GSTV

Tag : breaking news gujarati

કોરોના બેકાબૂ/ જો આવીને આવી પરિસ્થિતિ રહી તો….., આગમી અઠવાડીયે વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ: ચેતી જજો!

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. રાજ્યના ઘણા શહેરોમાં ફરીથી મહામારીએ એવો ઉથલો માર્યો છે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદ્યા પછી...

પરમબીરની ચિઠ્ઠીથી અઘાડી ગઠબંધન ડામાડોળ / સંજય રાઉતે કહ્યું: તમામ સહયોગીઓને જરૂર છે આત્મમંથનની

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની ચિઠ્ઠી બાદ રાજ્યની ગઠબંધન સરકાર ડામાડોળ થવા લાગી છે. એનસીપી કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વાળી એમવીએ સરકારમાં ખેંચતાણના...

હૈવાન બન્યો પતિ: પત્ની બૂમો પાડતી રહી, અને પતિએ તાંબાના વાયરથી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ટાંકા લઈ લીધા

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક શખ્સને શંકા કરવાનું એવું ભૂત માથે સવાર થઈ ગયુ કે, તેણે પોતાની ગર્ભવતી પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે મજબૂર બન્યો....

ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી: પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જિંગ ન કરો, બેંક અકાઉન્ટ સહિત કેટલીય જાણકારી થઈ જશે ખાલી

કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન જો તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો હવે સાવધાન...

બેકાબૂ બની મર્સિડીઝ: પૂરપાટ ઝડપે આવતી કારે 3 લોકોને કચડી નાખ્યા, 3 લોકોને ગંભીર રીતે ઘાયલ પણ કર્યા

પંજાબના મોહાલીમાં પુરપાટ ઝડપે આવતી એક મર્સિડીઝ કારે 6 લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. રાધાસ્વામી ચોક પર થયેલી આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ...

મુરતીયાની શોધ: રાખી સાવંત બાદ અર્શી ખાન પણ કરવા જઈ રહી છે સ્વંયવર, આવી રીતે શોધશે પોતાનો જીવનસાથી

બિગ બોસ 14માં ચેલેન્જર બનેલી અર્શી ખાન હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. બિગ બોસથી તેને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મળી અને સોશિયલ મીડિયા પર હવે...

ઓહ બાપ રે: સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 30થી વધુ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ, આરોગ્ય વિભાગમાં પણ હડકંપ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ જીલ્લાઓમાં પણ સંક્રમણની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર ચિંતિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં...

એક કલાક સુધી હવામાં ચક્કર ખાતું રહ્યું સ્પાઇસજેટ વિમાન, 3 વખત લેન્ડિંગ ફેઈલ / મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદથી જેસલમેર જઈ રહેલા સ્પાઇસજેટના મુસાફરોના જીવ તે સમયે અધ્ધર થઇ ગયા જ્યારે સ્પાઇસ જેટનુ વિમાન ટેક્નિકલ કારણોને લીધે જેસલમેર એરપોર્ટના રનવે પર લેન્ડ ન...

હમકો તો બસ તલાશ નયે રાસ્તોં કી હે..’ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે સંજયની શાયરાના ટ્વીટ: શું ‘અઘાડી’નો રથ થંભી જશે!

એન્ટીલિયા કેસની તપાસની આંચ હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે વસૂલી ટાર્ગેટને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે જેથી...

ગેમ ચેન્જર: ઈંગ્લેન્ડે મેચ પર પકડ બનાવી લીધી હતી, પણ ભારતના આ એક નિર્ણયે આખી બાજી પલ્ટી નાખી

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ગત રોજ રમાયેલી આખરી અને નિર્ણાયક ટી 20માં 36 રનેથી હરાવીને માત આપી છે. ત્યાર બાદ ભારતીય ટીમે આ સીરીઝ પર 3-2થી...

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ સ્મશાનમાં પીપીઈ કીટનો અભાવ જોવા મળ્યો

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે..અને કોરોનાના શંકાસ્પદ મોતની સંખ્યા વધી રહી છે..તેવામાં ગોલ્ડન બ્રિજ પાસે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યુ છે..પરંતુ ત્યાં સ્વયંસેવકોનો કોન્ટ્રાક્ટ...

