રેમડેસિવિરની અછત વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સુરતમાં ફાળવાશે આટલાં હજાર ઇન્જેક્શન
રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત...