GSTV

Tag : breaking news gujarati

ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ: સરકાર છુપાવી રહી છે મોતના સાચા આંકડા, સ્મશાનના ચોપડાએ ખોલી દીધી પોલ

ગાંધીનગરમાં પણ કોરોનાને કારણે અનેક દર્દીઓના મોત નિપજતા સ્થિતિ વિકટ બની છે. તેમ છતાં તંત્ર મોતના આંકડાઓ છૂપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગાંધીનગરમાં 24 કલાકમાં...

પાણી માટે વલખા: ઠાસરાનું એક ગામ જે છેલ્લા 15 દિવસથી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા

ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ઠાસરા તાલુકાના છેવાડે આવેલા ચેતર સુંબા તાબે કેરીપુરા ગામમાં ૨૭ દિવસ થી પીવાના પાણી માટે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે....

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

ડ્રગ શોધક ડો. પેટ્રિક સૂન-શિઓંગ અને તેમની સંશોધનકારોની ટીમ કોરોના સામે ગોળીઓ તૈયાર કરી રહી છે. કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રસી તૈયાર કરવામાં આવી છે....

સામાન્ય મોબાઈલની લૂંટમાં થઇ યુવકની હત્યા, ક્રાઇમ બ્રાન્ચે કરી 4 ની ધરપકડ

અમદાવાદના મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે એક યુવકની હત્યા મામલે પોલીસે 4 આરોપીઓ ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લુંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી....

રસીકરણ પર વિવાદ / મહારાષ્ટ્ર બાદ દિલ્હી-ઓરિસ્સામાં વેક્સિનની અછત, કેન્દ્રએ આપ્યું કંઇક આવું નિવેદન

વેક્સિનેશન મામલે અમેરિકાને પાછળ રાખીને ભારત સૌથી ઝડપી વેક્સિનેશન કરનાર દેશ બની ગયો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઓરિસ્સા સહિત ઘણાં રાજ્યોએ વેક્સિનની અછતનો...

સરટી હોસ્પિટલમાં હાલાકીનો વિડીયો થયો વાયરલ, નીતિન પટેલે આપ્યો ઉડાઉ જવાબ

હું કોઇ વીડિયો વિષે જવાબ નહીં આપું. આવો ઉડાઉ જવાબ આપ્યો છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે. આ વાત છે ભાવનગરની સરટી હોસ્પિટલના એક વાયરલ વીડિયોની...

યુપીમાં પણ કોરોનાનો હાહાકાર : 8 મોટા શહેરોમાં લદાયો નાઇટ કરફ્યુ, CM યોગીએ આપ્યો કડકાઈનો આદેશ

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક બાદ એક રાજ્યો કોરોનાના કેસો વધતા નાઇટ કરફ્યુ લગાવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના નોયડામાં...

એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી, શરીરમાં રહેલા કોષો કેવી રીતે વાયરસ સામે લડવા માટે બને ​​છે ‘ફેક્ટરી’

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોવિડ -19 રસી પછી કેવી રીતે શરીરમાં કોષો સ્પાઇક પ્રોટીન બનાવવાનું શરૂ કરે છે. ચિત્રોમાં જોઇ શકાય છે કે રસી લાગુ થતાં જ વ્યક્તિના...

સાવધાન / ગુજરાતમાં કોરોનાથી બની રહી છે કફોડી સ્થિતિ, 1 મહિનામાં જ 58 હજારથી વધુ લોકો થયા કોરોના સંક્રમિત

ગુજરાતમાં કોરોના મહામારી વકરી રહી છે. ગુજરાતમાં 8 માર્ચે કોરોના સંક્રમણનો આંક 2,73,971 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 8 એપ્રિલે કોરોના સંક્રમણનો આંક 332474 પહોંચી...

કાળનો પંજો/ 10 મહિના પછી એક જ દિવસમાં 35 લોકોને ભરખી ગયો કોરોના, એક્ટિવ કેસ મામલે ગુજરાતમાં 20 હજારનો આંક પાર કરી નવો રેકોર્ડ

રાજ્યમાં કોરોના સંક્રમણન કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે તે સાથે મોતનો આંક પણ રોકેટ ગતિએ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આંક મુજબ રાજ્યમાં આજે...

કોરોનાથી સુરત-અમદાવાદની હાલત બદતર : હોસ્પિટલોનું મુર્દાગર લાશોથી ઉભરાયું, અંતિમ સંસ્કાર માટે પણ 4થી 5 કલાક વેઇટિંગ

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ બેકાબુ થઇ રહી છે. રોજબરોજ સતત કોરોનાના કેસોમાં વધારો થતો જાય...

BIG NEWS/ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બાદ પીએમ મોદીનું નિવેદન : વધતા કેસ ચિંતાનો વિષય, લોકડાઉનને લઈને કરી મોટી જાહેરાત

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા કોરોના કેસને લઈને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે દેશમાં વધતા કોરોના કેસ...

વિવાદો છતાં આ કંપનીએ એક વર્ષમાં 3 લાખ ભારતીયોને આપી નોકરી, આવી રીતે મળ્યો ફાયદો

દેશની લોકપ્રિય ઇ-કોમર્સ કંપની એમેઝોન (એમેઝોન) ફ્યુચર-રિલાયન્સ ડીલને લઈને આ દિવસોમાં વિવાદમાં છે. દરમિયાન કંપનીએ કહ્યું છે કે ભારતમાં 3 લાખ લોકોને નોકરી આપવામાં આવી...

આખરે સુરત કલેક્ટરે સ્વીકાર્યું કે સ્થિતિ અતિ ગંભીર : આ 2 બાબતોએ ગભરાવી દીધા, સ્મશાનોમાં લાગી રહી છે લાઈનો

સુરત શહેરમાં અત્યારે જે સ્પીડથી પેશન્ટ આવી રહ્યા છે અને જે 108ના કોલ્સ આવે છે. એ જોતાં શહેરની સ્થિતિ ગંભીર હોવાનું જિલ્લા કલેકટરે જણાવીને કહ્યું...

કોરોના બેકાબૂ / ગુજરાતમાં ભયંકર ખરાબ હાલત : મોત અને કોરોનાના કેસોએ નોંધાવ્યો મોટો રેકોર્ડ, 4000થી વધુ કેસ

ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસે દિવસે-દિવસે વધુને વધુ વિકરાળ રૂપ ધારણ કર્યુ છે. ત્યારે...

અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર કરવા મહત્વનો નિર્ણય, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા છૂટ અપાઇ

અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે અમદાવાદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહનચાલકોને...

RT-PCR ટેસ્ટને લઈને ICMRએ જાહેર કરી નવી ગાઇડલાઇન, આટલી વેલ્યુ હશે તો જ આવશે કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત સહીત દેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં રોજના 3 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ICMRએ કોરોના ટેસ્ટ રિપોર્ટને...

બેકાબુ કોરોના / રાજ્યમાં સંક્રમણ વધતા CM રૂપાણી જશે રાજકોટ, સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે. વાત કરીએ છેલ્લાં 24 કલાકની તો છેલ્લાં 24 કલાકમાં...

કોરોના ભરખી જાય તે પહેલા ચેતી ગયા ગામડાઓ, અનેક સ્થળોએ અપાયું સ્વૈચ્છિક લોકડાઉન

રાજ્યમાં શહેર બાદ ગ્રામિણ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ગામાડાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબીના...

કોરોનાની ચેઇન તોડવા રૂપાણીના હોમટાઉન રાજકોટમાં લાગી શકે છે 5 દિવસનું લોકડાઉન

રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે શહેરમાં લોકડાઉન લાગૂ કરવાની માગ કરી છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી...

વકરતા કોરોના વચ્ચે પ્રભારી સચિવ પહોંચ્યા મોરબી સિવિલની મુલાકાતે, બેડ વધારવા આપ્યું સૂચન

મોરબીમાં સતત વધતા કેસને લઈને પ્રભારી સચિવ મનિષા ચાંદ્રા સહિત કલેકટર તેમજ આરોગ્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. જેમાં પ્રભારી સચિવે સૂચન આપ્યું કે હાલ...

