GSTV

Tag : china

ચીનની દાદાગીરી / પડોશી દેશને ધમકાવવા માટે દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યો જહાજોનો કાફલો, આ દેશે પણ આપ્યો જડબાતોડ જવાબ

પાડોશીઓને ધમકાવવામાં લાગેલા ચીને ફિલિપિન્સ પાસે આવેલા દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાના 220 થી વધુ જહાજોને મોકલ્યા છે. માછલી પકડતા આ જહાજોએ એ ટાપુને...

આ કેવો રિવાજ/ લગ્નમાં ઉતારવામાં આવે છે કપડાં, બળજબરીથી કરાવે છે કિસ, પછી આ રીતે લોકો ઉઠાવે છે આનંદ

દુનિયામાં અજીબો ગરીબ રીતિ રિવાજોની કમી નથી. ઘણી વખત આ રિવાજોના કારણે લોકોના જીવ પણ જતા રહે છે, તો ઘણી વખત બદનામી થાય છે. આ...

દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી તણખાં ઝર્યા: ચીનના 200 જહાજોએ સીમા ઉલ્લંઘન કરતા આ દેશ ધૂંઆપૂંઆ, આપી ખુલ્લી ચેતવણી

ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ...

જાણો એલન મસ્કે શા માટે આપી આ ચેતવણી, તો બંધ થઈ શકે છે ટેસ્લા

દૂનિયાની સૌથી મુલ્યવાન ઓટો કંપની ટેસ્લાના સીઈઓ અને દુનિયાના બીજા અમીર વ્યક્તિ એલન મસ્કે કહ્યું છે કે જો આ કારોનો ઉપયોગ જાસુસી માટે કરવામાં આવશે...

મોદી સરકાર એક્શન મોડમાં / ISP લાઈસન્સની શરતોમાં થયો બદલાવ, હવે ચીની ઈન્ટરનેટ ઈક્વિપમેન્ટ પર પણ લાગશે પાબંદી

ચીન સાથે થયેલી તનાતની બાદ સરકારે ટિકટોક સહિત કેટલીક ચીની કંપનીઓની લોકપ્રિય એપ પર બેન લગાવ્યો હતો. હવે સરકારે ટેલીકોમ નેટવર્કને પણ ચીની કંપનીઓના દાયરાથી...

વાહ રે મોદી સરકાર! સરહદે તંગદિલી છતાં ભારતે ચીન પાસેથી અધધ રૂપિયાની સામગ્રી આયાત કરી, આટલો મોટો છે આંકડો

૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે સરહદી તંગદિલી રહી હતી. એ દરમિયાન જોકે, ભારતે ચીન પાસેથી ૫૮.૭૧ અબજ ડોલર એટલે કે અંદાજે ૪૨૬૭ અબજ રૃપિયાની સામગ્રી આયાત કરી...

બ્રિટનને પણ ઈન્ડો-પેસેફિકમાં અવસરની તલાશ, ચીનને હંફાવવા આપશે અમેરિકા-ભારતનો સાથ

બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી અલગ પડયા પછી વડા પ્રધાન બોરિસ જોન્સનની પહેલી આંતરરાષ્ટ્રીય વિઝિટ ભારતની હશે. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર જોન્સન એપ્રિલના અંતમાં ભારત...

ફટકો/ ચીનમાં રેતનું તોફાન તો અમેરિકામાં બરફનું : 32 હજાર ઘરોમાં વીજળી ડૂલ, રસ્તાઓ પર 3 ફૂટ જામ્યો બરફ

અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો...

ચીન ભારત સામે તો ફફડ્યું પણ આગામી વર્ષોમાં આ દેશ સાથે કરશે યુદ્ધ, અમેરિકાએ આપી ચેતવણી

અમેરિકાના ટોચના કમાન્ડરે ચીન આગામી 6 વર્ષોમાં તાઈવાન પર હુમલો કરી શકે છે તેવી ચેતવણી આપી હતી. અમેરિકી કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન...

વાતોનાં વડાં/ મોદી સરકારની અમેરિકાએ ખોલી પોલ : લદ્દાખ મોરચે હજુ ઘણી જગ્યાએ ચીની સેના તૈનાત, નથી હટી સેના પાછળ

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો...

ભારત સાથે તણાવ વચ્ચે ચીને વધાર્યુ સંરક્ષણ બજેટ, ભારત કરતા આ રકમ ત્રણ ગણી વધારે

ચીને ૨૦૨૧માં પોતાનું સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યુ છે. ભારતના સંરક્ષણ બજેટ કરતા આ રકમ ત્રણ ગણી વધારે છે. ચીને ગત વર્ષના સંરક્ષણ...

વન બેલ્ટ વન રોડ/ સિલ્ક રોડ પ્રોજેક્ટ હેઠળ ચીન છેક આર્કટિક સુધી પહોંચવાની પેરવીમાં, 2021-25 સુધીની રૂપરેખા ઘડી

ચીને સિલ્ક રોડની યોજનાના નામે ઠેર-ઠેર રસ્તાઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તિબેટના માર્ગે દક્ષિણ એશિયામાં આધિપત્ય જમાવવા માટે ચીને પાંચ વર્ષની યોજના જાહેર કરી...

નસીબ આને કહેવાય/ રસ્તા પરના સેલમાંથી એક બાઉલ ખરીદ્યો અને રાતોરાત બની ગયો અબજોપતિ, હવે આ તારીખે થશે હરાજી

અમેરિકાના કનેક્ટિકટ શહેરમાં રહેતા એક વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું. તેણે 35 (રૂ. 2500) માં રસ્તાના કિનારે લાગેલા એક સેલમાંથી જે બાઉલ ખરીદ્યો હતો તે...

મોટા સમાચાર/ સેટેલાઈટ ઈમેજમાં દેખાઈ ચીનની કરતૂત, ડેપસાંગમાં મેન પોસ્ટ પાસે નાંખ્યા ધામા

પૂર્વી લદ્દાખમાં -વાસ્તવિક કંટ્રોલ લાઇન (એલએસી) ની બાજુમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી સૈન્ય પાછા ખેંચવાની સંમતિ બાદ સેટેલાઇટ તસ્વીરોએ ફરીથી ચીનની રણનીતિનો ખુલાસો કર્યો છે. તાજેતરની તસવીરોમાં...

મુંબઈનો અંધારપટ એ ષડયંત્ર : ચીનના સાયબર એટેકથી થયો હતો બ્લેકઆઉટ, અમેરિકાએ કર્યો મોટો ખુલાસો

ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ બાદ ચીને ભારતમાં સાઈબર અટેકનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી તેમના આ સાઈબર અટેકના કારણે દેશની...

ઘરકામ સંભાળતી પૂર્વ પત્નીને આપવા પડશે 5 લાખ : આ કોર્ટે આપ્યો આદેશ, વાયરલ થઈ રહ્યો છે આ કેસ…

ચીનમાં એક અદાલતે ખાસ નિર્ણયમાં એક વ્યક્તિએ પોતાની પૂર્વ પત્નીને 7700 ડોલર્સ એટલે લગભગ સાડા પાંચ લાખ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. બીજીંગ કોર્ટેનનું...

આત્મનિર્ભર ભારત વાતો / 2020માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, 77.7 અબજ ડૉલરનો થયો વેપાર

ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ...