GSTV

Tag : bjp

ભાજપ માટે આ બેઠકો બની માથાનો દુખાવો: અહીં ધારાસભ્યના ટેકેદાર સામે સાંસદના ટેકેદાર જીત્યા

વડોદરા જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો ભાજપ માટે માથાના દુખાવારૃપ બની હતી.આ બેઠકોના પરિણામ આ મુજબ છે. (૧) જરોદઃ વાઘોડિયા તાલુકાની જિ.પં.ની આ બેઠક પર સાંસદ...

કોંગ્રેસના સૂપડા સાફ, વડોદરા જિલ્લા પંચાયતમાં ૨૭ બેઠકો મેળવી ભાજપનો કેસરિયો લહેરાયો

વડોદરા જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી પરંતુ આજે થયેલી મતગણતરીમાં કુલ...

વડોદરા જિ.પં.માં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો, જુઓ ૭ બેઠકોના લેખાજોખા

વડોદરા જિલ્લા પંચાયતની કોંગ્રેસે સાત બેઠક મેળવી તેમાં ત્રણ બેઠક એવી છે જેમાં ભાજપના બળવાખોરોએ કોંગ્રેસને સીધો લાભ કરાવી આપ્યો છે.જો આ બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી...

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત: તાપી જિલ્લા પંચાયત પંજાની પાછીપાની, 5 બેઠકો પર કમળ ખીલ્યું

તાપી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા હતા.તાપી જિલ્લો બન્યા બાદ બે વાર જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર કોંગ્રેસને ફાળે ૨૬ બેઠકો માંથી માત્ર ૯ બેઠક...

સુરતમાં ‘કોર્પોરેશન રિઝલ્ટ રિપીટ’ / કોંગ્રેસનો સફાયો, આપણી 2 બેઠકો પર એન્ટ્રી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

વડોદરાની તમામ ૮ તાલુકા પંચાયતોમાં ભાજપનો ડંકો, કોંગ્રેસની બેઠકો માત્ર બે ડિજિટ પર જ અટકી

વડોદરા જિલ્લામાં આવેલી ૮ તાલુકા પંચાયતોમાં પણ ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. આઠે આઠ તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસની બેઠકો માત્ર...

વડોદરા/ જિલ્લા પંચાયતની પાછલી ટર્મના કયા રિપિટ સભ્યો જીત્યા અને કયા હાર્યા, અહીં જુઓ આખુ લિસ્ટ

વડોદરા જિલ્લા પંચાયતમાં જે સભ્યોને ફરીથી ટિકિટ આપી હોય અને વિજેતા બન્યા હોય કે પરાજય પામ્યા હોય તેમના નામો આ મુજબ છે. ક્યા રિપિટ ઉમેદવારો...

લ્યો બોલો! આ તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદમાં ગિરફ્તાર કોંગી ઉમેદવાર વિજેતા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની વાડી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાનો આરોપી આજે થયેલી મતગણતરીમાં વિજેતા ઘોષિત થયો હતો. ગઈ કાલે...

કોંગ્રેસનાં આંતરિક ડખાનો લાભ ભાજપને: વડોદરા જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત અને એક પાલિકા…બધું જ ગુમાવ્યું

વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં લોકોએ કોંગ્રેસને ખોબેખોબે મત આપી સત્તા સોંપી હતી.પરંતુ વર્ષ-૨૦૨૧માં કોંગ્રેસે પાછલી ટર્મની તમામ સત્તા ગુમાવી દીધી છે. વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત...

કોંગ્રેસના વિખવાદ વચ્ચે છલકાઈ રાહુલની પીડા, મારા ઉપર પાર્ટીના લોકોએ જ કર્યો હુમલો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કોર્નેલ યુનિવર્સીટીના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં શામેલ થયા છે. આ પ્રોગ્રામમાં સંવાદ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ પર રાહુલની પીડા છલકી. રાહુલ...

ભાજપનો સપાટો/ ગાંધીનગર પંચાયતમાં કેસરિયાએ રચ્યો ઇતિહાસ, આટલી બેઠક જીતીને કોંગ્રેસનો કરી નાંખ્યો સફાયો

ગાંધીનગર શહેર અને જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અહીં પ્રજા કોંગ્રેસના ચિન્હ ઉપર ઉમેદવારને ચૂંટી લાવે છે અને સત્તા પણ કોંગ્રેસને અપાવે છે. પરંતુ...

અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો

અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75...

ભાજપની બલ્લે બલ્લે/ કોંગ્રેસના ગઢમાં મસમોટુ ગાબડું, આ 3 ધારાસભ્યોના પુત્રોની ભૂંડી હાર

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતો તથા 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ઉપરાંત 81 નગરપાલિકાઓની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ ચૂંટણી...

ઝટકો/ ગુજરાતમાં કોંગ્રેસના વળતા પાણી, આ ધારાસભ્ય હાર્યા નગરપાલિકાની ચૂંટણી

ગુજરાતની 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓની પેટાચૂંટણી રવિવારે યોજાઇ હતી. મતગણતરી મુજબ અત્યારે ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 બેઠક પર આગળ...

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડી...

ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે...

નગરપાલિકા ચૂંટણી પરિણામમાં જાણો શું છે અત્યાર સુધીની સ્થિતિ, ક્યાં લહેરાયો ભગવો અને ક્યાં થયાં કોંગ્રેસના સૂપડાં સાફ

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહાનગર પાલિકાની માફક...

31 જિલ્લા પંચાયતો : 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો : કોંગ્રેસનો કરુણ રકાસ, ભાજપ 28માં આગળ તો કોંગ્રેસનું રિઝલ્ટ 0

જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, જેમા ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ છે. જ્યારે નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, જેમા ભાજપ 12 જ્યારે...

‘બંગાલ કો અપની બેટી ચાહિયે, બુઆ નહિ’, નવરત્નોના સહારે મમતાનો BJP પર પલટવાર

પશ્વિમ બંગાળની ચૂંટણીના જંગમાં બીજેપીને જે વસ્તુની ઉણપ નડી રહી છે તે છે એક મોટા ચહેરાની. ટીએમસી વારંવાર બીજેપીને પૂછે છે કે તે પોતાનો સીએમ...

ભાવનગરમાં આંતરિક વિખવાદ નડ્યો/ નારાજ કાર્યકરોના કારણે મત તૂટવાથી કોંગ્રેસને ૧૦ સીટનું નુકશાન

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરતાની સાથે જ કોંગ્રેસને આંતરિક વિખવાદ અને અસંતોષનો સામનો કરવો પડયો હતો. જેની અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી છે....

રાજકોટ/ 68 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી

રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની ફેબુ્રઆરી-૨૦૨૧ની ચૂંટણીની આજે મતગણત્રી થતા ભાજપને અક્લપનીય અને આશ્ચર્યજનક રીતે ૭૨માંથી ૬૮ બેઠકો પર એટલે કે ૧૭ વોર્ડમાં...

રાજકારણ/ 6 શહેરમાં ભાજપનો વિજયનો તો કોંગ્રેસના પરાજયનો નવો રેકોર્ડ, 3 નવી પાર્ટીઓનો ગુજરાતમાં ઉદય

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો...

જીત બાદ ભાજપમાં ઉત્સાહનું ઘોડાપૂર: આજે વિજય રૂપાણી રાજકોટમાં, લોક અભિવાદન સમારોહ યોજાશે

રાજકોટમાં ઈ.સ.૧૯૯૫ પછી ભાજપને જંગી બહુમતિથી, ૭૨માંથી ૬૮ બેઠક અને ૧૮માંથી ૧૭ વોર્ડમાં સત્તા મળતા ઉત્સાહનું ઘોડાપૂર આવ્યું છે જે અન્વયે શહેર ભાજપ દ્વારા આજે...

મહત્વનું/ 5 રાજ્યોની ચૂંટણી મામલે મોટા સમાચાર, ચૂંટણીપંચે લીધો આ મોટો નિર્ણય

દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે...

લોકશાહીમાં પ્રચંડ બહુમતિથી જીતની આ છે ગાણિતીક સચ્ચાઈ! ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય

રાજકોટમાં ફરી એક વાર, લોકોના મુદ્દા હાર્યા છે અને બુથ નેટવર્ક જીત્યું છે. ૭૨માંથી ૬૮ બેઠક એ ભાજપનો પ્રચંડ વિજય છે પરંતુ, એ ગાણિતીક કડવી...