GSTV

Tag : breaking news gujarati

સાઉથ ફતેહ કરવા અમિત શાહનો હુંકાર: કેરળ અને તમિલનાડૂમાં સભાઓ ગજવી, ચૂંટણી ટાણે આપ્યો નવો નારો

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ શો કર્યો. તે બાદ તેઓ...

મોજથી ફરો: મહિલા દિવસ પર તમામ મહિલાઓને મળશે સ્મારકો અને સ્થાપત્યોમાં ફ્રીમાં એન્ટ્રી, નહીં લેવી પડે કોઈ ટિકિટ

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે મહિલાઓ માટે દેશમાં આવેલા સ્થાપત્યોને જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. ભારતીય પુરત્તત્વ...

ખુશખબરી: નોકરી છોડ્યા પછી જૂની કંપની સામે નહીં જોડવા પડે હાથ, PFમાં હવે સરકારે આ ફેરફાર કરવા માટે કર્મચારીઓને આપ્યો અધિકાર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાધારકોની મોટી મુશ્કેલી ઓછી કરી નાખી છે. ત્યારે હવે ખાતાધારકોને નોકરી બદલા પર જાતે જ ડેટ ઓફ એક્ઝિટ (Date...

સિવિલમાં પાણીની સુવિધા ન મળતા કોરોના વોરિયર્સ ડૉક્ટરની તોડફોડ, પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એવામાં જ્યારથી દેશમાં કોરોના મહામારી શરૂ થઇ છે તેમજ લોકડાઉન જ્યારથી લાદવામાં આવ્યું હતું ત્યારથી કોરોના વોરિયર્સે...

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...

અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: અનામત કેટેગરીના ઉમેદવારો જો સારા માર્ક્સ સાથે પાસ થાય તો તેમની પસંદગી જનરલ કેટેગરીમાં થઈ શકે

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવાયુ છે કે, જો પછાત વર્ગના ઉમેદવાર મેધાવી ઉમેદવારની બરાબર નંબર લાવશે, તો તેમની પસંદગી...

WHOની ગંભીર ચેતવણી: આપણી એ સૌથી મોટી ભૂલ હશે કે કોરોના ખતમ થઈ ગયો, હજૂ આવશે ત્રીજી અને ચોથી લહેર

દુનિયાભરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ફરીથી ઉછાળો આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે, હવે વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) પણ કોરોના અંગે ચેતવણી આપી છે, WHOનાં...

હમશે જો ટકરાતા હૈ, વો ચૂર-ચૂર હો જાતા હૈ: મમતાએ ભરી સભામાં આપી મોદીને આ ચેેલેન્જ, કહ્યું આટલા જૂઠા પ્રધાનમંત્રી ક્યાંય જોયા નથી

પશ્ચિમ બંગાળમાં ચુંટણી  જંગ તેની ચરમસીમા પર છે, બિજેપી અને ટીએમસીનાં નેતાઓ એકબીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, મોદીએ કોલકાત્તાનાં પ્રખ્યાત બ્રિગેડ પરેડ...

જનતા તાનમાં આવી ગઈ: હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ…ભાજપના મંચ પરથી મિથુને ડાયલોગબાજી કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગનો આજે શંખનાદ શરૂ થઈ ગયો છે. આજે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે પહોંચ્યા હતાં. નરેન્દ્ર...

સરકારની આ સ્કીમ અંતર્ગત આવતા મહીને તમારા ખાતામાં જમા થશે રૂ. 4000, આ રીતે કરાવો તમારું રજિસ્ટ્રેશન

દેશના ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ સરકાર રૂપિયા ટ્રાન્સફર કરવા જઇ રહી છે. પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોને સરકાર તરફથી આર્થિક...

સીએમ રૂપાણીએ કરાવ્યો વુમન સ્ટાર્ટઅપનો પ્રારંભ, મહિલા દિવસ પહેલા ‘મહિલા ઉદ્યોગ સાહસ’ને પ્રોત્સાહન

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં વુમન સ્ટાર્ટઅપ અને We Start Meetનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી બહેન દવે, પ્રિન્સિપલ...

