GSTV

Tag : bjp Gujarat

ભાજપની વધુ એક યાદી કરી જાહેર, મોરચાઓના પ્રદેશ પ્રમુખોના નામ અને મહામંત્રીઓને કરાઇ ઝોનની ફાળવણી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ પ્રમુખે મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરી છે. જે અંતર્ગત મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાને રાજ્યના દક્ષિણ ઝોન અને કર્ણાવતી મહાનગર અને...

ભાજપની કોંગ્રેસવાળી : ગુજરાતની આ પાલિકા બચાવવા ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ, 19 કોર્પોરેટરોને લઈ જવાયા અજ્ઞાતસ્થળે

અત્યાર સુધી દરેક ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા ગુપ્ત સ્થળે લઇ જતી હતી પરંતુ હવે ભાજપનો વારો આવ્યો છે. ઊંઝા નગરપાલિકાની સત્તા મેળવવા...

ગુજરાતની વધુ 26 નગરપાલિકાઓના ભાજપના પ્રમુખોના નામ કરાયા જાહેર, જાણો કઇ બેઠક પર કોને સ્થાન

ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપનો કેસરિયો લહેરાતા રાજ્યમાં એક પછી એક પદો માટેની વરણી થઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાના...

ભાવનગરના ભાજપના મહિલા કોર્પોરેટર વર્ષાબા પરમારને ભાજપે ફટકારી શો-કોઝ નોટિસ

ભાવનગરના ભાજપના કોર્પોરેટર વર્ષાબા પરમારને પ્રદેશ ભાજપે શો કોઝ નોટીસ ફટકારી છે. જેમાં તમારી સામે શિસ્તભંગના પગલા કેમ ન લેવાં તે અંગે તાત્કાલીક જવાબ આપવા...

અમરેલી જિલ્લાની 5 ન.પા.ઓના પ્રમુખ-ઉપપ્રમુખોની વરણી, 5માંથી 4 નગરપાલિકામાં મહિલા પ્રમુખના સિરે સત્તાનો તાજ

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની પસંદગી કરાયા બાદ હવે ભાજપ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખના નામો નક્કી કર્યાં છે. ત્રણ દિવસીય ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં પ્રમુખ...

આઇ.કે.જાડેજાની કોર્પોરેટરોને આકરી ટકોર, કહ્યું ‘સોશિ. મીડિયાનો ઉપયોગ સારો પણ આ વાતનું ધ્યાન રાખજો નહીં તો…’

અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની નિમણૂંક પ્રસંગે હાજર રહેલા આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને મીડીયા તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બાબતે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું...

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકામાં ભગવો લહેરાતા સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ‘વિજયોત્સવ’

આઝાદી બાદ પ્રથમ વાર ઘોઘા તાલુકા પંચાયત પર ભાજપની જીત થઈ છે. ત્યારે ભાવનગર ખાતે આજે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં વિજય આભાર રેલીનું આયોજન થયું. એરપોર્ટથી...

ભાજપે ચૂંટણી જીતવા પૈસા અને વહીવટી તંત્રનો દુરૂપયોગ કર્યો, કોંગ્રેસના આ નેતાએ લગાવ્યો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ કોંગ્રેસના નેતાઓ હવે હારના કારણો જણાવી રહ્યાં છે. તો કેટલાંક નેતાઓ હારનું ઠીકરૂં ડાયરેક્ટ EVM પર ફોડી રહ્યાં...

સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયા બાદ છોટુ વસાવાનો બફાટ, કહ્યું – ‘આ ભાજપની જીત નહીં પરંતુ….’

ગુજરાતમાં 2જી માર્ચ મંગળવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઇ ગયો હતો...

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં...

ચૂંટણી પરિણામ/ તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલી બેઠક

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારના રોજ...

મહેસાણા : જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, નગરપાલિકામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ

આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના પરિણામોની મતગણતરી જાહેર કરાઇ. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મનપા બાદ એક વાર...

ભાજપનો વિજયોત્સવ : જીતના જશ્નની ઉજવણી સાથે CMનો હુંકાર, ‘ગુજરાત ભાજપનું ગઢ હતું, છે અને રહેશે’

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે ભાજપ દ્વારા...

સુરત મનપા ચૂંટણી/ ભાજપના પૂર્વ મેયરે આપના ઉમેદવારો ખરીદવાનો પ્રયાસ કર્યા હોવાના આક્ષેપો ગણાવ્યાં પાયાવિહોણાં

સુરતમાં મનપાની ચૂંટણીમાં આપના ચૂંટાઇ આવેલા ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપોને ભાજપે ફગાવ્યા છે. ભાજપના પૂર્વ મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, ‘ભાજપ પહેલા પણ...

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે મહત્વનું છે કે, ભાજપના વિજય બાદ વિરોધ પક્ષ દ્વારા ભાજપનો ક્યાંક વિરોધ...

જામનગર મનપા/ મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના પદને લઇ કોણ મારશે બાજી, જાણો શું કહે છે રાજકીય સમીકરણો

રાજ્યમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાઇ ગઇ. જેમાં 6 એ 6 બેઠકો પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. ત્યારે...

આગામી સપ્તાહમાં અમદાવાદના નવા મેયરની કરાશે વરણી, જાણો કોનું નામ મોખરે?

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે...