GSTV

Tag : breaking news gujarati

આગામી 1 મહિના દરમ્યાન રાજ્યના પાનના ગલ્લા વિકેન્ડમાં રહેશે બંધ, શોપ ઓનર્સ એસો.નો નિર્ણય

ગુજરાતમાં વધી રહેલા સંક્રમણને લઈને પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશને મહત્વનો નિર્ણય લીધો છે. પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનને નિર્ણય લીધો છે કે આગામી એક...

આ બે દિગ્જ્જ કંપનીઓ જલ્દી લાવી શકે છે આઈપીઓ

રોબિનહૂડ માર્કેટ્સ ઇન્ક. અને આદિત્ય બિરલા કેપિટલ આઈપીઓ લાવવા વિચાર કરી રહ્યા છે. પ્રારંભીક લોક પ્રસ્તાવ(આઈપીઓ) માર્કેટમાં વર્ષ 2020 માં તેજી આવી. નિષ્ણાતોનું કહેવું છે...

કોરોના ઘાતક બનતા રાજ્યના આ જિલ્લામાં તમામ રવિવારે સ્વૈચ્છિક બંધ, સોમથી શનિ નાઇટ કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આજ રોજ ફરી નોંધાયેલા નવા કેસનો આંક 4500 ને પાર પહોંચી ગયો છે જ્યારે વધુ 42 લોકોના...

અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનો મોટો છબરડો, અસ્તિત્વ વગરની હોસ્પિટલને જાહેર કરી કોવિડ હોસ્પિટલ

ગુજરાતમાં કોરોના વાયરસ સતત હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના રોજે રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે કોરોનાના વધતા કેસને લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

રાજ્યના 6 મહાનગરોમાં લાગશે લોકડાઉન, ગૃહ વિભાગનો પરિપત્ર થયો વાયરલ/ આખરે સરકારે કરવી પડી સ્પષ્ટતા

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને જ્યાં એક તરફ તંત્ર ચિંતામાં છે તો બીજી તરફ જનતામાં પણ ફફડાટ છે ત્યારે આ બધા વચ્ચે એક...

MI vs RCB IPL 2021 : કોહલીએ ટોસ જીતી કર્યો બોલિંગનો નિર્ણય, મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ્સ શરૂ

વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ, IPL 2021ની 14 મી સીઝન આજથી શરૂ થઈ ગઈ છે. IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન...

ક્રિસિલને અપેક્ષા છે થશે કોર્પોરેટ કમાણીમાં અદભૂત વૃદ્ધિ

કોવિડ -19 કટોકટી પછી દેશની અર્થવ્યવસ્થા સતત સુધરી રહી છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણીમાં વધારો થયો છે. તે જાન્યુઆરી-માર્ચમાં પણ વધવાની ધારણા છે. શું આવનારા...

સીએમ વિજય રૂપાણીએ ચૂંટણી પંચને લખ્યો પત્ર, ગાંધીનગર મનપા ચૂંટણી રદ્દ કરવા કરી અપીલ

રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણના વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુ લોકો સંક્રમિતના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા...

માતા-પિતાની શુગરની બીમારીનો બાળકો પણ ભોગ બની શકે, જાણો કેટલા ટકા હોય છે ડાયાબિટીઝનું જોખમ

ડાયાબિટીઝની બીમારીને સામાન્ય બોલચાલની ભાષામાં શુગરની બીમારી તરીકે જાણવામાં આવે છે. જે લોકોના પરિવારમાં કોઇને પણ ડાયાબિટીઝની બીમારી હોય. ખાસ કરીને માતા-પિતામાંથી કોઇ એકને પણ...

વધતા કોરોના સંક્રમણ વચ્ચે શું તંત્ર છુપાવી રહ્યું છે મોતના આંક? સ્મશાન, શબવાહિની અને સરકારના આંકડામાં મોટી વિસંગતતા

કોરોનાને લઈને સરકાર ચો તરફથી જાણે કે ઘેરાઈ ગઈ હોઈ એવું સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. એક તરફ હોસ્પીટલમાં બેડ ખૂટી પડ્યા છે બીજી તરફ...

તમારી પ્રાઇવેટ લાઈફ માટે પણ કોવિડ-19 બની શકે છે વધુ જોખમી, જાણો શું કહે છે એક્સપર્ટ

રોગચાળાએ લોકોના જીવન ઉપર ઘણી અસર કરી, ખાસ કરીને તેમની સેક્સ લાઈફ ઉપર . એસ.આઈ.યુ. માં આરોગ્ય સેવાના મેડિકલ ચીફ ડો. કેલી ફેરોલે કહ્યું કે...

હેલ્થ ટિપ્સ / જીરા પાણી પીવાથી થશે અધધધ ફાયદા, વજન ઘટવાથી માંડીને થશે આ અનેક લાભ

આજની આ ભાગદોડના સમયમાં જિંદગીમાં સૌ કોઇની ખાનપાન અને લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે કે, કોઇને પણ ફુરસત નથી કે પોતાની જાતનું બરાબર ધ્યાન રાખી...

કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે અમદાવાદમાં ખૂટી પડ્યો ઓક્સિજનનો જથ્થો, 700 ટનની જરૂરિયાત સામે મળે છે જૂજ કહી શકાય તેટલો જથ્થો

અમદાવાદમાં કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની મોટી અછત ઉભી થઇ છે. હાલ રાજ્યની હોસ્પિટલોમાં 600 થી 700 ટન ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે અત્યારે 400 થી...