PUBG ફેન્સને મોટો ઝટકો : ભારતમાં રીલૉન્ચ થવા મામલે આવ્યાં મહત્વના સમાચાર

જો તમે એવું વિચારી રહ્યાં છો કે, આ વખતે PUBG મોબાઇલ ગેમ ભારતમાં ફરીથી લોન્ચ થવા જઇ રહી છે તો આ સમાચાર ખાસ આપની માટે...

સ્ટીલમેન મિત્તલના ગુજરાત પ્રવાસ પર સીએમ રૂપાણીએ આપી પ્રતિક્રિયા, આટલા હજાર કરોડનું કરશે રોકાણ

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદી સાથે બેઠક કરી હતી. ત્યારે આ મુલાકાત અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. આ...

પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી ટૂંક સમયમાં બનશે સસરા, આ ખેલાડી સાથે કરશે દિકરીના નિકાહ

પાકિસ્તાનના સુપરસ્ટાર ઓલરાઉંડર શાહિદ આફ્રિદી ટૂંક સમયમાં જ પાકિસ્તાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શહીન આફ્રીદીના સસરા બનવાના છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે શાહિદ આફ્રિદીની...

અમદાવાદ: ઘણા સમયથી પત્રકાર બની ચલાવતા હતા લૂંટ, આખરે ફૂટ્યો ભાંડો

અમદાવાદમાં નકલી પત્રકાર બની પૈસા પડાવતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે.  શહેરના વટવા વિસ્તારમાં પત્રકારની ઓળખ આપતી ટોળકીએ જો પૈસા નહીં આપો તો બાંધકામ...

ભાજપ સરકાર કરી રહી છે ખેડૂતોનું શોષણ: કિસાન પંચાયતમાં શામેલ થયા પ્રિયંકા ગાંધી, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

કૃષિ કાયદાના વિરોધમાં 100 દિવસ બાદ પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સમયે કોંગ્રેસ જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી આજે ચોથીવાર...

અમદાવાદમાં વધતું ગુનાખોરીનું પ્રમાણ, વટવામાં ધોળા દિવસે યુવક પર ફાયરિંગ, પોલીસે શરૂ કરી તપાસ

દેશમાં સૌથી શ્રેષ્ઠ રહેવા લાયક શહેર અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. શહેરના વટવા રિંગરોડ પર આવેલા ગામડી ચાર...

ભક્તો વગર જ ભવનાથ મેળાનો ઐતિહાસિક પ્રારંભ, જય ઘોષ સાથે ગુંજી ઉઠી ગિરનાર તળેટી

મહાશિવરાત્રિના મેળોના પ્રારંભ થયો છે જો કે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ વર્ષનો ભવનાથનો મેળો યાત્રિકો વિહોણો હશે કેમકે કોરોના કાળના કારણે આ મેળો માત્રને...

હવે ફક્ત આટલાં રૂપિયામાં ક્યાંય પણ બેસી નિહાળો લાઇવ IPL, એરટેલ ગ્રાહકો માટે લાવ્યું છે સ્પેશિયલ પ્લાન

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની 14મી સીઝનનો પૂરો શેડ્યુલ જાહેર કરી દીધો છે. ટુર્નામેન્ટની શરૂઆત...

આ દેશમાં લોન્ચ થઈ દુનિયાની સૌથી મોટી ચલણી નોટ: 10 લાખની નોટ જાહેર કરી, તેમ છતાં લોકો કરી રહ્યા છે પલાયન

સાઉથ અમેરિકા મહાદ્વીપનો દેશ વેલેઝુએલા દુનિયાનો એવો પ્રથમ દેશ બની ગયો છે, જેને 10 લાખ રૂપિયાની નોટ લોન્ચ કરી છે. હકીકતમાં ભીષણ આર્થિક સંકટના કારણે...

