GSTV

Tag : breaking news gujarati

સરકાર દ્વારા મોટો ઝટકો / PPFમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર, નાની બચત યોજનાઓમાં સરકારે ઘટાડ્યાં વ્યાજ દર

નાની બચત યોજનાઓ દ્વારા રોકાણ કરતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. સરકારે બુઘવારના રોજ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘નાની બચતો પર પણ...

ઓ બાપ રે/ ગુજરાતની આ GIDC બની કોરોના હોટસ્પોટ, 300થી 400 પોઝિટીવ કેસ હોવાની આશંકાથી તંત્ર ફફડ્યું

વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જીઆઈડીસીમાં આવેલી દિપક નાઈટ્રેટ, સુદકેમી અને રણોલીની જીએસીએલ કંપનીમાં કોરોનાનો પગપેસારો થયો છે.  મળતી માહિતી...

Big News : જનતાને મોટી રાહત, આધારને પાન સાથે લિંક કરવાની તારીખ ફરી લંબાવાઇ, જાણો કેવી રીતે કરી શકશો લિંક

કેન્દ્ર સરકારે કોરોના મહામારી વચ્ચે ઉત્પન્ન થતી મુશ્કેલીઓને જોતા જનતાને વધુ એક રાહત આપી છે. આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની આજે જે અંતિમ...

હદ થઈ/ મને વાંચતા નથી આવડતું જેથી બજેટ DDO વાંચશે, અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ પર થઇ ચકમક

અમદાવાદ જિલ્લા પંચાયતની ચુંટણી બાદ પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ રજુ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાનું વાતાવરણ આજે ગરમ રહ્યું હતું. બજેટ તો...

મમતાનો સૌથી મોટો દાવ/ આ 15 બિનભાજપી નેતાઓ પાસે માંગી મદદ, કહ્યું ભાજપના હુમલાઓ સામે એક થવાનો સમય

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય ગરમાવાની સ્થિતિ છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે દેશમાં વિપક્ષમાં રહેલા રાજકીય પક્ષના નેતાઓને પત્ર લખ્યો...

ભરાયા/ કોરોના મહામારી વચ્ચે ગુજરાત માટે માઠા સમાચાર, મહારાષ્ટ્રમાં કેસો વધતાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

કોરોના મહામારી વચ્ચે માઠા સમાચાર એ આવ્યા છે કે કોરોનાની મહામારીમાં કારગત નિવડેલા રેમડેસિવિર ઇન્જેક્શન હાલમાં ખૂટી ગયા છે. હાલ સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ રેમડેસિવિર...

ICCએ જાહેર કરી નવી રેન્કિંગ : વિરાટ કોહલી અને આર અશ્વિનનો રહ્યો દબદબો, જાણી લો ટેસ્ટ અને વનડેમાં કોણ છે બેસ્ટ

 ભારત અને ઇંગ્લેંડ (IND vs ENG) વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પૂરી થયા બાદ ICCએ નવી લેટેસ્ટ રેકિંગ જાહેર કરી છે. ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના...

ફફડાટ/ કોરોના પોઝિટિવ સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર, સરકાર આટલા દિવસની ખાસ રજા આપશે

ગુજરાતમાં હવે સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાના કેસો વધતાં ફફડાટ મચ્યો છે ત્યારે સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીને કોરોના થશે તો તેને 10...

હાહાકાર/ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીને સ્ટેમ્પ લગાવશે સરકાર, સાર્વજનિક સ્થળોએ પકડાયા તો થશે ફરિયાદ

દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ...

BIG NEWS/ સસ્તા થયા LPG ગેસ સિલિન્ડર : પહેલી એપ્રિલથી લાગુ થશે નવા ભાવ, જાણી લો કેટલો ચૂકવવો પડશે ભાવ

નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે તેને LPG...

રાજ્યમાં કોરોના રોકેટની રફ્તારે, આજ રોજ વધુ નવા કેસનો આંક 2300ને પાર, અમદાવાદીઓ અને સુરતીઓ ચેતજો

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે આજ રોજ વધુ નવા કેસોનો આંક 2300 ને પાર...