શું તમે તમારા આધાર કાર્ડનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ભૂલી ગયા છો! ચિંતા ના કરો બસ અપનાવો આ ટ્રિક

આજકાલ આધાર કાર્ડ બધે ખૂબ જ જરૂરી થઇ ગયું છે. બેંકો સાથે જોડાયેલું કામ હોય અથવા તો બીજું કોઇ પણ સરકારી કામ તમામ જગ્યાએ આધાર...

સ્થિતિની સમીક્ષા માટે રાજકોટ પહોંચ્યા સીએમ રૂપાણી, કહ્યું: હાલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નથી, જરૂર હોય તો જ લેજો…

રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાત લીધી હતી. રાજકોટની મુલાકાત લઈને કોરોના મહામારીને કારણે વણસી...

લ્યો બોલો, લોકડાઉનમાં માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલા કામથી આજે કમાય છે લાખો રૂપિયા, તમે પણ અપનાવો આ આઇડિયા

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું અને આ જ કારણોસર લોકો કેટલાંય સમય સુધી પોતાના ઘરોમાં જ બંધ રહ્યાં...

બ્લેક મેજિક અને જબરજસ્તી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટે

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાનો ધર્મ પસંદ...

રાજ્યોની મદદ માટે શિક્ષણ મંત્રીએ લોન્ચ કરી ‘સાર્થક’ યોજના, જાણો કેવી રીતે મળશે લાભ

દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે...

લોકડાઉનનો ભય / દિલ્હી-મુંબઇથી અનેક પ્રવાસી મજૂરોએ પકડી વતનની વાટ, ટ્રેનના આ દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં સંક્રમણ રોકવા માટે નાઇટ કરફ્યુ લગાવી દેવાયો છે. ત્યાર...

એવોર્ડ શોમાં ઈરફાન ખાનને મળ્યું સન્માન તો ભાવુક થયો દીકરો બાબિલ, પિતાને લઈને કહી મોટી વાત

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું નિધન થયે મહિનાઓ થઇ ગયા પરંતુ તેમના મોતનો અફસોસ આજે પણ વર્તાય છે. આજે પણ આ મહાન કલાકારને યાદ કરવામાં...

સાયબર એટેક: જો તમારું પણ LinkedIn પર એકાઉન્ટ હોય તો આજે જ બદલી દેજો આઈડી-પાસવર્ડ, 50 કરોડ લોકોના ડેટા થઇ ગયા છે લીક

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના 53 કરોડથી વધુ યુઝર્સનો ડેટા લીક થયો હતો. ત્યારે વધુ એક સોશિયલ મીડિયા સાઈટ LinkedIn પર સાયબર હુમલો...

અમેરિકન નેવીની અવળચંડાઇ: ભારતની મંજૂરી વગર લક્ષદ્વિપ પાસે ઓપરેશન કરતા વિવાદ, સંબંધો થઇ શકે છે ખરાબ

ભારત અને અમેરિકાના સામરિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે. ચીન હોય કે પછી કોઇ અન્ય વિવાદ હોય. બંને દેશોની સેના એકબીજાના સંપર્કમાં હોય છે.આ સ્થિતિમાં...

શું દેશમાં ફરીથી ટ્રેનો બંધ થશે? રેલવે બોર્ડના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું

કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે મુંબઈના 6 રેલવે સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે....

ગંભીર સમાચાર: અમદાવાદની હોસ્પિટલોમાં ખુટી રહ્યો છે ઓક્સિજનનો જથ્થો, દર્દીઓના જીવ પર મોટુ જોખમ

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સૌથી મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું...

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થશે નિયંત્રિત? કેન્દ્ર સરકારે આ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા આદેશ આપ્યા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા અને સાઉદી અરબની મનમાનીથી બચવા માટે કેન્દ્ર સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો...

બંગાળમાં અમિત શાહની હુંકાર: પોતાની હાર જોઈને બોખલાઈ ગયા છે મમતા દીદી, તેમના વ્યવહાર પરથી દેખાઈ છે !

પશ્ચિમ બંગાળમાં 3 તબક્કાની ચૂંટણી થઈ ચુકી છે અને 10 એપ્રિલના રોજ શનિવારે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 3...

લોકડાઉનનો ડરઃ દિલ્હી-પુણે બાદ મુંબઈથી શરૂ થયું મજૂરોનું પલાયન, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ

દેશમાં કોરોનાના કેસમાં આવેલા ભયંકર ઉછાળા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. દિલ્હીથી લઈને મુંબઈ, લખનૌથી લઈને ભોપાલ સુધી વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે....

VIDEO: પીળા રંગની બાંધણી સાડીમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે કંગના

કંગના રાનૌત હંમેશા ચર્ચામાં છેવાયેલી રહેતી હોય છે. તે ક્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારે પોતાના નિવેદનનો લઈને ચર્ચામાં બની રહે છે. ત્યારે હવે એક્ટ્રેસે...

ખાતરના ભાવ વધારા મામલે IFFCOની પાછીપાની: ભાવ વધારો ખાલી બોરીઓ પર પ્રિન્ટ કરવા માટે, ખેડૂતો માટે નથી

દેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેવામાં સહકારી સમિતિ ઈફકો (IFFCO) દ્વારા ખાતર (નોન યુરિયા ફર્ટિલાઈઝર)ના ભાવ વધારાને લઈ સોશિયલ મીડિયામાં ભારે બબાલ...