સરકાર 50 મણને બદલે 200 મણ ચણાની ખરીદી કરે એવી કોંગ્રેસની માંગ, MLAની ગૃહમાં રજૂઆતMarch 10, 2021March 10, 2021 રાજ્ય સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરે છે. જો કે સરકાર માત્ર વાતો કરતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ જણાવ્યું કે,...