GSTV

Tag : breaking news gujarati

ચૂંટણી પહેલા જ ડીએમકે નેતા સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, પુત્રી-જમાઈના ઘરે આવકવેરા વિભાગનો સપાટો

તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભઆગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે. સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ...

સંક્રમણ ચિંતાજનક રીતે વધતાં મ્યુનિનો નિર્ણય, ટેક્સટાઇલ માર્કેટો આગામી શનિ-રવિવારે પણ બંધ રાખવા આદેશ

સુરતમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધતા આગામી શનિવાર અને રવિવારે પણ શહેરની તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. તંત્રએ ફોસ્ટાને જાણ કરીને...

શું મહારાષ્ટ્રમાં લાગશે લોકડાઉન? આજે સાંજે સીએમ ઠાકરે કરશે રાજ્યની જનતાને સંબોધન

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સમીક્ષા બેઠક બાદ રાજ્યના લોકોને સંબોધન કરશે....

દર્દીઓને અપાતા ટિફિન કચરામાં મળ્યા, Suratની નવી સિવિલમાં કોરોના હોસ્પિટલમાં ગંભીર બેદરકારી

સુરતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે બીજી તરફ નવી સિવિલના કોવિડ વોર્ડમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખોલતી ઘટના બની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે...

BIG NEWS: વડોદરાની સયાજીરાવ યુનિમાં કોરોના વિસ્ફોટ,70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત

વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે..અને વિવિધ ફેકલ્ટીના 70થી વધુ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો કોરોના સંક્રમિત બન્યા છે..એમ.એસ. યુનિવર્સિટીમાં સૌથી વધુ...

શહીદીનો બદલો: પુલવામામાં સુરક્ષા દળોએ ઠાર માર્યા 3 આતંકી, ગાઇકાલે કર્યો હતો ભાજપના નેતાના ઘરે હુમલો

જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે ભાજપના નેતાના ઘરે થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ એક જવાનની શહાદતનો બદલો ભારતીય સુરક્ષા દળોએ લઇ લીધો છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ત્રણ...

ચિંતાજનક/ કોરોના હવે નાના બાળકો કરી રહ્યું છે ટાર્ગેટ, સિવિલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકો થયા દાખલ: ડોકટર્સ પણ ચિંતિત

અમદાવાદમાં કોરોનાનો ભોગ હવે નાના બાળકો પણ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના વર્ષનાં છ બાળકો કોરોના સંક્રમિત છે. તેમજ સારવાર આપવામાં આવી...

મોટા સમાચાર: પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને થયો કોરોના, પ્રિયંકાને કરવામાં આવ્યા હોમ આઈસોલેટ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટીવ થયા છે. તેના કારણે પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી નાખી છે. આ બાબતને લઈને...

CORONA: મલાઈકાએ લગાવી કોરોના વૈક્સિન, ચાહકોને કહ્યું…તમે પણ ભૂલતા નહીં

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કોરોના વૈક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. મલાઈકાએ તેનો ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. મલાઈકાએ આ ફોટાની સાથે લખ્યુ છે કે,...

શું કોરોના વેક્સિન લીધા પછી સંબંધ બાંધવો સુરક્ષિત છે? શું છે નિષ્ણાતોનો મત

કોરોના વેક્સિન લીધા પછી શું કરવું અને શું ન કરવું તેને લઈને ઘણા સમયથી ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે...

કોરોના ઈફેક્ટ: મહારાષ્ટ્રના પુણેમાં બાર-હોટલ રેસ્ટોરન્ટ સંપૂર્ણ બંધ, છત્તીસગઢના દુર્ગમાં સખ્ત લોકડાઉન લાગું

કોરોના વાયરસનું સંકટ વધુ એક વખત બેકાબૂ થઈ રહ્યું છે. સતત વધતા કેસો વચ્ચે હવે સખ્ત નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. શુક્રવારે છત્તીસગઢના દુર્ગમાં...

