ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી વનડેમાં શાનદાર અર્ધશતકીય રમત રમી છે. જો કે તેના ફેંસને કોહલી સદી ફટકારે તેવી આશા હતી. પરંતુ...
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર જે.વી. મોદી અને ડૉક્ટર કાર્તિક પરમારના...
ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં...
સપ્તાહના બીજા કારોબારી દિવસમાં બજાર ગ્રીન ઝોનમાં રહ્યું છે. આજે અદાણી પોર્ટ્સના શેર 4.68 ટકા ઉછળીને 755.35 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આજે કારોબારના અંતમાં...
અમદાવાદમાં રહેતા લોકો માટે વધુ એક ઘાત આવી છે. અમદાવાદની હવા દિલ્હી અને પુણેની સરખામણીએ વધારે પ્રદૂષિત છે. અમદાવાદ સિટીનો એર ક્વાલિટી ઈંડેક્સ 286 સુધી...
ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે હવે ધીરે-ધીરે પહેલાંની જેમ નેતાઓ પણ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે. ત્યારે તાજેતરમાં વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યાં...
મિલિટ્રી એન્જીનિયર સર્વિસિઝે પોતાની ઓફિશીયલ વેબસાઈટ ઉપર સુપરવાઈઝ અને ડ્રાફ્ટ્સમેન માટે ભરતી કરવા માટે ઓનલાઈન અરજી માટે આમંત્રિત કર્યાં છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવતા ઉમેદવારોએ...
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એશિયાઈ લોકો વિરુદ્ધ વંશીય હુમલાનું અત્યંત ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્ક સિટી સબવે કારમાં એક મહિલા યાત્રા કરી રહી હતી. આ...
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સિલવાસા હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં સાત જેટલા મજૂરો દટાયાં. જે પૈકી ચાર મજૂરોના મોત નિપજ્યાં છે. તો એક મજૂરને બહાર...
દેશમાં મોટાભાગના મોબાઇલ ફોન યુઝર્સ મેસેજિંગ એપ Whatsappનો ઉપયોગ કરી રહ્યા છે. એ વાત પણ સાચી છે કે પ્રાઇવસી પોલીસીને લઇને મોટાભાગના યુઝર્સ Whatsappથી નારાજ...
કોરોના મહામારીના કાણે દેશમાં સરકારી કર્મચારીઓના વેતન પ્રભાવિત થયા હતા. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં સરકારી કર્મચારીઓના વેતનમાં કાપ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે હોળી...
સુરત શહેરમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રહેણાંક વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિ.તંત્ર મરણ્યું બન્યું છે. બમરોલીની કેટલીક સોસાયટીમાં વધુ કેસ આવતાં...
રેલવેમાં મુસાફરી કરનારા લોકોને ધુમ્રપાનની આદત ભારે પડી શકે છે. હકીકતે ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવેના પરિસરમાં સ્મોકિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની...
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 2006માં થયેલા બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત ATS ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATS એ પુણેથી મોહસીન નામના આરોપીની ધરપકડ કરી...
હોલિકા દહન પર દરેક પ્રકારની નકારાત્મકતાનું પણ દહન કરવામાં આવે છે. હોલિકા દહન પર કરવામાં આવતી પૂજા જીવનમાં આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓને દૂર કરે છે....
મોદી સરકારે ટાટા કમ્યુનિકેશનમાંથી પોતાની 26.12 ટકા ભાગીદારી વેચવા માટે કાઢી છે. આ વેચાણથી મોદી સરકારને કુલ 8846 કરોડ રૂપિયા મળશે. DIPAMના સચિવ તુહિન કાંત...
કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં એક એપ્રિલથી વૈક્સિનેશનનો દાયરો વધારવામાં આવશે. હવે 45 વર્ષની મોટી ઉંમરના દરેક લોકોને કોરોના વૈક્સિન...