GSTV

Tag : breaking news gujarati

અમદાવાદ/ ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો, માઈક્રોકન્ટેમેન્ટ ઝોનમાં વધારો

અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો છે.  શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર...

તબલીગી જમાતના ‘મહેમાનો’નો ઇકબાલ-એ-જુર્મ: 51 જમાતીઓએ સ્વીકારી કોરોના પ્રસારનો અપરાધ, કોર્ટે ફટકારી સજા

થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્તર પ્રદેશ પહોંચલા તબલીગી જમાતના વિદેશી મહેમાનોએ કોરોના ફેલાવવાના અપારધનો સ્વીકાર કર્યો છે. લખનઉની સાજેએમ કોર્ટે 51 આરોપીઓને જેલમાં વિતાવેલ...

લો બોલો: PG મેડિકલની NEET પરીક્ષા ફીમાં પણ હવે GST લાગુ, તંત્ર 18% વસુલશે

ગુજરાત રાજ્યની મેડિકલ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા NEETની ફીમાં જીએસટી લાગુ કરાયા બાદ હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ફીમાં પણ જીએસટી લાગુ...

યોજના/ તમારા બાળકને ભવિષ્ય માટે કરો તૈયાર, લ્યો LICનો ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન

દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી અનેક પોલિસીઓ રજૂ કરે છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને...

સરકારે આ સુવિધામાં કર્યો વધારો/ હવે ખાનગી બેંકમાં પણ મળશે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે પ્રાઈવેટ બેંકમાં લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે. જેની હેઠળ પ્રાઈવેટ બેંકોને સરકારી બિઝનેસ પ્રાપ્ત કરવા માટે આવેદન કરવાની મનાઈ ફરમાવી છે. નાણાંમંત્રાલય કાર્યાલયે ટ્વિટ કરી...

ફફડાટ: ગુજરાતમાં જીવલેણ વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો યથાવત્, નવા 380 કેસો નોંધાયા: તંત્ર પણ ચિંતામાં

ગુજરાત રાજ્ય માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં ફરી જીવલેણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને...

કોરોના ફરી થયો ગતિમાન: મહારાષ્ટ્રમાં નવા 8807 નવા કેસ, ધરાવી બની રહ્યું છે હોટસ્પોટ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરી વધ્યો છે. બુધવારે ફરીવાર કોરોનાના કેસમાં ભારે  ઉછાળો જોવા મળ્યો. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8807 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ...

BIG NEWS: ધો-9થી 12ની પ્રથમ પરિક્ષા અને ધો-9થી 11ની વાર્ષિક પરિક્ષાની તારીખો બોર્ડે કરી જાહેર: વિદ્યાર્થીઓ તૈયારી કરો શરૂ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે .જે મજુબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર...

ન્યુ ઇન્ડિયાનું નવું નજરાણું, સરદાર પટેલ’ સ્ટેડિયમ હવે ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમ: સ્પોર્ટસ એન્કલેવ સાથે સરદાર પટેલનું નામ જોડાયું

અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમને આજથીનરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે યોજવામાં આવેલા એક સમારોહમાં...

રસીકરણ: આવતા મહિનાની આ તારીખે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને અપાશે વેક્સિન, મોદી- મુખ્ય મંત્રીઓ, સાંસદોને રસી આપવા અંગે હજુ અસ્પષ્ટતા

દેશમાં ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને...

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે મહત્વનું છે કે, ભાજપના વિજય બાદ વિરોધ પક્ષ દ્વારા ભાજપનો ક્યાંક વિરોધ...

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જે પોતાની અજીબોગરીબ ખૂબીઓના કારણે સમગ્ર દુનિયામાં નામ કમાઈ લેતા હોય છે. આ લોકો અન્ય કરતા જરાં હટકે કામ કરતા...

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

બ્રિટનની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં માત્ર બે કલાક માટે દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ ખિલ્યું. બ્રિટનમાં ખિલેલા આ દુર્લભ મૂન ફ્લાવરને અમેજોનિયન કૈક્સટ પણ કહેવામાં આવે છે. પરંતુ...

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ દેશની યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિઓ હેઠળ ડબલ ડિગ્રી,...

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળાઓમાં જૂન 2020થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું ન હોતું. ત્યારે ‘હોમલર્નિંગ’ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ...

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ...

કોરોના કાળમાં થતી આત્મહત્યાઓને રોકવા અને એકલતાને દૂર કરવા જાપાનનો સકારાત્મક નિર્ણય

કોરોનાએ દરેક લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કરોડો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેરોજગાર પણ થયા છે. મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર પણ...

રાહુલ ગાંધીનો અનોખો અંદાજ: માછીમારો સાથે દરિયામાં માર્યો ધુબકો, માછલીઓ પણ પકડી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ બે દિવસ માટે કેરાલાના પ્રવાસે છે.આજે તેઓ કોલ્લમ જિલ્લામાં પહોંચ્યા હતા અને માછીમારો સાથે માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા....

