ગુજરાતમાં રોજબરોજ સતત કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું છે. ત્યારે કોરોનાએ ના તો રાજનેતાઓને બાકાત રાખ્યાં છે,...
કોરોનાના વધી રહેલા કેસો ઝડપથી વધી રહ્યા છે. ખાસકરી મહારાષ્ટ્રમાં ફરીથી ઉથલો મર્યો છે, જેના કારણે ત્યાં વીકેન્ડ દરમિયાન કર્ફ્યૂ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે....
રાજકોટમાં ફરી રેમડેસિવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. તંત્ર દ્વારા શુક્રવારે જ રાજકોટને સાડા ત્રણ હજાર જેટલા ઇન્જેક્શન ફાળવવામાં આવ્યાં હતાં. પરંતુ શહેરના મોટા ભાગના મેડિકલ...
ઇન્ડિયા પોસ્ટે ગ્રામીણ ભારતમાં વસવાટ કરતા લોકોને જીવન વીમાની સુવિધા મળી રહે તે માટે ગ્રામીણ ડાક જીવન વીમા એટલે આરપીએલઆઈ પોલિસીની 1955માં શરૂઆત કરી હતી....
વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલના જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ માટે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવાર...
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે સમગ્ર ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 58 વર્ષના એક વ્યક્તિએ કોરોનાની રસી લીધાના 12 કલાકમાં...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરીથી કોરોના વકર્યો છે. એમાંય રાજ્યમાં સૌથી વધારે ખરાબ પરિસ્થતિ સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના...
ઈંડોનેશિયામાં મૂશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. દેશના પૂર્વી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પુરથી લગભગ 44 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે હજારો...
પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થતાં તેઓ અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલાં જ રસીનો પ્રથમ...
બોલિવૂડના સિનીયર એક્ટ્રેસ શશિકલાનું નિધન થઈ ગયુ છે. તેઓ 88 વર્ષના હતાં. શશિકલાનું નિધન 4 એપ્રિલના રોજ મુંબઈના કોલાબામાં બપોરે 12 કલાકે થયુ છે. તેમણે...
ચૂંટણી પ્રચારમાં સ્ટાર કેમ્પેઈનર પોતાના ઉમેદવારો માટે રોડ શો અને કાર્યક્રમો કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. જો કે, આ ચૂંટણીઓમાં અગાઉ પણ કેટલાય...
સમગ્ર ભારતમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોવિડ-19ના 93,000થી વધારે નવા કેસ નોંધાય ચુક્યા છે. છેલ્લાં 24 કલાકમાં 513...
બોલિવૂડ પર કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. આજ સવારે જ્યાં સુપરસ્ટાર અક્ષય કુમારનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યાં હવે સોશિયલ મીડિયા પર એક્ટર ગોવિંદાને...
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...
ફાગણ વદ-૮ આવતીકાલે છે ત્યારે જૈનોના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરાશે. આવતીકાલના પવિત્ર દિવસથી જ જૈનોના મહાતપ એવા વર્ષી તપનો પણ પ્રારંભ...
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. હોસ્પિટલોમાં બેડ પણ ભરાઈ ગયા...
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ઈને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકારને બે હાથ જોડ્યા છે .અને ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કરવા નાયબ મુખ્યપ્રધાનને માંગ કરી છે....
સુરતમાં જીવલેણ કોરોના વાયરસના કેસો વધતા તંત્રે મહત્વનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના મહીધરપુરા હીરા બજારની અનેક શેરીઓ બંધ કરવામાં આવી છે. મહીધરપુરાની મોટી શેરી…...
તાઈવાનમાં એક પ્રેમિકા સાથે વિશ્વાસઘાત કરવો ભારે પડ્યો હતો. પ્રેમિકાએ પોતાના પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ફેંકી દીધો હતો. એટલુ જ નહીં, રોઈ રોઈને બુરા હાલ...
અમદાવાદ શહેરમાં સતત નવમા દિવસે કોરોનાના રેકોર્ડબ્રેક નવા 646 નવા કેસ નોંધાયા છે.કોરોનાના કારણે ચાર લોકોના મોત થવા પામ્યા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના...
અમદાવાદમાં ઘાતક વાયરસનો કહેર વધ્યા બાદ લોકોમાં જાગૃતા આવી છે. ટેસ્ટિંગના ડોમ બાદ હવે ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટિંગ માટે લાઇનો લાગી છે. શહેરની ખાનગી લેબોરેટરીમાં...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે મહત્વની કેબિનેટ બેઠક બોલાવી છે. મુંબઈમાં સાંજે પાંચ વાગે નવા નિયમો સાથે કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવશે. મુંબઈના...
આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યુ છે. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા...
અભિનય ઉપરાંત ટીવીની જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા તેની સુંદરતા માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી મુનમુને વર્ષ 2017 માં તેની સાથે બનેલી...
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. બીજી તરફ સુરતની નવી સિવિલની કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં...
ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગ્રાહકોને ગંદી અને ફાટેલી નોટ આપનારી બેંકોને દંડ ચુકવવો પડશે. ફાટેલી નોટ તેમજ ડુપ્લિકેટ...