ્વામી મંદિરના સ્ટાફમાં 68 લોકો કોરોના પોઝિટીવ, મેગા ટેસ્ટિંગ શરૂ

તેલંગાણા (Telangana) માં લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરના 68 સ્ટાફ કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના ઘણા કેસો સામે આવ્યા પછી આસપાસના વિસ્તારોમાં હલચલ મચી...

કોરોનાનો વિસ્ફોટ/ દેશના આ રાજ્યમાં કોરોનાના ગ્રાફે વધારી કંટેનમેન્ટ ઝોનની સંખ્યા, 12 શહેરોમાં લોકડાઉન

મધ્યપ્રદેશમાં સતત વધતા ગ્રાફે ફરી એક વાર કંટેનમેન્ટની વાપરી કરાવી દીધી છે. શનિવાર ભોપાલ જિલ્લા પ્રશાસને ઘણીં જગ્યાઓ પર કંટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. ગયા...

બૉલિવૂડમાં કોરોનાનો પરગપેસારો / ફિલ્મ નિર્માતા રમેશ તોરાની અને આર. માધવન આવ્યા કોરોનાની ઝપેટમાં, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

રમેશ તોરાનીએ જણાવ્યું હતુ કે, મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. આ પછી પણ મારામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. જેની સૂચના મેં મૃહદ...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

હવે ચેતજો/ કોરોના વિમાન ગતિએ વડોદરા એરપોર્ટમાં ઘૂસતા ફફડાટ, ડાયરેક્ટર સાથે આટલાં કર્મચારીઓ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના દિવસે ને દિવસે વધુ ને વધુ ફુલ્યો ફાલ્યો છે. સતત રોજબરોજ કેસોમાં વધારો થતો જાય છે. રાજ્યમાં રોજના આંકડાઓ 1000ને પાર જ આવતા...