GSTV

Tag : breaking news gujarati

દેશના કુલ કેસ પૈકી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ 76 ટકા કેસ : આઠ રાજ્યોમાં સ્થિતિ ગંભીર: છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસો!

ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોના મહામારી સતત વકરી રહી છે. દેશમાં શનિવારે કોરોનાના નવા 41 હજાર કેસ નોંધાયા હતા, જે છેલ્લા 111 દિવસમાં એક દિવસમાં...

મમતા બગડ્યા: મોદી પોતાને સ્વામી વિવેકાનંદ અને ટાગોર સમજે છે, તેઓ ધારે તો ભારતનું નામ પણ પોતાના નામે કરી નાખે !

પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકીય દંગલ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી...

મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો: ગૃહમંત્રી દેશમુખ આપી શકે છે રાજીનામું, ભાજપે નાર્કોટેસ્ટની કરી માગ

મહારાષ્ટ્રની રાજનીતિમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. ખાસ કરીને એન્ટીલીયા કેસમાં મુંબઇ પોલીસના અધિકરી સચિન વાઝેનું નામ આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. અધુરામા પુરુ...

IND VS ENG T-20 મેચમાં ભારતનો 36 રનથી સીરિઝ કરી કબ્જે, શાર્દુલ ઠાકુર અને ભૂવનેશ્વર રહ્યાં મેચના હિરો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક ટી-20 મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો...

સાવધાન: ફ્રી WiFiમાં ગંદા વીડિયો જોશો તો થશે મોટી કાર્યવાહી, આવી ગઈ નવી ગાઈડલાઈન

જો તમે પણ ફ્રી WiFi યુઝ કરતી વખતે પોર્ન સાઈટ એક્સેસ કરશો, આવી બનશે.ભારતીય રેલ્વેએ શનિવારના રોજ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં લોકોને પકડીને...

AMCને મોડે મોડે પણ જ્ઞાન થયું: બરાબર 9ના ટકોરે કર્ફ્યૂની અમલવારી કરાવવા અધિકારીઓએ આંટાફેરા ચાલુ કર્યાં

રાત્રે 9 વાગતાની સાથે જ અમદાવાદમાં કડકપણે કરફયૂની અમલવારી કરાઇ છે. કોરોના સંક્રમણને લઇને રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂની જાહેરાત કરાઇ છે....

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી , હેરાનગતિ ન કરવા માટે 41 હજાર માગ્યા

અમદાવાદમાં જેલ સહાયકને લાંચની રકમ માંગવી ભારે પડી છે. ફરિયાદીના સગા જેલમાં હોવાથી તેને હેરાનગતી નહીં કરવા અને હાઈ સિક્યુરિટી ઝોનમાં નહીં મુકવા માટે જેલ...

ઈમરાન ખાન બાદ તેમના પત્નીને પણ લાગ્યો કોરોનાનો ચેપ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સારા સ્વાસ્થ્યની કામના કરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શુક્રવારે કોરોના પોઝિટીવ આવ્યા બાદ હવે તેમના પત્ની બુશરા બીવીને પણ કોરોનાનું ચેપ લાગ્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન...

Video : આઈસલેન્ડમાં ફાટ્યો જ્વાળામુખી, રસ્તા ઉપર વહેવા લાગ્યો ધગધગતો લાવા

યૂરોપના ઉત્તરી પશ્ચિમ ભાગમાં આવેલા આઈસલેંડની આબાદી ઘણી ઓછી છે. પરંતુ આ દેશનો એક મોટો ભાગ હંમેશા બરફમાં ઢકાયેલો રહે છે. પરંતુ આ દેશમાં 32...

કામના સમાચાર / WhatsApp ઉપર વીડિયો મોકલતા પહેલા આવી રીતે કરો Mute, કોઈ નહીં સાંભળી શકે અવાજ

મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ ચેટિંગ અને કોલિંગ સિવાય વિડીયો શેરીંગ માટે ખુબ કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત વીડિયો મોકલતા સમયે આપણે નથી ઈચ્છતા કે...

