ધડામ થયા બાદ બિટકોઇનના ભાવ જોરદાર ઉચકાયાં, 11 મહિનાનો રેકોર્ડ તૂટયોFebruary 28, 2021February 28, 2021 ક્રિપ્ટોકરન્સીની વિશ્વબજારમાં ઉંચા ભાવથી આવતા આંચકા અલ્પજીવી નિવડતાં ભાવ ફરી આજે ઉછળતા જોવા મળ્યા હતા. બિટકોઈનમાં તાજેતરમાં ઉંચામાં ભાવ 58 હજાર ડોલર બોલાતાં તેજીનો નવો...