Income Taxની વેબસાઇટ ક્રેશ : ચિંતા ના કરો આ રીતે ઓફલાઇન તમારા આધારને પાનકાર્ડ સાથે આ રીતે કરી શકો છો લિંક

આજે (31 માર્ચ) પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનો અંતિમ દિવસ છે. એવામાં ભારે સંખ્યામાં લોકોએ ઇન્કમ ટેક્સની વેબસાઇટ એક્સેસ કરતા વેબસાઇટ ક્રેશ થઇ ગઇ છે....

સંક્રમણ/ દિલ્હી એરપોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય, અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ ફરજિયાત આ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

એક નાના એવાં કોરોના વાયરસે સમગ્ર દેશમાં કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે મહારાષ્ટ્ર બાદ હવે દિલ્હીમાં પણ વધતા જતા કોરોનાના કેસને જોતા દિલ્હી એરપોર્ટ દ્વારા...

ગુજરાતના પ્રવાસનમાં ઉમેરાયુ વધુ એક મોરપીંછ, કેન્દ્રીય પ્રધાને શરૂ કરાવી હજીરા-દીવ વચ્ચે આ ખાસ સેવા

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા આજથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવા શરૂ થઈ છે. આજે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા વીડિયો કોન્ફરન્સિંગથી હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ...

લાભ/ શું તમે જાણો છો કે પાણી તમારા જીવનની સમસ્યાઓ કઇ રીતે દૂર કરી શકે, આ રહ્યાં ઉપાયો

પાણી સૌ કોઈના જીવન માટે અમૃત સમાન છે અને એટલાં માટે વારંવાર પાણી નહીં વેડફવાની સલાહ આપવામાં આવે છે. માત્ર 1 ગ્લાસ પાણી કેવી રીતે...

સાબરકાંઠા: ચણાની ખરીદ પ્રક્રિયાથી ખેડૂતોને અસંતોષ, ખરીદીનો સમય વધારવા કરી માંગ

સાબરકાંઠા જીલ્લામાં ચણાની ખરીદીના અંતીમ દિવસે હજુ 50 ટકા જેટલી જ ખરીદી થઈ છે તો કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતોની...

સાયલન્ટ કિલર: દેશમાં કોરોનાને લઈને ચિંતા વધી, 91 હજારમાંથી 74 હજાર એવા કેસ છે, જેમાં કોઈ લક્ષણ જ નથી દેખાતા

દેશની અંદર કોરોના વાયરસની બીજી લહેરનું એપીસેન્ટર મહારાષ્ટ્ર બની રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રની અંદર 30 હજાર કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે....

ગુજરાત પોલીસને મળી મોટી જવાબદારી, BSFએ સોંપી આ મહત્વની પરિયોજનાની સુરક્ષાની કામગીરી

કચ્છના રણમાં બની રહેલા ઉર્જા પાર્ક અને અન્ય પરિયોજનાને વધુ વેગવાન બનાવવા માટે BSF દ્વારા પહેલી એપ્રિલથી ગુજરાત પોલીસને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ખાવડા-...

ફણસના બીજ ક્યારેય ફેંકી ન દેતા: સ્વાસ્થ્યની સાથે સાથે સ્કીન પ્રોબ્લેમમાં પણ આપશે મોટી રાહત, આ રહ્યા તેના ફાયદા

ફણસને અંગ્રેજીમાં જેકફ્રૂટ કહે છે. આ ફળ દેખાવમાં ખૂબ મોટું અને ભારે છે. જેકફ્રૂટમાં પુષ્કળ પ્રોટીન, વિટામિન બી, પોટેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે....

હવે ફક્ત 10 જ મિનીટમાં ઘરે બેઠા બનાવો તમારું ઇ-પાનકાર્ડ, આજે જ સરકારની આ સુવિધાનો લાભ ઉઠાવો

1 એપ્રિલથી દેશભરમાં ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા નવા નિયમો લાગુ થઇ જશે. એવામાં તમે પણ બેંકિંગ, સરકારી યોજના તથા ઇન્કમટેક્સમાં છૂટનો લાભ મેળવવા ઇચ્છો છો...

