Post Officeમાં આટલા રોકાણ પર મળશે 16 લાખથી પણ વધુ રૂપિયા, જાણો કેવી રીતે વધે છે સ્કીમમાં વ્યાજApril 1, 2021April 1, 2021 પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ ખોલવું રોકાણ માટે સુરક્ષિત અને રિટર્ન આપવા વાળું છે. એમાં ફિક્સ્ડ ડિપોઝિટથી વધુ વ્યાજ મળે છે. આ સ્કીમ માર્કેટ લિંક્ડ નથી...