GSTV

Tag : breaking news gujarati

BIG NEWS: બોલિવુડ પર કોરોનાનો કહેર, અભિનેતા વિક્કી કૌશલનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ: હાલ સારવાર હેઠળ

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ વચ્ચે બોલિવુડના ઘણા મોટા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. ગત રોજ અક્ષય કુમાર,...

શેરબજાર પર લાગ્યું કોરોના ગ્રહણ, સેન્સેક્સમાં 1185નો કડાકો, નિફટી પટકાયું ઊંધા માથે

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 305.03 પોઈન્ટ્સ (0.61%)ના ઘાટ સાથે...

‘વસૂલીભાઈ’ દેશમુખ પર થશે સીબીઆઈ તપાસ, પૂર્વ કમિશનરની અરજી પર બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મહારાષ્ટ્રના ગૃહરાજ્ય પ્રધાન અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડની વસુલીના આરોપીની હવે સીબીઆઈ તપાસ શરૂ કરશે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી...

ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં વિસંગતતા કેમ? ફરી વેઈટિંગ શરૂ: પરિસ્થિતિ બની રહી છે બદથી બદતર!

અમદાવાદના કોરોનાના કેસોમાં વિક્રમજનક વધારો થતાં લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતાં...

ફફડાટ/ અમદાવાદમાં કેસોની સંખ્યામાં વિક્રમજનક વધારો, એક દિવસમાં નવા 664 કેસ, સંક્રમણનો વધ્યો વ્યાપ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમજનક વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોનાના નવા 664 કેસ નોંધાયા છે.ઉપરાંત કોરોના સંક્રમિત ચાર દર્દીઓના મોત થયા છે.શહેરમાં કોરોના સંક્રમણનો...

સતત પાંચમાં દિવસે કોરોનાએ સર્જયો નવો રેકોર્ડ, પ્રતિ મિનિટે 02 નોંધાય છે નવા કેસ: ગુજરાતમાં ડરામણી પરિસ્થિતિનું નિર્માણ

ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાએ વધુ એક નવી સર્વોચ્ચ સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૮૭૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૮, અમદાવાદમાંથી...

છત્તીસગઢ નક્સલી હુમલો: ગૃહમંત્રી જશે ઘટના-સ્થળે, ઘાયલ જવાનો સાથે પણ કરશે મુલાકાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢમાં થયેલ નક્સલી હુમલાના ઘટનાસ્થળની મુલાકાત કરશે. તો સાથે જ તેઓ આ હુમલામાં ઘાયલ થયેલ જવાનો સાથે પણ મુલાકાત કરશે....

એરપોર્ટમાં ગ્રાઉન્ડ હેન્ડલ કરતી 18 કંપનીઓના પડશે શટર, ખાનગીકરણની લ્હાયમાં હજાર કર્મચારીઓની નોકરી જોખમમાં મૂકાશે!

સરકાર યુવાનોને નવી રોજગારી આપવાની મસમોટી જાહેરાતો કરી રહી છે તો બીજીતરફ અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ આગામી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર  એક હજાર...

બેફામ કોરોના વચ્ચે આસામના ભાજપના મંત્રીનો બફાટ, માસ્ક પહેરશો તો બ્યુટી પાર્લર કેમના ચાલશે

કોરોના મહામારી દેશમાં અજગર ભરડો લઈ રહી છે, દિવસે ને દિવસે કેસ વધી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી સહિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો લોકોને માસ્ક...

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગાંધી આશ્રમની લીધી મુલાકાત, શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ આજે  પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદના ગાંધી આશ્રમથી કરી..તેઓ સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ...

પરંપરાનો અંત: નહિ જોવા મળે જાદુના અદ્વિતીય ખેલ, જુનિયર કે. લાલે કરી ફાની દુનિયાને અલવિદા

જાણીતા વિશ્વ પ્રસિદ્ધ જાદુગર કે.લાલના પુત્ર જુનિયર કે. લાલ હર્ષદરાય વોરાનું નિધન થયુ છે. જાણીતા જાદુગર કાંતિલાલ વોરા અને તેમના પુત્રએ લગભગ 32 વર્ષ સુધી એક...

ખોટો પરિપત્ર / ગુજરાત બોર્ડે સાઈબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ, પરીક્ષાની ખોટી તારીખો વાઈરલ કરનાર સામે દાખલ થઈ FIR

ગુજરાત રાજ્યની ધો.૧૦-૧૨ની આગામી બોર્ડ પરીક્ષાની ખોટી તારીખો સાથેનો બનાવટી પરિપત્ર તૈયાર કરી વાઈરલ કરનાર અજાણ્યા શખ્સ સામે ગુજરાત બોર્ડે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે....

યુપી સીએમ યોગી આદિત્યનાથે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, કહ્યું : સુરક્ષિત છે રસી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. રાજ્ય સરકારના અનેક નેતાઓ પહેલા જ વેક્સિન લઇ ચુક્યા છે. સીએમએ લખનઉની સિવિલ...

BIG BREAKING: ‘રામ સેતુ’ને કોરોનાનું ગ્રહણ, 45 જુનિયર આર્ટિસ્ટ્સનો રિપોર્ટ પોઝિટીવ આવતા મચ્યો હડકંપ: અટકી ફિલ્મની શૂટીંગ!

ગત રોજ બોલિવુડ અભિનેતા અક્ષયકુમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજી તરફ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જેમાં રામસેતુના સેટ પર જીવલેણ કોરોના...

મોંઘવારીની માર વચ્ચે રાહતના સમાચાર / મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, ઘટશે ઇંધણ-રાંધણ ગેસના ભાવ

દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે કહ્યું હતું કે, આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના...