નવી ગાઈડલાઈન: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં, આટલા લોકોને અપાઈ છે મુક્તિ

દેશમાં કોરોના વાયરસની સંક્રમણના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર યુકે, યુરોપ, મિડિલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવતા મુસાફરોને...

સૌથી સુરક્ષિત એવા સચિવાલયમાં કોરોનાએ મારી સેંધ/ બજેટ સત્ર દરમિયાન જ વાયરસની એન્ટ્રી: પાંચ નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ

આખરે ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં દસતક દીધી છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં...

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની સાથે પત્ની બુશરા બીબી પણ થયા કોરોના સંક્રમિત, પીએમ મોદીએ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા બાદ હવે તેમના પત્ની બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મામલાઓ પર પાકિસ્તાનના...

એર સ્ટ્રાઈક: 17 મહિના પછી સીરિયામાં કુર્દ ક્ષેત્ર પર તુર્કીનો પ્રથમ હવાઈ હુમલો, જગતનું જમાદાર આવ્યું એક્શનમાં

તુર્કીએ 17 મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે ‘તુર્કીના એક ફાઈટર જેટે એન...

8 દિવસ સુધી ન કરતા કોઈપણ શુભકાર્ય, આજથી બેસી ગયું છે હોળાષ્ટક / જાણો પૂનમના અમૃત સિદ્ધિ યોગનું માહાત્મ્ય

ફાગણ સુદ-આઠમ આવતીકાલે છે અને જેની સાથે જ હોળાષ્ટકનો પ્રારંભ થશે. હોળાષ્ટકને કારણે લગ્ન-સગાઇ-ખાત મુહૂર્ત-વાસ્તુ સહિતના શુભ કાર્યોને બ્રેક લાગશે. આગામી ૨૮ માર્ચ-રવિવારના હોળી જ્યારે...

રિક્ષા ભાડાંની બેફામ લૂંટ સામે ટ્રાફિક પોલીસ અંતે જાગી, જો રિક્ષાચાલક વધુ ભાડું વસૂલે તો હેલ્પલાઈન નંબર પર કરો કોલ!

રાજ્યમાં જીવલેણ અને ઘાતક કોરોનાની પરિસ્થિતિ વકરતાં શહેરમાં બીઆરટીએસ અને એએમટીએસની સિટી બસ સેવા બંધ કરવામાં આવી છે. આ સંજોગોમાં રિક્ષા ભાડાંની લૂંટ ચલાવાતાં ટ્રાફિક...

રાજધાની કોરોનાના ભરડામાં / દિલ્હીમાં નોંધાયા 2021ના સૌથી વધુ 813 કેસ, 2 દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, સોમવારે 813 લોકોમાં સંક્રમણની પુષ્ટી થઇ છે, જે આ વર્ષે સૌથી વધુ છે, દિલ્હીમાં લગભગ 81 દિવસ...

મોડી રાત્રે કરફ્યુનો અમલ કરાવવા માટે નીકળી પોલીસ, જમાલપુરમાં નાઈટ કરફ્યુની વાતો માત્ર કાગળ પર: સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાતે 9 વાગ્યાથી રાત્રિ કરફ્યૂ લાગી જાય છે. જોકે  અમદાવાદના જમાલપુરમાં રાત્રિ કરફ્યૂનો અમલ કરાવતા સમયે પોલીસ સાથે માથાકૂટ થઈ હોય...

જાપાની વૈજ્ઞાનિકોની કમાલ/ અંતરિક્ષમાં મોકલશે ‘સ્પેસ સ્વીપર સેટેલાઇટ’, અવકાશના ભંગાર ભેગો કરશે

અંતરીક્ષમાં વિખરાયેલા કચરાને ખતમ કરવા માટે જાપાને શનિવારે મેગ્નેટિક સેટેલાઇટ લોન્ચ કર્યો, તેનાથી અંતરીક્ષમાં એકત્રિત થતાં કચરાનાં જથ્થાની ગણતરી કરી શકાશે. જેથી કચરો હટાવી શકાય....