પતનના કારણો: ગુજરાતમાં એક પછી એક ચૂંટણી હારવા માટે કોંગ્રેસે કરી છે આટલી ભૂલો, હમણાં નહીં થાય બેઠી

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. ત્યારે આ હારના અનેક આંતરિક કારણો જવાબદાર છે. કોંગ્રેસના ધારાસભ્યોની આંતરીક લડાઇ કોંગ્રેસને લઇને ડૂબી છે. કોંગ્રેસના...

ચીન ઘૂંટણીયે પડ્યું/ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે ભારત પાથરશે ફરી લાલજાજમ, પીએમ મોદીને મળે તેવી સંભાવના

સરહદ પર પહેલા તનાવ વધાર્યા બાદ હવે ચીને અચાનક મિત્રતા દેખાડવા માંડી છે. ચીનના બદલાયેલા તેવર આશ્ચર્યજનક છે. ચીને હવે ભારતમાં બ્રિક્સ દેશોનું સંમેલન યોજવા...

મોટા સમાચાર/ ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, મુકેશ અંબાણી કરશે કરોડોનું રોકાણ

ભારત સહિત એશિયાનો સૌથી અમીર મુકેશ અંબાણી પરિવાર હવે ઝૂ બનાવવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયમાંથી...

વાહ રે ગુજરાતી/ પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક બનાવી દીધી : 25 પૈસામાં દોડશે એક કિલોમીટર, આટલો થશે ખર્ચ

ભારત અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે ત્યારે પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક બનાવીને માત્ર 25 પૈસામાં એક કિલોમીટરના ખર્ચે ચલાવી શકાય તેવું સંશોધન કરવામાં...

આનંદોઃ 2021માં વધશે 7.7% સેલેરી : જાણી લો ક્યા સેક્ટરમાં કેટલો મળશે વધારો, તમે તો આ સેક્ટરમાં નથી ને !

આ વર્ષે ભારતીય કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.7 ટકાની વૃદ્ધિ કરી શકે છે. જો કે, સારા કામ કરનારને પગારમાં 60 ટકાનો વધારો થઈ શકે છે....

ચેતજો/ ધોળા દહાડે આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયા, 4 કરોડનો મુદ્દામાલ લઇ લૂંટારૂઓ રફુચક્કર

રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી પ્રવૃત્તિઓ સતત ઘટવાને બદલે વધતી જ જઇ રહી છે. એમાંય આંગડીયા પેઢીના વેપારીઓ સાથે ઘટતી ઘટનાઓ તો અવારનવાર સામે જ...

‘હમ દો હમારે દો’ : નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જય શાહની અધ્યક્ષતા અને પેવેલિયન અદાણી અને અંબાણી

બુધવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યુ અને સાથે જ આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી...

કામનું/ SBIની આ સ્કીમમાં દર મહિને જમા કરો ફક્ત 1 હજાર રૂપિયા, મળશે આવું શાનદાર રિટર્ન

દેશના સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આપને એક એવો મોકો આપી રહી છે જેમાં રોકાણ કરીને સારું રીટર્ન મેળવીશકે છે. ખાસ વાત...

બોલિવૂડ સ્ટાર્સ જેના પર સૌથી વધારે ભરોસો મુકે છે તેવા નિષ્ણાત પાસેથી જાણો દહીં-કિશમીશ બનાવવાની રીત, આટલા છે ફાયદા

બોલિવૂડના કેટલાય સ્ટાર ન્યૂટ્રિશનિસ્ટ રૂજૂતા દિવેકરની સલાહ પર પોતાના ખાન-પાન નક્કી કરતા હોય છે. રૂજૂતા દિવેકર સોશિયલ મીડિયા પર ફેન્સ માટે ડાઈટની જરૂરી ગાઈડલાઈન શેર...

છગ્ગાઓનો વરસાદ/ 17 બોલમાં મારી હાહાકારી સદી, બેટથી ખેલાડીનો આવો તાંડવ તમે ક્યારેય નહિ જોયો હોય

ગેલની રમત ભૂલી જશે. ડીવિલિયર્સનો વિસ્ફોટ તેની આગળ કંઈ નથી. રોહિત શર્મામાં સિક્સર ફટકારવાની માસ્ટરી, પરંતુ આ બેટ્સમેન સંપૂર્ણ પીએચડી પૂર્ણ કરી હોય તેવું લાગી...

ફાસ્ટેગ ફેલ/ જો ટોલ પર થઈ જશે ચક્કાજામની સ્થિતિ તો વાહનચાલકોને ફ્રીમાં જવા દેવા સરકારે કરી છે આ તૈયારીઓ

જો ભવિષ્યમાં ટોલ પ્લાઝામાં જામ થાય છે, તો તમારે ટોલ ચૂકવવો નહીં પડે. માર્ગ પરિવહન મંત્રાલય આવી યોજના તૈયાર કરી રહ્યું છે જેથી ડ્રાઇવરોને ટ્રાફિક...