વાયરસનો કહેર/ એક પછી એક મંત્રીઓ કોરોનાની ઝપેટમાં, વનમંત્રી ગણપત વસાવા થયા સંક્રમિત, હાલ સારવાર હેઠળ

વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે. ગઇકાલે જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કોરોના થયો હતો. આ વાતને હજુ 24 કલાક થયાં નથી...

કંદહારમાં આતંકીઓ કરી રહ્યા હતા સેના પર હુમલાની તૈયારી, એરફોર્સે એરસ્ટ્રાઇક કરી ગણી ગણીને માર્યા 100થી વધુ તાલિબાની આતંકી

અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓના વિવિધ અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ આતંકીઓનો કચ્ચરઘાણ વાળવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે...

દેશમાં રેકોર્ડ તોડ કેસ આવ્યા સામે, 80 ટકાથી વધુ સંક્રમિત દર્દીઓ તો ફક્ત આ 8 રાજ્યોમાં, જાણો ગુજરાત કેટલા નંબરે!

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ રાજ્યોમાં સંક્રમિતદર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા...

જેના માથે છે 40 લાખનું ઇનામ તેવો કમાન્ડર હિડમા હતો બિજાપુર નક્સલી હુમલાનો માસ્ટરમાઈન્ડ

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલા પાછળ નક્સલી કમાન્ડર હિડમા માસ્ટરમાઈન્ડ હોવાનું જણાઈ રહ્યું છે. હિડમા સલામતી દળો પર અનેક હુમલામાં સામેલ છે અને જધન્ય હત્યાઓ...

દેશની રાજધાની હોમાઈ કોરોનાના ખપ્પરમાં, આ વર્ષના સૌથી વધુ 4 હજારથી વધારે કેસો આવ્યા સામે

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,033 નવા કેસ નોંધાયા છે. અગાઉ ગયા વર્ષે 4 ડિસેમ્બરે...

છત્તીસગઢમાં સરકાર લાચાર: 400 નક્સલીઓએ ‘યુ શેપ એમ્બુશ’ સ્ટ્રેટેજીથી જવાનો પર કર્યો હુમલો, 22 જવાનો શહીદ / ગૃહ પ્રધાન પ્રચારમાં વ્યસ્ત

છત્તિસગઢના નક્સલગ્રસ્ત બીજાપુર અને સુકમાના સરહદી ક્ષેત્રના જંગલમાં નક્સલીઓ સાથેની અથડામણમાં ૨૫ જવાન શહીદ થઈ ગયા છે અને ૩૦થી વધુ જવાન ઈજાગ્રસ્ત થયા છે. કુખ્યાત...

જો તમે આ પાડોશી રાજ્યમાં ફરવા જાઓ છો તો જાણો આ મહત્વની વાત, ત્યાની સરકારે પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ કર્યો ફરજીયાત

દેશભરમાં આવેલા કોરોના વાયરસના 93 હજાર 249 નવા કેસોમાંથી 80 ટકાથી વધુ કેસ દેશના 8 રાજ્યોમાં છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરના આંકડા મુજબ, આ રાજ્યો મહારાષ્ટ્ર,...

BIG NEWS: દેશમાં પરિસ્થિતિ અત્યંત ભયજનક, છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક કેસો

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં નવા કેસમાં ગતિ આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના અનેક પ્રયાસો છતાં કોરોનાના સંક્રમણની ગતિ રોકવામાં નિષ્ફળતા મળી રહી છે....

Big News : દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યાં, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 1 લાખથી વધુ કેસ

દેશમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું છે. સતત વધી રહેલા કોરોનાએ સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 1 લાખથી વધુ કેસો...

છઠીયારડાના ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ બેઠા સમાધિમાં, દેહત્યાગ કરવાની જાહેરાતથી મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો

મહેસાણાના છઠિયારડા ગામે કબીર આશ્રમના મહંત શપ્તસુન મહારાજ સમાધિમાં બેઠા છે. તેઓ રાત્રે 11 વાગ્યા બાદ ગમે ત્યારે દેહત્યાગ કરશે તેવી જાહેરાત પણ કરી હતી....

રાજ્યના પ્રવાસે આવેલા રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, ગુજરાતના ખેડૂતો પણ આગામી સમયમાં…

બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ઊંઝામાં પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના દર્શન કર્યાં. મંદિરમાં તેઓએ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તો વળી...

ચૂંટણી ઇફેક્ટ / આવનારા સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીનો સંકેત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કોલકતામાં સંકેત આપ્યા કે આગામી દિવસોમાં હજુ પણ ઇંધણ અને રાંધણ ગેસની કિંમત...

અમદાવાદમાં પતિ બન્યો હેવાન : પત્નીને છરીના ઘા મારી હત્યા કરી ખેલ્યો ખૂની ખેલ, ત્રણ દીકરીઓ બની નિરાધાર

નિકોલમાં વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે. નિકોલમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. હત્યાના ગુનાને અંજામ આપીને હત્યારો પતિ ફરાર...

સસ્તા ઘર ઉપલબ્ધ કરાવતી PMAY યોજના અંગે લોકોમાં જાગૃતિનો અભાવ, જાણો શું છે આ સ્કિમ

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મળતા લાભો અંગે લોકો વચ્ચે જાગરૂકતાનો અભાવ છે. સરકારે તાજેતરમાં રજૂ કરેલા બજેટમાં યોજનાના લાભો આગળ વધાર્યા છે, તેમ છતાંય...

મહારાષ્ટ્રમાં કોરોના રોકેટ ગતિએ વકર્યો : નોંધાયા 55 હજારથી વધુ કેસ, કુલ આંક 30 લાખને પાર

દેશમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. રોજના 70થી 80 હજાર જેટલા કેસ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. ગત...