GSTV

Tag : breaking news gujarati

સુરત/ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો, શહેરની 184 સાયન્સ સ્કૂલમાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ

સુરતમાં કોરોનાના કેસની ગંભીર બનતી સ્થિતિને લઈને શિક્ષણ તંત્રએ શહેરની 184 વિજ્ઞાન પ્રવાહની શાળામાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખી છે..ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહન આજથી પ્રેક્ટિકલ પરીક્ષા...

શરમજનક: બળાત્કારનો ભોગ બનેલી સગીરાને ઝાડ સાથે બાંંધી, ભારત માતાની જય સાથે નારા લગાવી આખા ગામમાં ફેરવી

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં આરોપીની સાથે બળાત્કારનો શિકાર બનેલી એક સગીર છોકરીને દોષીની સાથે ફેરવવામાં આવી હતી. આ પછી...

જામનગર જિલ્લામાં કેસોમાં આવ્યો મોટો ઉછાળો, છેલ્લા 72 કલાક દરમિયાન વધુ 11 દર્દીઓના મૃત્યુથી હાહાકાર

જામનગર જિલ્લામાં કોરોનાનુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને હોળી-ધૂળેટીના તહેવારો જિલ્લામાં અનેક પરિવારો માટે ગોજારા નીવડ્યા છે. શનિવાર બપોર પછી આજે બપોર સુધીમાં...

દુ:ખદ સમાચાર: ખ્યાતનામ સિંગરનું રોડ અકસ્માતમાં થયું મોત, ઘટના સ્થળે પોલીસ પહોંચે તે પહેલા શ્વાસ છોડી દીધા

પંજાબના પ્રસિદ્ધ ગાયક દિલજાનનું મોડી રાતે રોડ અકસ્માતમાં મોત થઈ ગયુ હતું. આ દુર્ઘટના અમૃતસરમાં જંડિયાલા ગુરૂની પાસે થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો,...

Delhi: ગાર્ડનમાં લટકતી હાલતમાં મળી આવી ભાજપ નેતાની લાશ, આત્મહત્યા કરી હોવાની શંકા, તપાસમાં લાગી પોલીસ

ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ જી. એસ.બાવાએ કથિત રીતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. બાવાનો મૃતદેહ સોમવારે સાંજે 6 વાગ્યે સુભાષ નગરમાં...

સારાએ વ્હાઇટ બિકીનીમાં પુલમાં લગાવી આગ! દેશી અંદાજ માટે જાણીતી એક્ટ્રેસનો બોલ્ડ લુકમાં જોઈ ફેન્સ થયા દીવાના

29 માર્ચે દેશના અલગ અલગ ભાગોમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. બધાએ મોજ મસ્તી સાથે આ તહેવારેની ઉજવણી કરી. બૉલીવુડ સેલેબ્સ પણ આ તહેવારમાં સામેલ થયા...

અમદાવાદ/ IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર , માત્ર 15 દિવસમાં જ વિચારી પણ નહી શકો તેટલા વિદ્યાર્થીઓ આવ્યા ઝપેટમાં

અમદાવાદની IIM ઇન્સ્ટીટ્યૂટ કોરોનાનું એપી સેન્ટર બની રહી છે. IIM અમદાવાદમાં આજે 9 વિદ્યાર્થીઓ અને 1 કર્મચારી એમ વધુ 10 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો...

West Bengal Election 2021: બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે અંતિમ દિવસ, અમિત શાહ- મમતા બેનર્જીનો રોડ શૉ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજા તબક્કામાં ચાર જિલ્લાની કુલ 30 વિધાનસભા બેઠક પર પહેલી એપ્રિલે મતદાન થયુ. જેમાં નવ સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે જ્યારે બાંકુરાની...

લોકડાઉન પર રાજકારણ: મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાના નિર્ણયની વિરુદ્ધમાં ઉતર્યા NCP-BJP, મુખ્યમંત્રી પર લગામ લગાવાની તૈયારી

દેશમાં વધી રહેલા કોરોના સંકટના કારણે સૌ કોઈની ચિંતા વધી રહી છે. સૌથી વધારે ખતરો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કારણ કે,અહીં નવા કોરોના કેસની...

સંઘ પ્રદેશ દમણમાં કોસ્ટલ હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના, ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે

સંઘ પ્રદેશ દમણમાં કોસ્ટલ હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ની ઘટના બની છે. આગની જાણ થતા દમણ અને વાપીના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે...

Gold Price/ સોનાના ભાવમાં 12,927 રૂપિયાનો ઘટાડો, જાણો રોકાણ પર મળશે મોટો ફાયદો અથવા નુકશાન

કોરોના સંકટ વચ્ચે પેદા થયેલ આર્થિક પડકારો વચ્ચે ભારત જ નહિ દુનિયાભરમાં લોકોએ ગોલ્ડમાં રોકાણ પર સૌથી વધુ વિશ્વાસ કર્યો છે. એના જ પરિણામે રોકાણકારોની...

CORONA: કોરોના વૈક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં ફારૂક અબ્દુલા, પરિવારના અન્ય લોકોને ઘરમાં કરાયા કોરન્ટાઈન

ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ, મારા પિતા કોરોના પોઝિટીવ છે, તેમનામાં કેટલાક લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યાં સુધી અમે જાતે ટેસ્ટ કરાવીશુ નહીં. ત્યાં...

જમ્મુ કાશ્મીરમાંથી મળી આવ્યું PIA લખેલું વિમાન આકારનું બલૂન, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

જમ્મુના કનાચક વિસ્તારમાં સોમવારે એક વિમાનના આકારનુ બલૂન જપ્ત થયુ છે, જેની પર PIA લખેલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ બલૂનને જપ્ત કરીને તપાસ શરૂ કરી...

અમદાવાદ/ PSI અને મહિલા પોલીસ કર્મી હોટલમાં અંગત પળો માણવા ગયા, પ્રેમ સંબધની જાણ મહિલાના પતિને થતા પછી એવું થયું કે….

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના PSI અને મહિલા પોલીસ કર્મીના પ્રેમ પ્રકરણે પોલીસ બેડામાં ચર્ચાનું જોર પકડ્યું છે. વડોદરાથી ટ્રાન્સફર મેળવીને આવેલા...

કામના સમાચાર/ ટ્રેન ટિકિટ બુક કરવા પર અહીંયા તમને મળશે કેશબેક, જાણો કાર્ડના વિવિધ ફાયદા

જો તમે ટ્રેનથી વધુ યાત્રા કરો છો તો IRCTC એસબીઆઈ કાર્ડ પ્રીમિયર તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ કાર્ડ દ્વારા RBIનો એપ અથવા...

મોરવા હડફ/ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, કાંટાની રહેશે ટક્કર

મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.મોરવા હડફ  બેઠક પર ભાજપે નિમિષા બહેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સુરેશ...

જલ્દી કરો/ ટેક્સ બચત રોકાણ માટે હવે માત્ર 2 જ દિવસ બાકી, જાણો રોકાણ ઉપરાંત કયા ઉપયોથી મળશે ફાયદો

નાણાકીય વર્ષ 2020-21 ખતમ થવા આવ્યું છે. એવામાં જે ટેક્સપેયર્સે ટેક્સ સેવિંગ પ્લાન્સમાં અત્યાર સુધી રોકાણ કર્યું નથી તો તેમણે છુટ્ટીઓના કારણે પરેશાન થવાની જરૂરત...

પાડોશી દેશમાં પણ જીવલેણ કોરોનાનો કહેર યથાવત, પાકના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી આવ્યા ઝપેટમાં

પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે હવે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને રક્ષા મંત્રી પરવેઝ ખટક પણ કોરોના વાયરસની ઝપેટમાં...