સાંસદ મોહન ડેલકરના આપઘાતનું ઘુંટાતું રહસ્ય, પુત્રએ કરી ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં તપાસ ચાલે છે. ત્યારે એક તરફ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત...

પાટલી બદલૂ મિથુન દા: એક સમયે નક્સલી હતા, બાદમાં મમતાએ રાજ્યસભામાં મોકલ્યા, હવે કેસરીયો ધારણ કર્યો

ભાજપનો ખેસ ધારણ કરતાની સાથે જ ડાંસિંગ સ્ટાર મિથુન ચક્રવર્તીએ રાજકારણમાં પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરી દીધી છે. મિથુનનો રાજકારણ તરફનો ઝુકાવ કંઈ નવો નથી....

હળવદ જીઆઇડીસીમાં ભીષણ આગ, 8 જેટલા ઝુંપડાઓ સળગીને થયા રાખ

હળવદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગમાં સાતથી આઠ ઝૂંપડા ઘરવખરી સાથે બળીને ખાખ થઈ ગયા. બાજુમાં આવેલા 220 કેવી સબસ્ટેશન...

અમદાવાદ: કાલુપુરનું હેરિટેજ ટાવર ફરી બતાવશે સમય, 9 લાખના ખર્ચે કરાશે નવીનીકરણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાલુપુર ટાવરની મરામતની કામગીરી હાથ ધરવામા આવી છે. અમદાવાદને હેરીટેજ સીટીનુ બીરુદ મળ્યુ છે ત્યારે અંગ્રેજોના સમયનો આ હેરીટેજ ટાવર ફરી સમય...

તમારા કામનું/ ઇન્ટરનેટનો સદુપયોગ કરી આજે જ શીખી લો આ 5 સ્કીલ ને કરો અઢળક કમાણી

જો તમે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો, તો તમે તેનો ઉપયોગ કમાણી માટે પણ કરી શકો છો. ખરેખર, ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતીનો ભંડાર હોય...

ગતિશીલ વિકાસ કે ભૂતિયા વિકાસ? ગુજરાતના આર્થિક પાટનગરમાં ગાયબ થયા સ્મશાન

અમદાવાદના સૌથી પોશ વિસ્તાર બોપલમાં તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ 40 સોસાયટી અને તેના ચાર હજારથી વધુ રહીશો બની રહ્યા છે. બોપલ તળાવ  પાસે સર્વે નંબર 230માં...

Aadhaar Update/એડ્રેસ વેરિફાયર કોણ હોઈ શકે છે ? અહીં જાણો એના દ્વારા એડ્રેસ અપડેટ કરવાની શરત

આધાર કાર્ડએક મહવપૂર્ણ દસ્તાવેજ છે. યુનિક આઇડેન્ટિફિકેશન અથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) દ્વારા જારી આધાર કાર્ડમાં એક બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક જાણકારીઓ હોય છે. યુઝરને આધારકાર્ડમાં અપડેટસનની સુવિધા...

Samsungનો દમદાર સ્માર્ટફોન/ પાણીમાં પડ્યા પછી ન થાય ખરાબ, જાણો ફીચર્સ અને કિંમત

Samsungએ એક મજબૂત અને દમદાર સ્માર્ટફોન રજુ કર્યું છે , જેનું નામ Samsung Galaxy XCover 5 rugged મોબાઈલ છે. એનાથી તમામ યુરોપિયન બજાર રજુ કર્યું...

72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, તાત્કાલિક અસરથી રાજસ્થાન ચેકપોસ્ટ પર તપાસ શરુ

ગુજરાતમાં જીવલેણ કોરોનાવાયરસના ધરખમ કેસોમાં વધારો થતાં રાજ્યની રૂપાણી સરકારની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ ઘાતક વાયરસના કેસ વધતા એલર્ટ બનેલી રાજસ્થાન સરકારે ગુજરાત...