તાયફા: કોંગ્રેસ સરકાર ઉખાડી ફેંકવાનો જશ્ન મનાવી રહી છે ભાજપ, મુખ્યમંત્રીની હાજરીમાં થયું લંચ પાર્ટીનું આયોજન

કમલનાથ સરકાર પાડી દેવાનું એક વર્ષ પુરુ થતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક લંચ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ લંચ પાર્ટીમાં...

LIVE : નિર્ણાયક ટી-20 મેચમાં ભારતની બેવડી સદી, કેપ્ટન કોહલી અને હાર્દીક પંડ્યાની ધુંઆધાર બેટીંગથી ઈંગલેન્ડને 225નો લક્ષ્યાંક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો....

તકેદારી: કોર્ટની બહાર લગાવાઈ નોટિસ, સંક્રમણને રોકવા માટે સામાન્ય જનતાને કોર્ટમાં પ્રવેશવા પર પ્રતિબંધ

રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધતા સરકારી તંત્ર લોકોમાં જાગૃતિ આવે તે માટે તમામ પગલાં ભરી રહ્યું છે. ત્યારે હવે કોર્ટોમાં પણ તકેદારી રાખવામાં આવી...

Google ઉપર ભુલથી પણ આ 5 વસ્તુઓ સર્ચ કરશો નહીં, તમારા ઉપર આવી શકે છે મુસીબતો

આપણને કોઈપણ માહિતી જોઈએ કે, કોઈ પણ સવાલનો જવાબ ગોતવો છે તો Google બાબાની યાદ આવે છે. ઈન્ટરનેટના આ દિવસોમાં ફિલ્મથી લઈને બેન્કીંગ સુધી તમામ...

ઓ બાપ રે… મહિલાની આંખમાંથી પડે છે લોહીના આંસુ, આખી હકિકત જાણશો તો તમારા પણ ઉડી જશે હોશ

દરેક સ્ત્રીને તેના પિરિયડ્સના સમયગાળા દરમિયાન વિવિધ સમસ્યાઓ થતી હોય છે. કોઈના પેટમાં તીક્ષ્ણ પીડા થાય છે, કોઈને બ્લડ ક્લોટિંગની સમસ્યા થતી હોય છે, કોઈ...

ફફડાટ: અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરાવાની કવાયત હાથ ધરાઈ, આ તમામ લોકોએ ટેસ્ટ કરાવવો ફરજીયાત

અમદાવાદમાં સુપરસ્પ્રેડરના ટેસ્ટની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં ફૂડ ડિલિવરી સાથે જોડાયેલા ડિલિવરી બોય સહિતના કર્મચારીઓના ટેસ્ટ કરવાની કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરાઇ છે. આ...

ભારત સામે વિશ્વની નજર: નેપાળે ભારતમાં બનેલી આ કોરોના રસીને આપીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, ટ્રાયલમાં 81 ટકા રહી છે સફળ

નેપાળે ભારતમાં બનેલી કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. આ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિનને સ્વીકૃતિ આપનારો નેપાળ ત્રીજો દેશ બની ગયો છે....

કોરોના/ હવે ગામડાઓમાં પ્રવેશ્યો ચેપ: કેસોમાં અમદાવાદ અને સુરત વચ્ચે રસાકસી, સુરતમાં 500એ પહોંચવા આવ્યો આંક

ફાઇનલી ગુજરાતમાં કોરોનાના કેસોના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા છે. કેમકે છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1565 કેસ નોંધાયા છે....

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહનો ગૃહમંત્રી પર મોટો આક્ષેપ, દર મહિને 100 કરોડ વસૂલવાનો હતો ટાર્ગેટ

મહારાષ્ટ્રમાં એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેનના મોતની ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો હજૂ પણ શાંત થયો નથી. ત્યારે હવે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે મહારાષ્ટ્રના...

રાજકારણ/ એક ચાવાળો તમારુ દુ:ખ નહીં સમજે તો બીજુ કોણ સમજશે, મોદી અહીં પણ દુખડા રડી આવ્યા

દેશના ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણી ડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર જોર શોરમાં ચાલી રહ્યો છે. જેના ભાગરુપે...

