DHFLના વધુ એક કૌભાંડનો પર્દાફાશ / PMAY હેઠળ 14000 કરોડના નકલી ખાતા ખોલાવ્યાનો CBIએ કર્યો ઘટસ્ફોટ
સીબીઆઇએ પ્રધાન મંત્રી આવાસ યોજના(PMAY ) સાથે સંકળાયેલ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના સંદર્ભમાં CBIએ નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ DHFL – દિવાન...