તહેવારનો આનંદ ફેરવાયો માતમમાં/ સુરતના ચલથાણમાં ધૂળેટીના દિવસે તળાવમાં ન્હાવા પડતાં બે યુવકનાં નિપજ્યા કરૂણ મોત

પલસાણા તાતીથેયા ખાતે રહેતા યુવાનો માટે ધુળેટીનો તહેવાર એક દુઃખદ ઘટના બનીને રહી ગયો હતો. ધુળેટીની ઉજવણી કરવા ગયેલા યુવાનો ચલથાણ ખાતે ખોદાયેલા નવા તળાવમાં...

માત્ર 4 મહિનામાં કમાવા માંગો છો FDથી વધુ ફાયદો! તો અહીં કરો રોકાણ, પસંદ કરો તમારા માટે સૌથી સારો વિકલ્પ

ઘણા રોકાણકારો ખુબ ઓછા સમયમાં પોતાની જમા પૂજીનું રોકાણ કરી વધુ રિટર્ન મેળવવા માંગે છે. પરંતુ એવામાં જોખમનું સ્તર પણ વધુ હોય છે. જોખમ સ્તરને...

મહારાષ્ટ્ર કોરોના/ લોકડાઉન લગાવવા માટે કોવિડ ટાસ્ક ફોર્સની ભલામણ, એનસીપી બન્યું ઠાકરેના નિર્ણયનું રોડું, ખટરાગ શરૂ!

કોવિડ ટાસ્ક ફોર્સે કોરોના પર રોક લગાવવા માટે રાજ્યમાં લોકડાઉનની ભલામણ કરી છે. ત્યાર પછી સીએમ ઉદ્ધવ ઠાકરેએ પણ આ અંગે સંદેશ આપ્યો હતો. તેમણે...

ગુજરાતને ભેંટ/ સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, અત્યાધુનિક સુવિધાથી હશે સજ્જ! એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

કેન્દ્ર સરકારની ગુજરાતને વધુ એક ભેટ આપી છે. સુરતીલાલાઓને કેન્દ્ર સરકારે વધુ એક અમૂલ્ય ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સુરતના હજીરા પોર્ટથી દીવ પર્યટન સ્થળ...

ઓ હ બાપરે/ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, સુરતમાં પરિસ્થિતિ વધુ ભયાનક: કલમ 144 લાગું

ભારતમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ...

નાંદેડમાં હોલા મોહોલ્લાને રોકવા પર પોલીસ પર હુમલો! 4 કર્મીઓ ઘાયલ, પોલીસના વાહનોમાં તોડફોડ

દેશભરમાં રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે નાંદેડમાં ભીડ બેકાબુ થઇ ગઈ અને તેમણે...

માસ્ટર બ્લાસ્ટર સચિન, યુસુફ, બદ્રીનાથ હવે ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ પણ કોરોનાની ઝપેટમાં, ટ્વિટ કરીને આપી જાણકારી

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પછી યુસુફ પઠાણ અને હવે ઇરફાન પઠાણને પણ કોરોનાથી સંક્રિત થયો છે. ઇરફાન પઠાણે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો કોરોના...

તંત્રનો અદભૂત વહિવટ: ધૂળેટી પર પ્રતિબંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન! સંક્રપણ ફેલાશે તો..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે...

કોરોનાએ ઉજાળ્યા ઘર / ક્યાંક ભૂસાયા સિંદુર તો ક્યાંક છીનવાયો પરિવારનો આધાર, 4500ના મોતથી પરિવારોમાં માતમ

સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં...

રાહતના સમાચાર : સ્વેજ નહેરમાં ફસાયેલું કાર્ગો જહાજ બહાર નીકળ્યું, હવે નિકળી શકશે 350 જહાજો

વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું...

ગુજરાતમાં આગનો સિલસિલો યથાવત, વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની...