GSTV

Tag : breaking news gujarati

પ્રાઇવેટ લેબોરેટરીમાં RTPCR ટેસ્ટ કરાવવા મામલે AMCની સ્પષ્ટતા, જાણો કોનો કેટલો ચાર્જ લેવાશે

રાજ્યમાં વધતી જતી કોરોના મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા 20 માર્ચના રોજ ફુડ બિઝનેસ તેમજ...

કોરોના: રાજસ્થાનમાં કોઈ પણ રાજ્યમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત, 8 શહેરોમાં લાગ્યું નાઈટ કર્ફ્યૂ

દેશના કેટલાય ભાગોમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસો વધવાના ચાલુ છે. ત્યારે હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો...

સાવધાની: વીડિયો કોલ પર કરતા હોવ સેક્સ તો આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો

ડિજીટલ દુનિયામાં આજકાલ લોકો યૌન સંતુષ્ટિ માટે ઓનલાઈન સેક્સનો સહારો લેતા હોય છે. લોકો ઓનલાઈન સેક્સને આજના સમયમાં ખૂબ જ મહત્વ આપે છે. પણ આ...

નવી શરૂઆત: બંગાળમાં ભાજપે એક નોકરાણીને આપી ટિકિટ, પ્રચાર માટે માલિક પાસેથી લીધી દોઢ મહિનાની રજા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવારની ચર્ચા ચારેબાજૂ થઈ રહી છે. આ ઉમેદવારમાં બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરે છે. ભાજપે કલિતા માઝીને...

સાવધાન/ કોરોના વચ્ચે વધુ એક સમસ્યા સર્જાતા અમદાવાદીઓની મુશ્કેલીમાં વધારો, સ્વાસ્થ્ય જોખમાઇ શકે

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની હવા અતિ પ્રદૂષિત બની છે. શહેરની એર ક્વોલિટી ઇન્ડેક્સ 306 થયો છે. અમદાવાના એરપોર્ટ, રાયખડ, ચાંદખેડા...

ફાયદાની વાત / લગ્નની સીઝન પહેલા સોનાના ઘરેણા ખરીદવા જઈ રહ્યાં છો તો જાણી લો શું છે જ્વૈલરી મેકિંગ ચાર્જનો ફંડા

એપ્રીલથી જુલાઈ સુધી લગ્નની લાંબી સીઝન ચાલવાની છે. તેવામાં બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના બનેલા દાગીના ખરીદવા માટે લોકોની ચહલ પહલ વધી ગઈ છે. ગોલ્ડ જ્વૈલરી ખરીદવી...

ટેક્સ સેવિંગ માટે સારો વિકલ્પ છે ELSS, રોકાણ કરવાથી મેળવી શકશો મોટી કમાણી

ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં ટેક્સપેયર્સ ટેક્સ સેવિંગ માટે ઘણા વિકલ્પોમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ...

પ્રતિબંધ/ દર્શનાર્થીઓ ડાકોર જતા પહેલાં આ વાંચી લો, રણછોડરાયજીનું મંદિર આ 3 દિવસ સુધી રહેશે બંધ

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જો કે બંધ બારણે તમામ ધાર્મિક વિધિ અને...

Jio યૂઝર્સ માટે આવ્યો આ સોલિડ પ્લાન, 1 વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી કોલીંગ, હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિત મળી રહ્યાં ફાયદા

રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર્સ લઈને આવ્યું છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેલી ડેટાની સાથે ઘણા બીજા બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં...

સહેલાણીઓ માટે મહત્વના સમાચાર : વલસાડમાં પણ કોરોનાએ કહેર વર્તાવતા તિથલ બીચ કરાયો બંધ

વલસાડમાં કોરોનાના કહેર વચ્ચે વલસાડનો તિથલનો દરિયાકિનારો સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને સહેલાણીઓએ પરત ફરવું પડ્યું હતું. જિલ્લા બહારથી આવતા તમામ પર્યટકોને...