રામબાણ ઈલાજ: પેટની સમસ્યાઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે આ નાના નાના દાણા, આવી રીતે કરો સેવન

ઘણા બધા ઘરોમાં વૃદ્ધ લોકોને ઘણી વાર ઈસબગુલના ઝીણા દાણા અને તેના ભૂસાનો ઉપયોગ કરતા જોયા હશે. ઈસબગુસનો આયુર્વેદમાં પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઔષધી...

હવે લઘુમતી શાળાના આચાર્યો-શિક્ષકો માટે પણ ટાટ ફરજીયાત, વિધાનસભામાં શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક પસાર થયું. નવી જોગવાઇ મુજબ હવેથી રાજ્યની લઘુમતિ શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે...

BioNTech-Pfizerનો મોટો દાવો : 12થી 15 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિનને લઇ આપ્યું મહત્વનું નિવેદન

BioNTech-Pfizer એ પોતાની કોવિડ-19 વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકો પર 100 ટકા પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. કંપની, આગામી સ્કૂલ સેશનના પહેલાં બાળકો માટે...

કેબિનેટનો મોટો નિર્ણય: ફૂડ પ્રોસેસિંગમાં PLI સ્કીમને આપી મંજૂરી, અઢી લાખ લોકોને થવાનો છે ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ફૂડ પ્રોસેસિંગમાં પીએલઆઇ સ્કીમ (PLI Scheme)ને મંજૂરી આપી...

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યા 9 વોર્ડના ઉમેદવાર, જાણો કોણ કોણ છે ચૂંટણી મુરતિયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ...

આવુ પણ બને ! મહિલાના ફેફસામાં ફસાયો કોન્ડોમ, ડોક્ટર્સ હવે એ જાણવા માગે છે કે, આખરે કોન્ડોમ ત્યાં પહોંચ્યો કેવી રીતે

સામાન્ય શરદી કે તાવ આવે, તો આપણે પાસે જઈને અને તુરંત ઠીક થઈ જતું હોય છે. પણ એક 27 વર્ષિય લેડી ટીચર સાથે થયું, તેવું...

Viral / એમ્બ્યુલન્સની સ્પીડ જોઇને આંખે અંધારા આવી જશે, ખીચ્ચોખીચ ટ્રાફિક વાળા રસ્તા પરથી ડ્રાઇવરે જે રીતે નચાવી ગાડી, જોવા જેવો છે Video

જો તમે સાંભળ્યું હોય કે, ભીડમાં એમ્બ્યુલન્સ ફસાઇ ગઇ અથવા તો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને જગ્યા નથી મળી રહી, પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો...

આસામ ચૂંટણી: રેલીમાં કોંગ્રેસ પર અમિત શાહના કટાક્ષ બાણ, રાહુલબાબા ટુરિસ્ટ બનીને આવ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના ચિંરાગમાં જાહેર સભા સંબોધી હતી. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે,‘રાહુલ બાબા આજકાલ આસામમાં ટૂરિસ્ટ તરીકે આવી...

Viral Video: એકબીજાના જીવના દુશ્મન બન્યા સાપ અને નોળિયો, જુઓ આ ખતરનાક લડાઇનો પૈસા વસૂલ વીડિયો

કેટલાંક જાનવરોની પરસ્પર દુશ્મની માનવીઓને પણ ચોંકાવી દે છે. સૌકોઇ જાણે છે કે સાપ અને નોળિયા એકબીજાના કટ્ટર દુશ્મન નથી. એકબીજાને આમને-સામને જોઇને તેઓ એકબીજાના...

નાની યાદ આવી ગઈ: ભારત સાથે વેપાર કરવા માટે પાકિસ્તાન કેબિનેટે આપી મંજૂરી, કપાસ અને ખાંડ માટે હાથ લાંબા કર્યા

ઈમરાન ખાનની કેબિનેટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વેપારને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. આર્થિક મામલાઓ સાથે સંકળાયેલી કેબિનેટે ભારત સાથેના ટ્રેડને મંજૂરી આપી છે. આ...