GSTV

Tag : breaking news gujarati

સાવધાન / હવે ફેક FIR કરવી પડશે ભારે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કરી દીધા છે આ આદેશ

યૌન શોષણ મામલે ખોટી FIR લખાવવી અને લખાવવા કહેવું ભારે પડી શકે છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય કમિટીએ ભલામણ કરી છે કે, ખોટી FIR...

ગૌરવ / અબુ ધાબીમાં બની રહ્યું છે એક માત્ર અદ્વિતીય હિન્દુ મંદિર, 14 એકરમાં બની રહેલા મંદિરની આવી છે ખાસીયતો

યુએઈના અબુ ધાબી ખાતે નિર્માણાધીન પહેલા હિન્દુ મંદિરનું ફાઉન્ડેશન કામ આગામી મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. BAPS હિન્દુ મંદિર અબુધાબીના પ્રોજેક્ટ એન્જીનીયરે જણાવ્યું છે કે...

કામના સમાચર / HDFC બેંકે ગ્રાહકોને હોળી આપી મોટી ભેટ, હવે 30 જૂન સુધી મળશે 0.75 ટકા વ્યાજનો દર

હોળીન તહેવાર ઉપર પ્રાઈવેટ સેક્ટરની એચડીએફસી બેંકે વૃદ્ધોને મોટી ભેટ આપી છે. HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમને ત્રીજી વખત વધારી છે....

એન્ટીલિયા કેસ: મીઠી નદીમાંથી NIAએ હાથ લાગ્યા મહત્વના પુરાવા, સચિન વાઝેની મુશ્કેલીઓ વધશે

એંટીલિયા કેસમાં આજે તપાસ અંતર્ગત રવિવારે સચિન વાઝેને લઈને મીઠી નદી પર પહોંચ્યા હતા. એનઆઈએને નદીમાંથી એક નંબર પ્લેટ અને ડીવીઆર સહિત કેટલાય સબૂતો મળ્યા...

પુડુચેરી ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, દરેકને ફ્રીમાં કોરોના રસી, ગૃહિણીઓને આપશે 1000 રૂપિયા

પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મફતમાં કોરોનાની રસી, નીટ તથા નવી શિક્ષણ નીતિ રદ કરવી, ગૃહિણીઓને દર...

અમદાવાદ: કરફ્યુ ભંગ કરી બનવ્યો હતો તલવાર સાથે વિડીયો, આખરે ઝડપાયા પોલીસના હાથે

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક વ્યકિતનો હાથમાં તલવાર સાથેનો વિડિઓ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે વેજલપુર...

કોરોનાની દહેશત: આ રાજ્યમાં દર રવિવારે લોકડાઉન લાગૂ કર્યું, પ્રત્યેક શનિવાર રાત્રે રહેશે કર્ફ્યૂ, 11 જિલ્લામાં લાગૂ રહેશે આ આદેશ

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મધ્ય પ્રદેશના 12 શહેરોમાં આગામી આદેશ સુધી દરેક રવિવારે લોકડાઉન રહેશે. મધ્ય પ્રદેશના અધિક મુખ્ય સચિવ ડો. રાજેશ રાજૌરાએ જણાવ્યુ...

Holi 2021 : હોળી ઉપર છવાયા ફંકી ટી શર્ટ અને કલરફુલ માસ્ક પહેરવાનો ટ્રેન્ડ, તમે પણ ટ્રાય કરો

દર વર્ષે હોળીનો તહેવાર રંગો અને ગુલાલથી ભરાયેલો હોય છે. પરંતુ આ વખતે રંગોની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવું પણ જરૂરી બન્યું છે. જો કે,...

પોરબંદર: હોળીને લાગ્યું કોરોના ગ્રહણ, સાંદિપની આશ્રમમાં સાદાઈથી ઉજવાશે રંગોનું પર્વ

પોરબંદરમાં આમ તો દર વર્ષે હોળી-ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પોરબંદરના અનેક મંદિરોમાં સાદગીપૂર્વક ધુળેટી પર્વ ઉજવી શુકન સાચવવામાં...

પરિણામ આવે તે પહેલા અમિત શાહની ભવિષ્યવાણી, બંગાળમાં પ્રથમ તબક્કામાં આટલી સીટો જીતવાનો કર્યો દાવો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓના પહેલા રાઉન્ડનુ મતદાન શનિવારે પુરુ થઈ ચુકયુ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે,...

ભારતીય વાયુ સેનાએ કરશે ‘આયરન ફીસ્ટ’ યુદ્ધાભ્યાસ, 200 વિમાન થશે સામેલ

આ વર્ષે ભારતીય વાયુ સેનાના 200 વિમાનોને સામેલ કરતા મહત્ત્વપૂર્ણ અભ્યાસનું આયોજન નહીં કરાય. કારણ કે, લદ્દાખ ક્ષેત્રમાં વાયુ સેનાએ ઘણા ઉચ્ચ ગતિના અભિયાન કર્યા...

સ્પાઈસ જેટ વિમાનમાં બેસેલા એક યાત્રિકે કરી ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ, યાત્રિકોએ વર્ણવી 40 મિનિટની ઘટના

દિલ્લીથી વારાણસી જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનમાં તે સમયે અફરાતફી મચી ગઈ હતી.જ્યારે એક વ્યક્તિએ ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ કરી હતી. આ કેસની ગંભીરતા જોઈને...

રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો: ભાજપમાં સારુ થવું હોય તો, મોદી અને અમિત શાહના પગ પકડવા પડે, મને આ વાત જરાયે નથી ગમતી

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે રવિવારના રોજ ચેન્નાઈમાં એક જાહેર રેલીનું આયોજન કર્યુ હતું. રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને...

ચિંતાજનક સ્થિતી: હજૂ પણ નહીં ખુલે શાળાઓ, આ 10 રાજ્યોએ તો ઓનલાઈન શિક્ષણનો રસ્તો અપનાવી લીધો, આગળ જોયું જશે

દેશમાં કોરોના કેસમાં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે, શું નવા સત્રમાં બાળકો શાળાએ જઈ શકશે...

ઇન્ડોનેશિયામાં આત્મઘાતી હુમલો, કેથોલિક ચર્ચને બોમ્બથી ઉડાવી દેવાના પ્રયાસમાં 10 લોકો ઘાયલ

ઈન્ડોનેશિયાના મકાસ્સર શહેરમાં ઈસ્ટરના પવિત્ર સપ્તાહના પ્રથમ રવિવારે 2 શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરોએ પોતાને એક કેથોલિક ચર્ચ બહાર બોમ્બથી ઉડાવ્યા હતા. એક અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં...

ચાંદખેડામાં કુખ્યાત ઈસમ જીવાનો આતંક, કન્સ્ટ્રક્શન સાઈટ પર અનેક વાહનોની કરી તોડફોડ

અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી. મળતી...

દિલ્હી પોલીસે ઠાર માર્યો કુખ્યાત ગેંગસ્ટર કુલદીપ ફજ્જા, જીટીબી હોસ્પિટલ માંથી થયો હતો ફરાર

દિલ્હીમાં કુખ્યાત અપરાધી કુલદીપ ફજ્જાને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દિલ્હીના રોહિણીમાં પોલીસે કુલદિપ ફજ્જા અને તેના સાથીઓને રોક્યા હતા. તે સમયે...

દર મહિને ઈચ્છો છો પેન્શન ! તો LICની આ પોલિસીમાં કરી શકો છો રોકાણ, રિટર્ન પણ સારું મળશે

સુરક્ષિત રોકાણની શોધમાં બધાને હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મહેનતની કમાણી એવી જગ્યાએ રોકાણ કરવામાં આવે જે વધુ સારું વળતર આપે. જો તમે...

ફટાફટ કરો/Electronics Days sale શરુ, અહીં લેપટોપ, કેમેરા અને ટેબ્લેટ પર મળી રહ્યું છે 50 સુધીનું ડિસ્કાઉન્ટ

એમેઝોન ઇન્ડિયાએ ઇલેક્ટ્રોનિક્સ ડેઝ સેલ(Amazon Electronics Days sale)ની ઘોષણા કરી દીધી છે. આ સેલની શરૂઆત થઇ ગઈ છે અને આ 29 માર્ચ સુધી ચાલશે. આ...

અમદાવાદ/ બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ, લોકોની બેદરકારી સંક્રમણ વધારશે!

અમદાવાદમાં બેકાબૂ બનેલા કોરોનાના કેસ વચ્ચે ગીતા મંદિર એસટી સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં સતત કેસ વધી રહ્યા હોવા છતાં લોકો બેદરકારી...

પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું, કોરોનાના કારણે ડાકોર ભક્તો માટે બંધ

કોરોનાની મહામારીના કારણે પવિત્ર યાત્રાધામ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પૂનમ અને હોળીના કારણે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. પરંતુ કોરોનાની મહામારીના...

100 કરોડ વસૂલી કાંડ: સીએમ ઠાકરેએ આપ્યા આદેશ, હાઇકોર્ટના નિવૃત જજ કરશે દેશમુખ સામેના આરોપોની તપાસ

મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંહે ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રુપિયાની વસૂલી માટે આદેશ આપ્યો હોવાનો સનસનીખેજ આરોપ મુક્યા બાદ હવે આ મામલાની...

તંત્રની બેદરકારી: માત્રને માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ, શું અન્ય રાજ્યથી ગુજરાતમાં પ્રવેશનારા તમામ લોકો કોરોના નેગેટીવ?

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે રેલવે સ્ટેશન પર  આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. જોકે, રેલવે સ્ટેશન પર માત્ર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોનું...

ચીની પ્રોજેક્ટ સામે બાઇડેનની નવી યોજના: યુરોપિયન દેશ સાથે મળી ટૂંક સમયમાં લાવશે નવી ઇન્ફ્રા સ્કીમ, ચાઈનીઝ બીઆરઆઈને આપશે ટક્કર

ચીનના પ્રમુખ શી જિનપિંગ દોઢ દાયકા કરતાં વધુ સમયથી એશિયા અને યુરોપને જોડવા તેમની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) યોજના પર કામ કરી રહ્યા...

નોરાના ગોલ્ડન ડ્રેસે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, હોટનેસ જોઈ ફેન્સ થયા દીવાના, જુઓ PHOTOS…

ડાન્સર-એક્ટર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે હોટ તસ્વીર શેર કરતી રહે છે. પોતાના ગ્લેમરસ અને હોટ ફોટોઝના કારણે નોરા હંમેશા...

પાલીતાણા/ કદમગીરી તીર્થમાં કમળાઈ હોળી પ્રગટાવવામાં આવી, ટ્રસ્ટ દ્વારા જ હોળી પ્રગટાવી પરંપરા જાળવી રખાઈ

પાલીતાણા તાલુકાના કદમગીરી તીર્થમાં કમળાઈ હોળી પ્રગટાવવામાં આવી. કોરોના મહામારીના કારણે ટ્રસ્ટ દ્વારા જ હોળી પ્રગટાવી પરંપરા જાળવી રખાઈ, દરવર્ષે કદમગીરી તીર્થની હોળીમાં ઘણા લોકો...

તમિલનાડુમાં મંત્રીના સમર્થકનું તરકટ: કાળુ કપડું બાંધી હંકારી સ્કૂટી, કહ્યું: 10 વર્ષ પહેલા ખુલ્લી આંખે પણ વાહન ચલાવી શકાતું નહોતું

ચૂંટણી દરમિયાન નેતાઓ અને તેમના સમર્થકો જેટલા નાટક કરે તેટલા ઓછા. તમિલનાડુમાં પણ મતદાતાઓને આકર્ષિત કરવા માટે પાર્ટીઓ ચિત્ર-વિચિત્ર રસ્તા અપનાવી રહી છે. ત્યારે AIADMK...

ભારે કરી: મોટી સોસાયટીઓમાં લોકો એકત્ર થઈને જો ધુળેટીની ઉજવણી કરી તો AMC કરશે સખ્ત કાર્યવાહી, પાણી-ગટર કનેક્શન પણ કપાઈ જશે!

 અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 600 ઉપરાંત નવા કેસો નોંધાઈ રહ્યા છે.રવિવારે હોળી અને સોમવારે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે.પરંતુ ગરજ મતલબી રાજકારણીઓએ ચૂંટણી...

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ, ટોસ જીતી ઇંગ્લેન્ડે ભારતને આપી બેટિંગ

ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચ છે, ત્રણ મેચની સિરીઝ 1-1થી બરાબર છે, આજે જે ટીમ જીતશે તે વનડે સિરીઝ જીતી...

સુરત એપીએમસી માર્કેટ બહાર કોરોના ભૂલાયો, ભારે ભીડના પગલે કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ!

ગુજરાત રાજ્યના સુરત શહેરમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે બીજી તરફ સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે સુરતની એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટંસના ધજાગરા...