નોકરી: UPSCમાં પરીક્ષા આપ્યા વગર બની શકશો અધિકારી, 2 લાખ સુધી મળશે પગાર, આ રહ્યું ખાલી જગ્યાનું લિસ્ટ

જાહેર સેવા આયોગ (UPSC) અંતર્ગત અલગ અલગ મંત્રાલયોમાં કેટલાય પદો પર અરજી કરવામાં માટે આવતી કાલે એટલે કે, 22 માર્ચે અંતિમ તારીખ છે. ઈચ્છુક અને...

કમલનાથે ફરી ઉઠાવ્યો EVMનો મુદ્દો, કહ્યું: બેલેટ પેપર ચૂંટણીનો આગ્રહ કેમ નથી રાખતા?

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે ફરી એક વખત EVM પર સવાલો ઉભા કર્યા છે. એક ટીવી કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા...

કોંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર, અલગાવવાદ હિંસા ભ્રષ્ટાચાર અને ગોટાળા એજ તેમની ગેરંટી

આસામની વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ  હતુ. તેમણે કહ્યુ હતુ કે, આસામમાં બીજી વખત...

લો બોલો: ‘કાળી મજૂરી કરનારાને કોરાના થતો નથી’ ભાજપના ધારાસભ્યનો બફાટ: વાણી વિલાસ બાદ લોકોમાં ભારે રોષ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બેફામ રેલીઓ બાદ રાજ્યભરમાં કોરોના વકર્યો છે. તેવામાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગોંવિંદ પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. તેઓઓ કહ્યુ...

કોંગ્રેસ પ્રવક્તાના તીખા સવાલ,કોરોના કાળમાં રાજ્ય સરકારની કામગીરી દિશાહિન

રાજ્યભરમા વકરતા કોરોના કેસ વચ્ચે કોંગ્રેસે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની કામગીરી દિશાહિન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યુ છે કે, સરકારે કેસ...

કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની વર્ગ એક અને બેની પરીક્ષા, સમગ્ર ગુજરાતમાંથી બે લાખ પંદર હજાર ઉમેદવારો

રાજ્યભરમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે આજે જીપીએસસીની  વર્ગ એક અને બેની પરીક્ષાનું આયોજન થયુ છે..જેમાં કુલ બે લાખ 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા જઈ રહ્યા...

આંતરડાના સોજામાં મળશે રાહત, ડાયેરિયા પણ થશે દૂર: જાણો લવંડર ઓઈલના 10 મોટા ફાયદા

લવંડર પોતાની અદ્વિતીય સુગંધ માટે જાણીતું છે. આ જાંબલી રંગનું આ ફૂલ હર્બલ દવા તરીકે પણ પ્રયોગ કરવામાં આવે છે. લવંડર ન કેવળ પોતાની સુગંધ...

શું તમે કોરોનાની રસી લીધી છે ? તો આટલા મહિના સુધી રક્તદાન ન કરી શકો!, ધ નેશનલ બ્લડ ડોનેશન ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે જાહેર કરી માર્ગદર્શિકા

કોરોનાની રસીનો ડોઝ લીધો હોય તે વ્યક્તિઓ બે મહિના સુધી રક્તદાન ન કરી શકે.ધ નેશનલ બ્લડ ડોેનેશન ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ(એન.બી.ટી.સી.) દ્વારા હજી હમણાં જ રક્તદાન વિશે...

શરદ પવારે હાથ ઉંચા કરી દીધા: હોળીનું નારિયેળ બન્યા હવે ઉદ્ધવ ઠાકરે, ગૃહમંત્રી દેશમુખના રાજીનામા પર મુખ્યમંત્રી કરશે વિચાર !

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ધમાસાણની વચ્ચે હાલમાં શરદ પવારે મોટુ નિવેદન આપ્યુ છે. રવિવારે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને અનિલ દેશમુખને પદ પરથી હટાવવાની ના...