જો તમે આ રીતે AC ચલાવશો તો ક્યારેય તમારું વિજબિલ વધારે નહીં આવે, બસ કરવું પડશે આ કામ

જો તમારા ઘરમાં AC છે અથવા તો પછી તમે AC ખરીદવા ઇચ્છો છો તો તમારા મગજમાં સૌથી વધારે સવાલ વિજળીના બિલને લઇને રહેતો હોય છે....

કોરોનાએ સર્જી ભયાનક સ્થિતિ: રાજ્યભર માંથી સામે આવી રહ્યા છે હૃદય કંપાવી દેતા દ્રશ્યો

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે લોકડાઉનના ભયથી રાજ્યમાં મજૂરી માટે આવેલા મજૂરો પોતાના વતન તરફ હિજરત કરી રહ્યા છે.  અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર...

અમદાવાદમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે AMCનો મહત્વનો નિર્ણય, 18 પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધારાઇ આ સુવિધા

ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાત કરીએ ગત રોજ છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની તો ગઇ કાલે રાજ્યમાં વધુ નવા 3575 કેસ...

IPL 2021: મેચના સમયથી લઇ વેન્યૂ સુધી, અહીં જાણો મેચને લગતી તમામ વિગતો માત્ર એક ક્લિક પર

IPL 2021ની પ્રથમ મેચ શરૂ થવામાં હવે ગણતરીના કલાક જ બાકી છે. 9 એપ્રિલથી શરૂ શ્રેણી શરૂ થઇ 30 મે સુધી ચાલશે. ચેન્નઈના ચેપક મેદાનથી...

કોરોના લાવ્યો આફત: ખાનગી હોસ્પિટલોમાં ખૂટી રહ્યો છે ઓક્સિજન જથ્થો, દર્દીઓ માથે સૌથી મોટી મુશ્કેલી આવી

અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું થયું છે. શહેરની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજન વગર દર્દીઓની...

રોકાણ/ ટીંપે ટીંપે સરોવર ભરાય, મિચ્યુઅલ ફંડમાં 10,000 નું રોકાણ આ રીતે 1.30 કરોડનું ભંડોળ બની જશે

ખરેખર, કંપનીઓ 10 થી 80 ટકા રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઇક્વિટીમાં કરે છે. તે જ સમયે, ડેબ્ટ અને સોનામાં તેનો હિસ્સો 10 થી 35 ટકા...

કાતિલ કોરોના/ રૂપાણી સરકાર ભલે જાહેર ન કરે, એક પછી એક આ ગામડાઓએ જાહેર કરી દીધું સ્વયંભૂ લોકડાઉન

ગુજરાતમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે. સરકાર પણ સતત આ મહામારીમાંથી ઉગરવા માટેના પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં કોરનાના કેસ રોજ નવો રેકોર્ડ તોડી રહ્યા...

ભારત આપશે ઝટકો/ સાઉદીની ‘અનડિપ્લોમેસી’ સામે મોદી સરકારે લીધો આ નિર્ણય : સરકારનું પાણી ઉતારી દેશે

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોને નિયંત્રણમાં લાવવા અને સાઉદી અરેબિયાની કાચા તેલની કિંમતો ઉંચી રાખવાની મનમાનીથી બચવા માટે સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રુડ ઓઈલની...

મહિલાઓનો આતંક/ મરેલી નહીં પણ જીવતી મહિલાઓ ભૂત કરતાં પણ વધુ ડરાવી રહી છે, જોઈને જ લોકોની ફાટી પડે છે

ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલા અતરૌલી ક્ષેત્રના 3 ગામોમાં ભારે હડકંપ મચેલો છે અને આ ગામના લોકો ડરમાં રહીને જીવવા મજબૂર બન્યા છે. આ ગામના લોકોના...