VIDEO: આ મહિલાએ એટલો લાંબો વેડીંગ ડ્રેસ પહેર્યો કે, તેને મંડપ સુધી લાવવા માટે 30 લોકોને 6 કલાકની મહેનત લાગી

દરેક મહિલાના મનમાં લગ્નને લઈને ખાસ સપના હોય છે. જેમાં દરેકનું સપનું પોતાના લગ્નમાં ખાસ ડ્રેસ પહેરવાનું હોય છે. જો કે, સાઈપ્રસની એક મહિલાએ લગ્ન...

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર દરેક વાહનોના ટોલ વધ્યા, ખિસ્સા થશે ખાલી: વધારે રૂપિયા ચૂકવવા પડશે!

કોરોનાના કારણે ગયા વર્ષે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાર સિવાયના દરેક વાહનોના ટોલના દરોમાં વધારો કરાયો હતો. આ હાઇવે પર એક વર્ષ સુધી કારચાલકોને ટોલના...

BIG NEWS: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નક્કી કરેલા ટાઈમ ટેબલ હેઠળ લેવાશે, તારીખોમાં ફેરફારનો પરિપત્ર ખોટો!

કોરોનાની મહામારી વચ્ચે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ની તારીખમાં ફેરબદલી કરવામાં આવી છે. તેવો પરિપત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ થયો હતો. જેમાં...

કોરોના વકર્યો તો: એસટી બસ સ્ટેન્ડ પર સ્ટાફ અને મુસાફરો માસ્ક વિના નજરે પડ્યા, લોકો ફરી રહ્યા છે બિન્દાસ!

અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. બીજી તરફ એસટી ખાતે બેદરાકરીના દ્રશ્યો સામે આવ્યા મોટી સંખ્યામાં મુસાફરો તેમજ એસટી સ્ટાફના લોકો માસ્ક વગર...

આ વાત ઈમ્પોર્ટન્ટ છે: તમારા ટૂ-વ્હિલર માટે વીમો લઇ રહ્યા છો તો પહેલા જોઈ લેજો આ 5 બાબતો

જો તમે નવું ટૂ-વ્હિલર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો શું તમે વીમા કરાવવાને લઈને તમામ માહિતી મેળવી લીધી છે? વીમા નિષ્ણાતોનું કહેવું છે કે...

અમદાવાદ/ જમાલપુરની શાકમાર્કેટમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટંનો અભાવ

અમદાવાદની જમાલપુરની શાકમાર્કેટમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.વેપારીઓ અને લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટંનો અભાવ જોવા મળ્યો છે.કોઈ રોકટોક વગર બજારમાં લોકો ફરી રહ્યા છે.સેનેટાઈઝરનો...

પાટિલની પ્રેસ કોન્ફરન્સ: ગુજરાતમાં રસીકરણ વધારવા માટે ભાજપ મેદાનમાં આવ્યું, વૈક્સિનેશન સેન્ટર સુધી લાવવા અને લઈ જવાની કરશે વ્યવસ્થા

રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાજપે પણ રસીકરણ માટે કમર કસી છે. ભાજપે 45 હજાર જેટલા સેન્ટર શરૂ કરીને વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: જેઠાલાલે લીધી કોરોનાની રસી, સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની શાનદાર એક્ટીંગ માટે જાણીતા જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીએ કોરોના વૈક્સીન લગાવી લીધી છે. એક્ટરે ગુરૂવારે આ અંગે જાણકારી આપી...

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલના દરોમાં રાહત બાદ આ વર્ષે અધધ પાંચ ટકાનો વધારો ઝીંકાયો, જનતા પર બોજો વધ્યો

અમદાવાદ વડોદરા હાઈવે પર સફર કરવી હવે મોંઘી બનશે. રાજ્યના વડોદરાથી અમદાવાદ તરફ જવા માટે જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે ૪૮  જે  હવે...