મનસુખ હિરેન હત્યા કેસ: મહારાષ્ટ્ર ATSની મોટી કાર્યવાહી, 2 લોકોની થઈ ધરપકડ

મનસુખ હિરેન હત્યાના મામલામાં મહારાષ્ટ્ર પોલીસની એટીએસ ટીમે બે લોકોની ધરપકડ કરી છે.જેમાંથી એક ક્રિકેટ બૂકી છે અને એક મુંબઈ પોલીસનો પૂર્વ કોન્સ્ટેબલ છે. બે...

BIG NEWS: લોકસભા સ્પિકર ઓમ બિરલા કોરોના પોઝિટીવ, એઈમ્સમાં કરાવ્યા તાત્કાલિક ભરતી

લોકસભા સ્પિકર ઓમ બિરલા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઓમ બિરલા કોરોના પોઝિટીવ આવતા ખુદ તેમણે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે. ઓમ બિરલાએ...

લેટર બૉમ્બ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસ સ્થાને મોટી બેઠક, થોડીવારમાં આપી શકે છે પદ પરથી રાજીનામું

મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમવીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખાયેલી ચિઠ્ઠીના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ચિઠ્ઠીમાં સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ...

અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાનો સ્વીકાર, જાણો કોને સોંપાઈ સુકાન માત્ર એક ક્લિકે

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રકાસ બાદ વિપક્ષમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર...

ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનની સેમી ફાઇનલ સુધી પહોંચી પીવી સિંધુ, મોટા અપસેટ બાદ થાઈલેન્ડ સામે પરાજય

વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો છે. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭,...

રંગોત્સવમાં પડ્યો ભંગ: રાજ્ય સરકાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે, ધૂળેટી નહીં રમી શકાય

કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ...

રસીકરણ અભિયાન: 2,500થી વધુ કેન્દ્રોમાં આજે પણ રસી આપવાનું ચાલુ રહેશે, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન યથાવત

કોરોના વાયરસની વધી રહેલી અસરને ખાળવા માટે ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ...

અમદાવાદથી હતાશ થઈને ફરી પરત ફરશે ટીમ ઇંગ્લેન્ડ, ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયાએ જીતી લીધી ટી-20 સિરીઝ

ભારતે ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટી-20 ૩૬ રને જીતીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. ભારતે શર્મા, કેપ્ટન કોહલી, યાદવ અને પંડયાની તોફાની બેટિંગના સથવારે ૨૦ ઓવરમાં...

PHOTO: તારા સુતરિયાના ફોટાઓ બોલ્ડનેસની તમામ હદ પાર કરી, કોરોનાથી હાલમાં જ થઈ છે સાજી

સ્ટૂડેંટ ઓફ ધી યર 2થી કરિયરની શરૂઆત કરનારી તારા સુતરિયા પાસે હાલમાં ફિલ્મોની લાઈન લાગેલી છે. તારા ખૂબ ટૂંકા ગાળામાં લોકોના દિલો પર રાજ કરનારી...

ટીમ ઇન્ડિયાનો ફેન થયો પૂર્વ કપ્તાન માઈકલ વૉન, ટી-20 વિશ્વ કપને લઈને કરી આ ભવિષ્યવાણી

ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વૉન ટીમ ઇન્ડિયાના ફેન થઇ ગયા છે. વૉને ટી-20 સિરીઝ જીતનાર ભારતીય ટીમના વખાણ કર્યા છે. કોહલીની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયાએ શનિવારે...

ભગવાન તમારૂ ભલૂ કરે: સાહેબ પ્લિઝ પાસ કરી દો, નહીંતર લગ્ન તૂટી જશે, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબ વાંચીને પાગલ થઈ જશો

બિહાર બોર્ડની પરીક્ષા દેશમાં સૌથી ઝડપી કરાવાતી બોર્ડ પરીક્ષા છે. બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવી જશે. રાજ્યમાં હાલ ઉત્તરવહી ચકાસવાનું કામ ખૂબ જ...