વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર : ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર આગળના ક્લાસમાં મોકલશે સરકાર
તમિલનાડૂના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ ગુરૂવારે રાજ્યના 9, 10 અને 11માં ધોરણના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગળના ક્લાસમાં મોકલવાની જાહેરાત કરી છે. નિષ્ણાંતો સાથેની મીટિંગ બાદ...