આ છે દૂનિયાની સૌથી સસ્તી ઈ-કાર, 40 પૈસામાં ચાલે છે એક કિલોમીટર, જાણો કેટલા રૂપિયાથી થઈ રહ્યું છે બુકીંગ

પેટ્રોલ અને ડીઝલની કિંમતોથી સામાન્ય માણસ પરેશાન થઈ રહ્યો છે. તેવામાં લોકો બેટરીથી ચાલનાકી ઈલેકટ્રીક કારો તરફ આકર્ષાઈ રહ્યાં છે. ઈલેકટ્રિક વ્હીકલ્સની વધતી માગને જોતા...

BIG NEWS : ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સુધી પહોચ્યો કોરોના વાયરસ, દીકરો અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરેને લાગ્યો ચેપ

શિવસેના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યુ હતું કે,...

કોરોના વેક્સિનથી આટલા મહિના જ રહેશે એન્ટિબોડી : નિયમો તોડ્યા તો ફરી ચેપ લાગશે, રણદીપ ગુલેરિયાએ કર્યો મોટો ખુલાસો

AIIMS ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું કે,‘કોરોના વેક્સિન 8-10 મહિના સુધી કોરોના સંક્રમણથી રક્ષણ આપવા સક્ષમ હોઈ શકે છે. કોરોના વેક્સિનની કોઈ મોટી આડઅસર...

ખરાખરીનો જંગ: ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતી ફિલ્ડીંગ કરવાનું વિચાર્યું, બંને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સીરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે રમાઈ રહી છે. બંને ટીમો 2-2 મેચ જીતી છે. સીરીઝની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ...

વિશ્વ ચકલી દિવસ / નાનપણમાં આંગણામાં રમતા ચકીબેન ક્યાં ખોવાયા! આ છે કારણો

આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીઓ સદીઓથી માણસ જાત સાથે જોડાયેલી છે એટલે જ આપણે ચકલી શબ્‍દથી પરિચીત છીએ. અગાઉ ઘરમાં...

ચિંતા વધી: નાગપુરમાં 31 માર્ચ સુધી લંબાવ્યું લોકડાઉન, કેસો વધતા સરકારે આકરા નિર્ણય લીધા

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગુ કરવામા આવ્યું છે. અગાઉ આ લૉકડાઉન 21 માર્ચ સુધી હતું. રાજ્યના ઊર્જા મંત્રી નિતિન...

મુકેશ અંબાણીની સંપતિ એક દિવસમાં એટલી વધી કે તમારી 10 પેઢીઓ વાપરે તો પણ વધે, આવી ગયા દુનિયાના ટોપ 10 અબજોપતિમાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં શેરોમાં શુક્રવારે બપોર બાદ આવેલા ઉછાળાથી મુકેશ અંબાણીની નેટવર્થમાં 3.03 અબજ ડોલર (લગભગ 22,000 કરોડ રૂપિયા)ની વૃધ્ધી થઇ છે, શુક્રવાર સવારે કે દુનિયાનાં...

IT Return : મુશ્કેલીઓથી બચવા માંગો છો તો 31 માર્ચ સુધીમાં પૂરા કરો આ 10 કામો

ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. સરકારે ટેક્સ સહિત વિવિધ મુદ્દાઓ સાથે જોડાયેલા ઘણા કામો પૂર્ણ કરવાની અંતિમ સમયગાળો પણ 31...

ગૌરવ: વિશ્વનો આ એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય બન્યા અમિતાભ બચ્ચન, દુનિયાની મહાન હસ્તીઓની હાજરીમાં મળ્યુ સન્માન

અમિતાભ બચ્ચને ફરી એક વાર ભારતની શાન વધારી છે. તેમને ઈન્ટરનેશન ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ (FIAF)ના એવોર્ડથી સન્માનિત કરવામાં આ્યા છે. આ એવોર્ડ તેમને ફિલ્મ...

વિશ્વ ચકલી દિવસ: લુપ્ત થતા ચકીબેનને બચાવવા રાજ્યભરમાં થઇ રહ્યા છે અનોખા પ્રયોગો

આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવવા ચકલીનો માળો બાંધવો જોઈએ તથા પાણીના કુંડ જરૂરથી મૂકવા જોઈએ. જો તેમ નહી થાય તો...