લો બોલો! કોરોના ગયો નથી ત્યાં કૌભાંડ બહાર આવ્યા, કોરોના પેશન્ટ બતાવી મેડિક્લેઈમ પાસ કરાવવાનું મસ મોટું કૌભાંડ! પોલીસ પણ ચોંકી ઉઠી

 રાજ્યમાં ફરી એક વખત જીવલેણ કોરોના વાયરસની પરિસ્થિતિ ચિંતાજનક બનવાની ભીતિ વચ્ચે કોરોનાના રોગચાળાના બહાને કમાણી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમને બિમારી થઈ નહોતી...

બિટકોઈનના ભાવ ઉંચકાયા છતાં ચાર્ટ પેટર્ન જોતાં સાવચેતી રાખવી જરૂરી: જાણકારો

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે ઉંચા મથાળે બેતરફી વધઘટ વચ્ચે બજાર ઉછાળો પચાવતી જોવા મળી હતી. શનિવારે મોડી સાંજે પુરા થયેલા 24 કલાક દરમિયાન બિટકોઈનના ભાવ...

વોટ્સએપ તો માત્ર 50 મિનિટ જ ડાઉન રહ્યું, પરંતુ પશ્વિમ બંગાળ તો છેલ્લાં 50 વર્ષથી ડાઉન જ છે: મોદીનો મમતા પર પલટવાર

પશ્વિમ બંગાળ અને આસામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીસભાઓ સંબોધી હતી. વિપક્ષો- તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર મોદીએ આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું...

અમદાવાદ કોરોનાના ખપ્પરમાં, નવા 401 કેસ નોંધાવાની સાથે બેનાં મોત: સાચવજો હોં નહીંતર….એસવીપી સહિતની હોસ્પિટલોમાં લગભગ તમામ બેડ ફૂલ

અમદાવાદ શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો.ગત માર્ચ બાદ શહેરમાં પહેલી વખત કોરોનાના એક જ દિવસમાં નવા સૌથી વધુ 401 કેસ...

બંગાળનો મહાસંગ્રામ / પીએમ પર મમતાનો કટાક્ષ, કહ્યું: મોદી ઈચ્છે તો દેશનું નામ પણ બદલી નાખે

પશ્ચિમ બંગાળમાં વર્તમાન સમયે ટીએમસી અને ભાજપ વચ્ચે રાજકિય દંગલ ચાલી રહ્યું છે. એકબીજા પર આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી...

સાચવજો/ ગુજરાતીઓ કોરોનાની રાજ્યમાં ‘બુલેટ’ સ્પીડ: 111 દિવસે 1500થી વધુ કેસો : પ્રતિ કલાકે 65ને સંક્રમણ

ગુજરાતમાં કોરોના વાયરસ હવે ‘માતેલા સાંઢ’ની જેમ બેકાબુ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૬૫ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ હતી. આમ, રાજ્યમાં પ્રત્યેક કલાકે...

કોરોનાનો ફફડાટ: શહેરના નદીપારના 10થી વધુ સ્થળો માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં, અમદાવાદીઓ ભૂલથી પણ આ વિસ્તારનાં જતા નહીં!

અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નવા 401 કેસ શનિવારે નોંધાયા છે.આ સાથે જ શહેરના નદીપારના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે.શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

એન્ટિલિયા કેસમાં ‘લેટર બોમ્બ’થી હડકંપ / પૂર્વ પોલીસ કમિશનર પરમબીરનો આક્ષેપ, ગૃહમંત્રીએ આપ્યો હતો 100 કરોડ ઉઘરાવવાનો ટાર્ગેટ

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના વિવાદમાં દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. આ વિવાદમાં મુંબઈ પોલીસના...

અમદાવાદીઓ કોરોના વધ્યો છે રાખજો સાવચેતી, શહેરમાં આજથી 10થી વધુ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ!

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સુપરસ્પ્રેડર્સ શોધવા કવાયત શરૂ કરાઈ છે.જેના ભાગરૂપે શહેરની 18 જેટલી લેબોરેટરીઓ દ્વારા 500 રૂપિયામાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરી આપવા સંમતિ દર્શાવવામાં...

ભય! રાજધાની દિલ્હીમાં આ વર્ષે એક જ દિવસમાં નોંધાયા સંક્રમણનાં રેકોર્ડ બ્રેક કેસ, 2 દર્દીના નિપજ્યા મોત

દેશના રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ દિલ્હીમાં પણ ઘાતક કોરોનાનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, સોમવારે 813 લોકોમાં સંક્રમણની પુષ્ટી...