ટ્રિપલ તલાકમાં પહેલો ન્યાય, પતિ પાસેથી ભરણપોષણ મેળવનાર આતિયા સાબરી બની પહેલી મુસ્લિમ મહિલા

વિખ્યાત શાહબાનો કેસને જીવંત રાખનાર આતિયા સાબરી સર્વોચ્ચ અદાલતમાં ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને દેશમાં ભરણપોષણ મેળવનારી પ્રથમ મુસ્લિમ મહિલા બની છે. આતિયાની અરજીની સુનાવણી...

ષડયંત્ર: ભાજપના નેતાની ગાડીમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે EVM મશીન, પ્રિયંકા ગાંધીએ લગાવ્યા આ ગંભીર આરોપ

આસામમાં એક ખાનગી કારમાં ઈવીએમ મળી આવવાનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પ્રિયંકા ગાંધીએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેને લઈને ઘેરાવ કર્યો છે....

વૉલરસને આવી એવી ઊંઘ કે પહોંચી ગયું અઢી હજાર કિલોમીટર દૂર અને ખબર પણ ન પડી

આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ...

કોરોનાનો કહેર: મહારાષ્ટ્રમાં લાગી શકે છે લોકડાઉન, આજે સરકાર કરશે મોટી જાહેરાત

મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો...

ખુશખબર: 809 રૂપિયાનો LPG સિલેન્ડર ખરીદો ફક્ત 9 રૂપિયામાં, 30 તારીખ સુધી જ મળશે આ લાભ

1 એપ્રિલથી એલપીજી ગૈસ સિલેંડરના ભાવ ઘટી ગયા છે. એલપીજી ગૈસ સિલેંડરની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મુકાયો છે. ત્યાર બાદ દિલ્હીમાં સબ્સિડી વગરનો બાટલો 14.2...

તાઈવાન/ ભીષણ ટ્રેન અકસ્માતમાં 36ના મોત 72 ઘાયલ, રેલ્વે ટ્રેક પરથી ઉતર્યા પછી સુરંગની દિવાલ સાથે ધડાકેભેર અથડાઈ ટ્રેન

તાઈવાનમાં ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનમાં 350 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે...

આફત: કોરોના બાદ વધુ એક બિમારીએ દુનિયામાં દસ્તક દીધી, અત્યાર સુધીમાં 40 લોકોને લાગ્યું સંક્રમણ

કોરોના વાયરસનો કહેર દુનિયાના હજૂ એક પણ દેશમાં ખતમ થયો નથી. ત્યારે હવે વધુ એક રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ...

તંત્ર લાચાર/ દવાની ઊંચી કિંમત વસૂલી દર્દીઓને ખંખેરવાનું શરૂ, કોરોના સામે રામબાણ એવા રેમડેસિવિરના ભાવમાં ભેદભાવ!

કોરોનાનો રોગચાળો ફરી એકવાર ગુજરાતના ચાર મહાનગરો સહિતના વિસ્તારોને ભરડો લઈ રહ્યો છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવાર માટે આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનનો કંપની સપ્લાય રૂા....

કોરોનાકાળમાં કોંગ્રેસ સરકારે બનાવેલી આ યોજના દેશવાસીઓ માટે ખૂબ કામમાં આવી, 11 કરોડ લોકોના ઘરના ચૂલા ચાલ્યા

વર્ષ 2020માં કોરોના વાયરસની મહામારીના કારણે લગાવેલા લોકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો રસ્તાઓ પર આવી ગયા હતા, પણ લોકોના આ ખરાબ સમયમાં મહાત્મા ગાંધી નેશનલ...

વન નેશન વન સ્પિરિટ: આર્મીનો આ એથ્લીટ લગાવશે 4000 કિમી દોડ એ પણ માત્ર 50 દિવસમાં

ભારતના એક આર્મી મેને ૫૦ દિવસમાં 4000 કિલોમીટર દોડવાનું નકકી કર્યુ છે.આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની છે. ભારતીય સેનાના આ એથલેટનું નામ વેલું પી છે...